નહાવું દૈનિક ક્રિયા છે જે મોટા ભાગના માણસો સવારે ઊઠીને અથવા તો કામ પર જતાં પહેલાં કરે છે. હવાથી આપણા શરીરમાં એક તરફ ગંદકી નીકળી જાય છે ત્યારે બીજી તરફ આપણે ફ્રેશ મેસેજ કરીએ છે. જોકે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે રાત્રે નહાવાથી તમને સારી ઉંઘ આવે છે અને દિવસની શરૂઆત કરવા માટે સવારે નાખવું એ સારો સમય છે.
જોકે બંને સમયમાં નહાવાના પોતાના અલગ-અલગ ફાયદા અને નુકસાન છે પરંતુ રાત્રે ખાવાથી શરીરને જે દિવસ દરમિયાન પરસેવો ચીકાશ અને એલર્જી વાળા તત્વો દૂર થઈ જાય છે અને ત્વચાને ચમકતી બનાવી દેશે.
રાત્રે નહાવાના ફાયદા :– દિવસભરની ગંદકી સાફ થઈ જાય છે :- રાતના સમય નખાવાથી દિવસભરની ધૂળ માટી અને ગંદકી સાફ થઈ જાય છે. જો આ ગંદકી સાથે આપણે પથારીમાં ઊંઘી જઈએ તો આપણે નિંદરમાં પણ રૂકાવટ આવે છે અને ત્વચા સંબંધી એલર્જી પણ શક્યતા રહે છે. એટલા માટે સ્વસ્થ રહેવા માટે રાત્રે નવ ખૂબ જરૂરી છે.
સારી ઊંઘ આવે છે :– નહાવાથી શરીરનું તાપમાન સામાન્ય થાય છે જેનાથી આપણે ઝડપથી અને મીઠી નીંદર આવે છે. મોટાભાગના વિશ્લેષણમાં દર્શાવ્યું છે કે ઊંઘ ના ઓછામાં ઓછા ૯૦ મિનિટ પહેલાં લેવાથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય છે અને મીઠી નીંદર આવે છે. અને સાથે સો વાર લેવાથી મગજમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર ઓછું થઇ જાય છે અને માનસિક અવસ્થા સુધરે છે.
ત્વચા ચમકતી થઈ જાય છે :– રાતમાં શરીરની ત્વચા ની કોશિકાઓ પોતાની જાતને સ્વસ્થ બનાવે છે અને મૃત થઇ ગયેલા કોશિકાઓ ને હટાવી ને નવી કોશિકાઓ નું ઉત્પાદન કરે છે જોકે રાત્રે નહાવાથી તમારું કામ વધુ ઝડપી બને છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
Leave a Reply