સાંધાના દુખાવા, શરદી, ઉધરસ, તાવ ને લગતી સમસ્યા રહેતી હોય છે. આ તમામ સમસ્યાનું એક ઈલાજ લઈને આવ્યા છે. અને આ ઉપાય કરવાથી માણસ ના જીવન માં ચાલતા તમામ પ્રકારના રોગમાંથી તેમને મુક્તિ મળે છે.તેમને સૂકામેવા તરીકે બજારમાં વેચાણ થતું હોય છે. ચારોડી બે પ્રકારમાં જોવા મળતી હોય છે.
એક સફેદ અને બીજા લાલ કલરમાં ચારોડી જોવા મળતી હોય છે. અને તેમના પાંદડા અતિશય મુલાયમ અને મોટા હોય છે. અને તેમનો રંગ ભૂરા કલરનો હોય છે.તેમની અંદર થી નીકળતા નાણાના ગોળાકાર ફળને ચારોળી તરીકે ઓળખવામાં આવે છે.
ચારોળીને માણસના શરીરમાં થતા તમામ પ્રકારના દોષ દૂર કરવા માટે તેમાં તેમનું મધ સાથે ઉપયોગ કરવામાં આવતો હોય છે.બદામ પીસ્તાની સાથે સાથે તેમની પણ સરખામણી કરવામાં આવતી અને ચારોડી એક પ્રકારનો સૂકો મેવો છે. લોકો તેમને અનેક પ્રકારની મીઠાઈ ખીર બનાવવામાં ઉપયોગ કરતા હોય છે.
હવે તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. અને આ સસ્તા ડ્રાયફ્રુટ ના અલગ અલગ પ્રકારના ફાયદા છે.ચારોળી માં પ્રોટીન ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. અને ગેલેરી ખૂબ જ ઓછી હોય છે. અને તેમાં ડાયટરી ફાઇબર પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો દૂર થાય છે.
શરીર શુદ્ધ થાય છે. અને ચારોળી માં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન એ, કેલ્શિયમ, લોહ તત્વ અને ફોસ્ફરસ અને મિનરલ તત્વો હોય છે.તે આપણા શરીરમાં રહેલી પ્રોટીનની ઉણપ દૂર કરે છે. આપણા શરીરને ખૂબ જ વધારે ઉર્જા અપાવે છે.
નિયમિત રીતે તેમને શક્તિ અને તેનું સેવન કરવાથી આપણા શરીરને જબરજસ્તી ઊર્જા પ્રાપ્ત થાય છે. જો કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે ચારોળીનો સેવન કરે છે.તેમના શરીરને અનેક પ્રકારના કોઈપણ વ્યક્તિને વારંવાર થાક લાગતો હોય તો તેમને નિયમિત રીતે દૂધ ની સાથે ચારોળી નું સેવન કરવું જોઇએ
શરદી ઉધરસમાં પણ જાનુડી નું સેવન ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. અને દુધની મલાઈ સાથે પણ ચારોળીનો સેવન કરવું જોઇએખાવાની સાથે સાથે તેમને ચહેરા ઉપર લગાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત વાળને લગતી અનેક પ્રકારની સમસ્યા દૂર કરવા માટે પણ ચારોળી નું મિશ્રણ વાળ ઉપર લગાવવામાં છે.
વાળ જો કોઈ પણ વ્યક્તિનો વધારવું હોય તો નારિયેળના તેલમાં ૨૦ ગ્રામ ચારોળી લઈ અને તેમને માથા ઉપર લગાવવાનું શરૂ કરી દોત્યાર પછી તેમણે તેલ ને ત્રણ દિવસ તડકામાં રાખવાનું છે. અને બે દિવસ છાયામાં રાખવાનું છે. ત્યાર પછી તે વાળમાં લગાવવી અને નિયમિત રીતે વાડ ઉપર તેમની માલિશ કરવાની રહેશે
આમ કરવાથી વાળમાં થતી તમામ પ્રકારની સમસ્યા દૂર અને જે લોકોને સાંધા દુખવા નો સમસ્યા રહેતી હોય તે લોકો માટે ચારોડી નું સેવન ઉપયોગી સાબિત થાય છે.એ માટે તમારે નિયમિત રીતે ચારોળીને દૂધમાં ગરમ કરવાની રહેશે અને દૂધ ખૂબ જ વધારે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં હળદર અને ચારોડી મિશ્રણ કરી નાખવાની રહેશે
તેથી તેનો નિયમિત રીતે સેવન કરવાથી સાંધાના દુખાવા અને હાડકા ને લગતા દુખાવામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થઈ છે.જો કોઈપણ વ્યક્તિને હરસ મસા થયા હોય તો ચારોળીને દૂધમાં ગરમ કરી અને તેમની સાથે મધ સાથે પીવાથી મળ માંથી નીકળતું લોહી દૂર થાય છે.
કોઈ પણ વ્યક્તિને ઉધરસ થઈ હોય તો ચારોડી નો ઉકાળો બનાવીને પીવાથી ઉધરસમાં ફટાફટ રાહત પ્રાપ્ત થાય છે. ચારોડી અને હળદરની ઉકાળો બનાવીને પીવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત તેમનો પાવડર બનાવી અને તેનો લેપ ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ને ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
Leave a Reply