જ્યોતિષ અનુસાર આ ઉપાય કરવાથી નસીબમાં આવતા વિઘ્નો દુર થઇ શકે છે.

જીવનમાં દરેક લોકો પૈસા પ્રાપ્ત કરી દરેક જરૂરિયાતો પૂર્ણ કરવા માંગતો હોય છે. પરંતુ અમુક લોકો એવા હોય છે. કે તેમને ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થતી હોય છે.તેમને તેમનું નસીબ સાથ આપતું હોય છે. આજે અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો આ ઉપાય જણાવવાના છીએ

મંગળવાર અને શુક્રવારના દિવસે આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. અને માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.જીવનમાં અનેક પ્રકારની સમસ્યા આવતી હોય છે. હાલના સમયમાં માણસ ખૂબ જ વધારે મુશ્કેલીના સમયે પસાર થઈ રહ્યો હોય છે અને વિશ્વમાં દરેક વ્યક્તિ ખૂબ જ સારું અને શાહી જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય છે

દરેક વ્યક્તિ ધનવાન બનવાનો પ્રયત્ન કરતો હોય છે.તે માટે તે દિવસ અને રાત જોયા વગર મહેનત કરતો હોય છે. પરંતુ આજે પણ એવા કેટલાક લોકો છે. તે આ પૈસા કમાવવા માટે સમર્થ નથી અને તે ખૂબ જ સારું જીવન માણી શકતા નથી તમને જણા એ જાણીને આશ્ચર્ય થશે કે કોઈપણ વ્યક્તિને પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે.

છતાં પણ તેમને સફળતા પ્રાપ્ત થતી નથી કોઈ પણ વ્યક્તિ અને વ્યવસાયમાં ખૂબ જ સાચી નિષ્ઠાથી કામ કરે છે. તો પણ તેમને વધુ પૈસા કમાઈ શકતો નથી પરંતુ આજે અમે તમને એવું ઉપાય જણાવવાના છીએ કે તે ઉપાયથી નસીબમાં આવતા વિઘ્નો દુર થઇ શકે છે. આ જણાવી હતી ને પૈસા કમાવાના દરેક પ્રયાસ નિષ્ફળ જતા હોય છે.કારણ કે કેટલીક વાર લોકો સખત મહેનત કરીને પૈસા કમાતા હોય છે.

પરંતુ તે પૈસા બચાવવા માટે સમર્થ રહેતા નથી અને પૈસા કમાવવા માટે મોટાભાગના લોકો ખોટી રીતે પસંદ કરતા હોય છે. અને ખૂબ જ ઓછા સમયમાં ધનવાન બનવાનો પ્રયત્ન કરતા હોય છે.જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરવાથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનું નિરાકરણ કરી શકે છે. આ ઉપાય કરવાથી માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે.

મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થશે આ માટે સૌ પ્રથમ તમારે એક 10 રૂપિયાનો સિક્કો લેવાનો છે. ત્યાર પછી એક એક રૂપિયાનો સિક્કો લેવાનો છે. આમ ૧૧ રૂપિયા લેવાના છે. આ ઉપાય ફક્ત મંગળવાર અને શુક્રવારના પવિત્ર દિવસે જોવા કરવામાં આવે તો અતિશય પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

પરંતુ આ ઉપાય કરતી વખતે તમારે બંને સિક્કા લેવા પડશે દસ રૂપિયાની નોટ લઇ શકશો નહીં આ માટે તમારા ઘરના મંદિરમાં જવાનું છે. અને ત્યાર પછી માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવવા નો છે. અને 11 રૂપિયા માતા લક્ષ્મીને અર્પણ કરવાના છે. ત્યાર પછી તમારે બંને હાથ જોડી અને માતા લક્ષ્મીને નમન કરવાનું છે.

તમારા મનની તમામ મનોકામના માતા લક્ષ્મીને સાત વખત સ્મરણ કરવાનું છે.માતા લક્ષ્મીની સામે સાત વખત સ્મરણ કરવામાં મનની મનોકામના પૂર્ણ થશે અને ત્યાર પછી આ મંત્રનો જાપ કરવાનો છે.ऊं नमो भगवते वासुदेवाय नम: આ મંત્રનો જાપ કર્યા પછી આ શિકકા  દીવા ઉપર 11 વખત ફેરવવાના રહેશે અને ત્યાર પછી આ 11 રૂપિયા કોઈપણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવાના રહેશે. તે રીતે જેમ તે ગરીબ વ્યક્તિ 11 રૂપિયાનો ખર્ચ કરશે તેમ તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારા અટવાયેલા કાર્ય પૂર્ણ થશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *