આ સરળ ઉપાય કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે અને સમસ્યા દુર થશે.

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે દરેક લોકો ખુબ જ મહેનત કરે છે. બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર કરવા માટે ઘણા પ્રયત્ન પણ કરે છે. પરંતુ એનાથી કોઈ વધારે ફરક પડતો નથી. જો કોઈ વ્યક્તિને ધનપ્રાપ્ત કરવામાં વારંવાર વિઘ્નો આવી રહ્યા હોય તો તેને આ ઉપાય કરવો જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ કે ક્યાં ઉપાય કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણી લઈએ..

ઘણી મહેનત કરવા છતાં ઈચ્છિત ફળ મળતું નથી. અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી ઘર પરિવારની દરેક સમસ્યાઓ દુર થાય છે, ઘરની આર્થિક સમસ્યા દુર કરવા માટે આજે અમે તમને એવા જ વાસ્તુના અમુક ઉપાય વિશે જણાવીશું, જેને કરવાથી જીવનમાં ઘણા પ્રકારના શુભ પરિણામ જોવા મળશે અને જીવનની ઘણી સમસ્યા દુર થશે. ચાલો જાની લઈએ એ ઉપાય વિશે…

ખરાબ નળ :- વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરનો નળ ખરાબ હોય તો એનાથી પાણી ટપકતું રહે છે તો જેટલું જલ્દી બની શકે એટલું જલ્દી એને રીપેર કરાવી લેવો, કારણકે એના કારણે તમારે ધન હાનીનો સામનો કરવો પડી શકે છે. ધન સાથે જોડાયેલી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે તમે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરે અથવા પછી દુકાનમાં ધન રાખવા માટે ઉતર અને પૂર્વ દિશા ને પસંદ કરો, એનાથી આર્થિક તરક્કી માં જે પણ સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે તે દુર થશે.

ગોલ્ડન માછલી :- જો તમે તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરવા માંગતા હોય તો તમારા ઘરની અંદર માછલી ઘર જરૂર રાખવું અને એમાં 8 ગોલ્ડન રંગની માછલીઓ ની સાથે એક કાળા રંગની માછલી પણ રાખવી, વાસ્તુ શાસ્ત્ર અનુસાર માછલી ઘર બેઠક રૂમની ડાબી બાજુ રાખવું, જેનાથી તમારી કિસ્મત ખુલી જશે.

કરોળિયાના જાળા :- તમે તમારા ઘરે અથવા પછી કાર્યક્ષેત્ર ની સારી રીતે સાફ સફાઈ મુજબ ઘરે અથવા દુકાન માં કરોળિયા ના જાળા હોવાથી ધન પ્રાપ્તિ ના માર્ગમાં સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે. એટલા માટે ઘરને એકદમ સાફ રાખવું જોઈએ. આવક અને ધનમાં વધારો કરવા માટે તમારા ઘરમાં થોડો બદલાવ કરી શકો છો, તમારા ઘરના ઉતર દિશામાં અરીસો લગાવવો, એનાથી તમારા ઘર માં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *