દરેક વ્યક્તિને ઉંમરની સાથે વધારો થતા હાથ અને પગ અને સાંધાના દુખાવામાં ખૂબ જ વધારો થતો હોય છે. સાંધાના દુખાવામાં વધારો થતા મોટાભાગના લોકો આજે કેલ્શિયમની ઊણપના કારણે શરીરમાં અનેક પ્રકારના દુખાવા થતા હોય છે.માસપેશીઓમાં થતાં ઘસારાના કારણે પણ તેમના દુખાવા દૂર થવાનું નામ લેતા નથી
અને તેમાં અલગ-અલગ લોકો અલગ અલગ કાર્ય કરતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા આયુર્વેદિક ઉપાય વિશે જણાવવાના છે. જે ફક્ત સાત દિવસ કરવાથી તમારા પગમાં દુખાવો રહેશે નહીંહાથ પગ અને સાંધાના દુખાવાને જડમૂળમાંથી દૂર કરવા માટે આજે અમે તમને એક આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ
આયુર્વેદિક ઉપાય નો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આંકડા ના પાન નો ઉલ્લેખ વેદ શાસ્ત્ર કરવામાં આવે છે. આંકડા ના પાન નો ઉલ્લેખ કરતી વખતે તેમણે જણાવ્યું છે કે આંકડા ના પાન હળદર અને એલોવેરા જેલ મિક્સ કરીને લગાવવામાં આવે તો શરીરમાં થતાં ગમે તેવા દુખાવાને દૂર કરી શકે છે.
ફક્ત સાત દિવસ સુધી આ ઉપાય કરવાથી માણસના શરીરમાં રહેલો તમામ પ્રકારનો દુખાવો દૂર થાય છે.કોઈપણ વ્યક્તિને સાંધાનો દુખાવો હોય સાઈટીકા હોય અને કેલ્શિયમની ઊણપ હોય તો તે તમામ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે આંકડાના પાનના આ ઉપાય ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
આજકાલ માણસને સ્વાસ્થ્યને લગતી તકલીફમાં ખૂબ જ વધારો થતો હોય છે.આજે અમે તમને એવા ઉપાય જણાવવાના છીએ કે તે ઉપાય કરી અને તમે ભયંકર માં ભયંકર પગના દુખાવા અને અતિશય ગંભીર હાથ ના દુખાવા સાંધાના દુખાવામાંથી રાહત પ્રાપ્ત કરી શકો છો.
આ ઉપાયોમાંથી તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. ઘુંટણનો એડી અને કમરના દુખાવામાંથી ખૂબ જ વધારે ઝડપથી રાહત પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપાય કરવા માટે તમારે આંકડા ના પાન ની જરૂર પડશે અને આકડાના પાન ઉપર લેપ લગાડવા માટે એલોવેરા જેલ માં થોડી હળદર અને એરંડીનું તેલ મિશ્ર કરી
આ મિશ્રણને થોડીવાર સુધી ગરમ કરવાનું રહેશે અને ત્યાર પછી તેમને આકડાના પાન ઉપર બરાબર રીતે મિક્સ થઈ જાય તે રીતે લગાવવાનું રહેશેત્યાર પછી આંકડા ના પાન ને હાથ પગ અને જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ દુખાવો ઉપર આંકડા ના પાન લગાવીને માલિશ કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
માલિશ થઈ ગયા પછી આકડાના પાન ઉપર એરંડીયાનું તેલ લગાવી અને ગરમ કરવાના રહેશે અને જાપાનના ખૂબ જ સારા પોષક તત્વો હોય છે.તે આપણા શરીરમાં થતા તમામ પ્રકારના દુખાવા દૂર થઈ છે. ઘૂંટણ ઉપર માલિશ કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.
સોજામાં માલિશ કરવાથી ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થાય છે.પોતાના ઉપર લેપ લગાવીને આંકડાનાં પાનને ગરમ પાણી અને દોરા વડે બાંધી દેવામાં આવે તો આ ઉપાય ફક્ત સાત દિવસ કરવાનો રહેશેતમારા ઘૂંટણ નો ગમે તેવો દુખાવો હશે તો પણ દૂર થઈ જશે અને આપણને ૩ થી ૫ કલાક સુધી બાંધીને રાખવાના રહેશે
ફક્ત સાત દિવસ સુધી આ ઉપાય કરવાથી ઘૂંટણના દુખાવા સાંધાના દુખાવા હાથ-પગના તમામ દુખાવામાં ખૂબ જ વધારે રાહત પ્રાપ્ત થશે.
Leave a Reply