Tag: divo
-
જ્યોતિષ શાસ્ત્ર: આ કામ કરવાથી દરેક મનોકામના પૂરી થાય છે અને ધનપ્રાપ્તિના યોગ બને છે.
દીવાના અમુક ઉપાય પણ જ્યોતિષ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યા છે જે કરવાથી તમેભાગ્યને ચમકાવી શકશો.કોઈ પણ પૂજા કે આરતી દીવા વગર અધુરી માનવામાં આવે છે, દીવાનું પૂજામાં ખાસ મહત્વ છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ રોજ દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઇ રહે છે. અજાણ્યો ભય ને શત્રુઓ સામે રક્ષા કરવા માટેરોજ ભૈરવનું સ્મરણ કરીને દીવો કરવો જોઇએ. પરિવારમાં સુખ-સમૃદ્ધિ […]