જેનો જન્મ થયેલ છે એનુ એક ચોક્કસ સમયે મૃત્યુ પણ થવાનુ જ છે. આમા કોઈનુ પણ ચાલતુ નથી.ગમે તે વ્યક્તિ હોય તેણે પોતાના મૃત્યુ સમયે આ ચીજોની જરૂરીયાત રહે છે. આમ થવાથી તેના પાપનો નાશ થાય છે તથા આવા વ્યક્તિઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે. તો આ વસ્તુઓ કઈ છે તેના વિશે માહિતી મેળવીએ.
પણ આપણે કદી એ વિચાર્યુ કે મૃત્યુ પશ્ચાત આત્માનુ શુ થાય? પણ મરણ પામ્યા બાદ પણ માનવીએ બે કામો અવશ્ય કરવાના હોય છે જેના લીધે તે સ્વર્ગમા જાશે કે નરકમા જાશે તેનો ખ્યાલ મળી જાય છે. શાસ્ત્રોમા કહ્યા મુજબ જો તમને સ્વર્ગમા સ્થાન મળે છે તો તમે મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને જો તમને નરકમા સ્થાન મળે છે તો તમારે ઘણી પીડાઓ સહન કરવાની થાય છે
આ સમયે તેને ઘણી યાતનાઓમાથી પસાર થવાનુ થાય છે. જો તમારે નરકમા ન જવુ હોય તો તેના માટે આપણા શાસ્ત્રોમા ઘણા ઉપાયો સુચવવામા આવેલ છે જેનાથી તમને મોક્ષ મળી જશે.આપણા પુરાણોમા જણાવ્યા અનુસાર જો માનવીનુ મૃત્યુ થાય અને તેની આસપાસ આ પાચ વસ્તુઓમાની કોઈ પણ એક વસ્તુ હાજર હોય તો તેને નરકમા જતા અટકાવી શકાય છે.
તેની સાથો સાથ તમારા પાપ પણ ધોવાઈ જાય છે. તો ચાલો આપણે આ પાંચ વસ્તુઓ વિશે માહિતી મેળવીએ કે જેનાથી તમને મોક્ષની પ્રાપ્તિ થવાની છે.સૌથી પહેલી ચીજ છે તુલસીના પર્ણો કે તુલસીના રોપ. જો કોઈ સ્વજનનુ મૃત્યુ થાય છે તો તમારે એ સમયે તેના માથા પર તુલસીના પર્ણ અવશ્ય મુકવા કેમ કે આમ કરવાથી તે નરકમા જતા નથી.
જો માથા પર આ તુલસીના પર્ણો મુકવામા આવે તો તેને મોક્ષ પ્રાપ્ત કરવો ખુબ જ સરળ બની જાય છે.બીજી વસ્તુ ગંગાજળ છે. જો મૃત્યુ ટાણે તેની પાસે ગંગાજળ રાખવામા આવે અથવા તો તેના માથા પર ગંગાજળ રાખવામા આવે તો તે આત્મા નરકમા જતી નથી. જો મૃત્યુ સમયે તેને ગંગાજળ આપવામા આવે તો તેનુ શરીર પવિત્ર બની જાય છે
તેના તમામ પાપોનો નાશ થાય છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે.સ્વજનના મૃત્યુ ટાબે શ્રીમદ ભગવતનુ પઠન કરવામા આવે તો મૃત્યુ પામનારને યોગ્ય કિરણો મળી રહેશે. આમ કરવામા આવે તો તેની આત્મા ભટકશે નહી અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ જ્યારે કોઈનુ મૃત્યુ થાય એ સમયે તેની પાસે બેસીને ભગવત ગીતાનુ પઠન કરવામા આવે છે.જે પણ વ્યક્તિ મૃત્યુની શય્ય પર સુતેલ છે
તેની પાસે બેસીને રામાયણનુ પઠન કરવુ ખુબ જ શ્રેષ્ઠ ગણવામા આવ્યુ છે. રામાયણમા ભગવાન શ્રી રામ એ વિષ્ણુ અવતાર ગણાય છે. એટલા માટે જ જો રામાયણનુ પઠન કરવામા આવે તો મન આનંદિત થશે તથા તમામ પાપો ધોવાઈ જશે. અને મૃત્યુ પામનારને સ્વર્ગમા સ્થાન મળશે.પ્રભુ શ્રી કૃષ્ણએ ભગવત ગીતાના એક શ્લોકમા જણાવ્યુ છે કે જો કોઈ પણ મનુષ્ય મૃત્યુના ટાણે રામાયણ કે ભગવત ગીતાનુ પઠન કરશે તો તેને અવશ્ય સ્વર્ગની પ્રાપ્ત થશે તથા તેના આત્મને સદગતિ પ્રાપ્ત થશે.
Leave a Reply