આપણે આવી ઘણી વસ્તુઓની અવગણના કરીએ છીએ, પરંતુ જો આપણે તેને આપણા રોજિંદામાં શામેલ કરીએ છીએ, તો તે ખરેખર ખૂબ જ ફાયદાકારક રહેશે. દ્રાક્ષને રાતના સમયે પલાળીને ખાવાથી ફાયદાકારક છે. પલાળેલી દ્રાક્ષમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેન્ગેશિયમ અને ફાઇબર ભરપુર હોય છે. રાતના પલાળેલી દ્રાક્ષ આમ તો દરેક માટે ફાયદાકારક છે પરંતુ બીમાર લોકોને પણ લાભ મળે છે.
જો તમે સૂકી દ્રાક્ષ એટ્લે કે કિશમિશ ને પાણી માં ભીંજવો અને થોડાક સમય પછી ખાવો તો તમને એનો ખુબ જ સારો ફાયદો થશે. આજે તમને જણાવીએ કિશમિશ ના ફાયદા જેને સાંભળીને તમેં ચોકી જશો. જી હા, આમ તો કિશમિશ તેના અસર કારક ગુણો માટે ઓળખાય છે. કિશમિશ સૂકી દ્રાક્ષ માંથી મળે છે, આ સ્વાદિષ્ટ ડ્રાઈ ફ્રૂટ દરેકનું મનપસંદ હોય છે. તો ચાલો જાણી લઈએ એના ફાયદા વિશે..
કિશમિશમાં રહેલા તત્વ :- કિસમિસ ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબર હોય છે. એમાંથી ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તેમાંથી કેટલાક મુખ્ય તત્વો વિટામિન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરેથી સમૃદ્ધ હોય છે.
પાચન તંત્ર માટે :- દ્રાક્ષ પાંચન ક્રિયા માટે પણ અત્યંત ફાયદાકારક હોય છે. મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે. આ હાડકાંને પણ મજબૂત બનાવે છે. દિવભરમાં 10-12 દ્રાક્ષ ખાવાથી ફાયદો મળે છે. એક વાત હંમેશા ધ્યાન રાખો કે પલાળેલી દ્રાક્ષમાં કેલેરીનું પ્રમાણ ઘણુ વધું હોય છે, એટલા માટે આ વાતનું ધ્યાન રાખો કે તેને વધુ પ્રમાણમાં ન ખાઓ. તેને નિયમિત પોતાના ભોજનમાં લેવાથી ડાઇજેશનમાં રાહત મળે છે.
શુગર નિયંત્રિત રાખે :- કિશમિશ મા જોવા મળતી શુગર તેને પાણી મા પલાળવા થી ધણુ ઓછુ થઇ જાય છે, એટલા માટે તેને પાણી મા પલાળી ને ખાવા ની સલાહ આપવા મા આવે છે. નિયમિત તમે માત્ર 6-7 કિશમિશ પણ ગ્રહણ કરો તો તે તમારા સ્વાસ્થ્ય ને લાંબાગાળે ફાયદો અપાવે છે.
મજબૂત હાડકા :- કિસમિસમાં આયર્ન, વિટામિન બી અને કોપર પણ હોય છે તેમજ કિશમિશ મા ખુબ ભરપૂર પ્રમાણ મા કેલ્શિયમ અને માઈક્રોનુટ્રીએડ્સ રહેલા હોય છે. તેના કારણે શરીર ના હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે.
Leave a Reply