આ મંદિરમા પાણીમા ડુબકી લગાવીને અંદાજે ૯૦ ફુટ જેટલુ નીચે તરતા તરતા પહોચવુ પડે છે.

દુનિયામાં રહસ્યોથી ભરેલી જગ્યાઓ આવેલી છે. જેના પર આજેય પરદો પડેલૉ છે. આ રહસ્યમયી ચીજો ને જાણ્યા બાદ માણસ વિચારવા પર મજબુર થઇ જાય છે. આજે તમને એક એવી જગ્યા વિશે જણાવીએ.જે ચોંકાવનારુ છે. તમે આજ સુધી ઘણા મંદિરો જોયા હશે. જે પોતાની કોઇને કોઇ ખાસિયત બદલ ઓળખાઇ છે.

પણ આજે અમે આપને તે મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે જમીન પર નહિપણ સમુદ્રની અંદર પાણીમાં બનેલું છે.હકિકત મા આ મંદિર ઇંડોનેશિયા ના બાલી દ્વિપમાં આવેલુ છે. આ મંદિર વિશે કહેવામા આવે છે કે આ ખુબ જ ચમત્કારી મંદિર છે. કહેવાય છે કે અહિયા દરેક માણસની માનતા પૂરી થાય છે.

આ મંદિરને જોવા માટે દુનિયાભર માંથી લોકો આવે છે. જણાવી દઇએ કે આ મંદિર જમીનથી અંદાજે ૯૦ ફુટ જેટલુ નીચે છે. તેથી જ આ મંદિર લોકોમા આશ્વર્ય બનેલુ છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે આ ઘણુ જુનુ મંદિર છે.જે ભગવાનને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પણ મૂર્તિ છે. આ મૂર્તિ વિશે કહેવામાં આવે છે કે અંદાજે તે ૫૦૦૦ વર્ષ જૂની મૂર્તિ છે.

આ મંદિર મા પાણીમા ડુબકી લગાવીને તરતા તરતા પહોચવુ પડે છે.દેખાવમાં આ મંદિર ટુટેલુ ફુટેલુ લાગે છે. આ મંદિર વિશે એવું પણ કહેવામાં આવે છે કે આ પહેલાની દ્વારીકાપુરી પણ હોઇ શકે છે. એવુ માનવામાં આવે છે આ જગ્યા પહેલા જમીન પર વસેલી હતી. પણ સમયાંતરે પાણીમાં ડૂબી ગઈ.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *