મંદિરમાં કોઈ પણ સ્વરૂપે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી હોય છે. મંદિર એક પવિત્ર સ્થળ છે. મંદિર એટલે ભગવાન નું ઘર. દરરોજ જ્યારે મંદિર અથવા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રાર્થના કરો ત્યારે તમે આવી નાની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.
ભારતમાં આમ તો ઘણા મંદિરો આવેલા છે. મંદિર એ હિંદુ ધર્મના લોકોના પ્રાર્થના સ્થળને કહેવામાં આવે છે. જો કે, મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માટે ચોક્કસ સમય લેવો જોઈએ. જમાનો જ એવો આવી ગયો છે કે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે. એટલા માટે લગભગ મોટાભાગના લોકો સવારે ઉઠીને પહેલા ફોન લેતા હોય છે.
મંદિરમાં હિંદુઓના દેવી-દેવતાઓ મુજબ મંદિરને શિવમંદિર, શિવાલય, વિષ્ણુમંદિર, બ્રહ્મામંદિર, હનુમાન મંદિર, અંબાજી મંદિર, ગણેશ મંદિર, કૃષ્ણ મંદિર, માતાનો મઢ, માતાની દેરી વગેરેના નામથી ઓળખાય છે.
ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે સૌથી પહેલા અરીસામાં એમનો ચહેરો જોવાનું પસંદ હોય છે. પરંતુ તેમાં કોઈ શંકા નથી કે જે લોકો માત્ર પોતાની સાથે પ્રેમ કરે છે, તે સવારે ઉઠીને ભગવાન નું નામ લેવાને બદલે પોતાના ચહેરાને જુએ છે.
એટલા માટે જ આજે અમે તમને મદિરે જવાના ફાયદાઓ વિષે જણાવવા છે જે સાંભળી અને તમારા હોષ ઉડી જશે. આ ફાયદાઓ નીચે મુજબ દર્શાવવા માં આવ્યા છે, તો ચાલો જાણીએ. મંદિર એ જવાથી ભગવાન ની ઈશ્વરની ભક્તિ થશે સાથે સાથે બધીજ પરેશાનીઓ માંથી આપણે મુક્તિ મળશે.
એવું કહેવામાં આવે આવે છે કે જો આપણે આપણા જીવન માં કોઈ પરેશાની જોતી ના હોય તો તમારે રોજ મંદિરે જવું જોઈએ. જો તમે રોજ મંદિરે જાવ છો તો તમારા જીવન માં આવતી બધી જ પરેશાનીઓ અને સમસ્યાઓ ભગવાન લઇ લેશે અને તમને સુખી જીવન આપશે. દરરોજ સારી સ્થિતિમાં મંદિરની મુલાકાત લઈને અનેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે.
નિયમિત મંદિર મુલાકાત અને પ્રતીતિઓ અને અપેક્ષાઓ પ્રદાન કરે છે. તેવી જ રીતે, માત્ર શ્રદ્ધાની શક્તિ થી બાળકો ની પ્રાપ્તિ થાય છે, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ આવે છે. જો તમે દરરોજ મંદિર એ જશો તો તમારા શરીર ની બધી જ નકારાત્મક ઉર્જા જતી રહેશે અને તમે બધુજ સકારાત્મક વિચારવા લાગસો.
એવું કહેવામાં આવે છે કે સૌથી પ્રાચીન મંદિરો ની ઉર્જા અને પ્રાર્થના એ બંને મંદિરો ના મુખ્ય કેન્દ્રો હતા. તેવી જ રીતે, પૃથ્વી પર એક ઉત્તર ધ્રુવ અને અન્ય દક્ષિણ ધ્રુવ છે. પૂજા અથવા પ્રાર્થના ઉત્તર તરફ કરવામાં આવે છે, તેથી મંદિરોના દરવાજા ઉત્તર તરફ ખુલે છે.
Leave a Reply