જો સવારે ઉઠતાંની સાથે જ અને સાંજે સૂતા પહેલા આ મંત્ર નો મંત્રોચ્ચાર કરો તો દરેક મનોકામના પૂર્ણ થાય છે

હિન્દુ ધર્મમા માનનારા લોકો માટે આ એક ખુબ જ પવિત્ર ગ્રંથ છે. જેમ તમે જાણો છો કે, મહર્ષિ વાલ્મીકિ એ રામાયણ ની રચના કરી છે અને આ પુસ્તકમા પ્રભુ શ્રી રામ ના પાત્ર ને ખૂબ જ સારી રીતે વર્ણવવામા આવ્યુ છે. આ સિવાય તુલસીદાસે રામચરિત માનસ ની રચના કરી છે.

રામાયણમા અનેકવિધ ચોપાઈઓ નુ વર્ણન કરવામા આવ્યું છે અને તે વાંચવાથી તમારી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે.આ સિવાય રામાયણ ની બધી જ સમસ્યાઓ નુ સમાધાન પણ કહેવામાં આવ્યું છે, ફક્ત તેમને યોગ્ય રીતે વાંચવાની જ જરૂર છે.  આજે અમે તમને રામાયણની એવી ચોપાઈઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જેના શબ્દોથી તમારી બધી સમસ્યાઓ હલ થશે અનેજીવન ખુશીથી વિતાવી શકો છો.રામાયણમા અનેકવિધ ચોપાઈઓનુ વર્ણન કરવામાં આવ્યુ છે જો તમે સવારે ઉઠતાંની સાથે જ અને સાંજે સૂતા પહેલા जो प्रभु दीनदयाल कहावा| आरति हरन बेद जस गाबा|| जपहिं नामू जन आरत भारी| मिटहिं कुंसकट होहिं सुखारी|| નામના મંત્ર નો મંત્રોચ્ચાર કરો

તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.તમે જ્યા પણ આ મંત્ર નો મંત્રોચ્ચારણ કરો છો ત્યા સ્થાન શુધ્ધ હોવું જોઈએ. નિયમિત આ ચોપાઈ નો જાપ કરવાથી તમારી બધી જ મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે અને તમે તમારા બધા જ કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. આ ચોપાઈઓ નો જાપ કર્યા પછી વ્યક્તિએ નિયમિત પ્રભુ રામ ની માળા જપવી જોઇએ

કારણકે, પ્રભુ શ્રી રામ એ પ્રભુ શ્રી બજરંગબલી દ્વારા આદરણીય છે.આ ચોપાઈ નો સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધા થી જાપ કરવો  તમારી બધી જ ક્રિયાઓ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમને શ્રદ્ધા હશે. શ્રદ્ધા કે આસ્થા વિના કોઈપણ મંત્ર અથવા ઉપાય અસરકારક સાબિત થતા નથી.

તેથી, તમારે ધર્મમા સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. ધર્મ એ એકમાત્ર રસ્તો છે જ્યા આપણને સકારાત્મક ઉર્જા મળે છે. તેથી, સંપૂર્ણ ભક્તિ સાથે આ ચોપાઈઓ નો જાપ કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે.આ ચોપાઈઓ એટલી અસરકારક છે કે, તમારા ઘરમા ચાલતી તમામ સમસ્યાઓ ને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે છે.

આ ચોપાઈઓ નુ પઠન કરવાથી તમારી તમામ નકરાત્મક ઉર્જા દૂર થાય છે અને ઉર્જા સકારાત્મક બની જાય છે. માટે નિયમિત સવારે ઉઠીને રામાયણ ની આ ચોપાઈઓ નુ પઠન કરવાથી તમારા તમામ દુ:ખ-દર્દો નો અંત થાય છે અને તમારા જીવનમા સુખ-સમૃદ્ધિ બની રહેશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *