પૌરાણિક પરંપરા અનુસાર મહિલાઓને હનુમાન દાદાની મૂર્તિ સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવે છે. ભગવાન બ્રહ્મચર્ય વ્રત સંપૂર્ણ જીવન સુધી પાલન કર્યું હતુંતેઓ સ્ત્રીઓ થી દૂર રહેતા હતા એટલા માટે આ માન્યતા છે કે ભારતમાં હનુમાન દાદાના સંખ્યાબંધ મંદિરો આવેલા છે. તેમના અલગ અલગ રૂપના તેમના દર્શકોને દર્શન થતાં હોય છે.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સમગ્ર ભારત દેશમાં ભગવાન હનુમાન દાદા નું એક પણ એક જ મંદિર આવેલું છે. કે જ્યાં તેમની મહિલા ના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.સ્ત્રીના સ્વરૂપમાં પૂજા કરવામાં આવતું હોય તેવું વિશ્વનું સૌથી પહેલું મંદિર આ છે. આ મંદિરમાં હનુમાનદાદાની મહિલાના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.
આ મંદિર મધ્યપ્રદેશના ઓછા પાસે આવેલા રતનપુર ગામ માં સ્થાયી થયેલું છે.આ મંદિર હનુમાનદાદાની મહિલાનો સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ આવું હનુમાનદાદાનું અન્ય મંદિર આવેલું છે.પૌરાણિક કથા પ્રમાણે બિલાસપુર ના રાજા ને શરીરે કોઢ હતો
માટે કોઈપણ વ્યક્તિનો સ્પર્શ કરી શકતો ન હતો અને પોતાની વાસનાની તૃપ્તિ કરી શકતો ન હતો એટલા માટે તે હંમેશા અસંતૃપ્ત રહેતો હતો પરંતુ આ રાજા હનુમાન દાદા નો પરમ ભક્ત હતો હનુમાનદાદાની નિયમિત રીતે પૂજા અર્ચના કરતો હતો પરંતુ તે કોઢ થી પરેશાન હતો એટલા માટે તેમને સ્વપ્નમાં હંમેશા મહિલાઓનું સુંદર સપનુ આવતું હતું
પરંતુ જીવન માટે કોઈપણ મહિલા સાથે લગ્ન કરી શકતો ન હતો કે કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરી શકતો ન હતો એક રાત્રે તેમના સપના એક મહિલા ના દર્શન થયા હતા આ મહિલા તો દેખાવમાં તો ફક્ત સ્ત્રી જેવી હતી પરંતુ તેમનું સ્વરૂપ હનુમાન દાદાને જેવું લાગતું હતું એટલા માટે તેમણે અહીં હનુમાનદાદાનું મંદિર બનાવવાની વાત કરી હતી
આ મહિલાએ મંદિરની પાછળના તળાવમાં તેમનું મંદિર બાંધવાની વાત કરી તેમણે રાજાને જણાવ્યું હતું કે આ તળાવમાં સ્નાન કરવાથી ચામડીનો રોગ અને કોઢ દૂર થઈ જશે ત્યાર પછી તે મહિલાના જણાવ્યાં પ્રમાણે રાજાએ તે તળાવમાં સ્નાન કર્યું હતું અને મંદિરની સ્થાપના કરી હતી
અને બીજા દિવસે પોતાના સ્વપ્નમાં જોયેલી મહિલાને જેવી જ મહિલા બનાવો પ્રતિમા બનાવવા માટે તેમણે આદેશ આપ્યો તેમની સાથે જ તેમને આ તળાવની નજીક એક મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું અને વિધિ વિધાન પ્રમાણે હનુમાન દાદાની મૂર્તિ આ મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી
તે દિવસથી હનુમાન દાદાની મૂર્તિ નું સ્ત્રી સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.. અહી પણ મહિલાઓની જેમ જ શૃંગાર કરવામાં આવે છે. મહિલાઓની જેમ જ અહીં દરરોજ ઘરેણા ચડાવવામાં આવે છે. હનુમાન દાદાની મૂર્તિ ને અહીં નાકમાં નથણી પણ પહેરવામાં આવે છે.
આ અનોખું અને વિશિષ્ટ મંદિર ની વાતો પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ લખેલી છે.અહીના લોકો અને અહીંની કેટલીક ધાર્મિક પુસ્તકોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે આ મંદિરમાં હનુમાનદાદાની સ્ત્રીના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. અને આ મંદિર પણ પાછળ એક પૌરાણિક કથા રહેલી છે. અને હકીકતમાં બિલાસપુર ના રાજા પૃથ્વીદેવુંજો એ આ મંદિરનું સ્થાપન કરાવ્યું હતું
Leave a Reply