આપણા ધર્મ મા જણાવવા મા આવ્યુ છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યુ હોય તો તેની પાછળ શ્રાદ્ધ કરવા મા આવે છે અને આ શ્રાદ્ધ એ ભાદરવા માસ મા કરવા મા આવે છે.જો આપણે મૃત્યુ ની વાત કરી તો આપણ ને સ્વર્ગ તેમજ નરક, લોક તથા પરલોક જેવા વિચારો આવવાનો આરંભ થઈ જાય છે.
આ સમયે આપણા મનમા એવા સવાલો પેદા થાય છે કે શુ કોઈ નજીક નુ સભ્ય મૃત્યુ પામ્યુ હોય તો તેને સ્વર્ગ પ્રાપ્ત થશે કે નરક મા જશે. એવુ માનવા મા આવે છે કે જો તમે તમારા મૃત્યુ સમયે કઈ વસ્તુઓ જોવા મળે તો તમને મૃત્યુ પામ્યા બાદ સ્વર્ગ ની પ્રાપ્તિ થાય છે.તો ચાલો જાણી કે કેવી નિશાની જોવા મળે તો સ્વર્ગ મળે
પ્રભુ શ્રીકૃષ્ણ એ ગીતા મા જણાવ્યુ છે છે કે જ્યારે માનવ દેહ મા નવ મુખ્ય દ્વાર આવેલા હોય છે. જીવન મા સારા કર્મ કરનાર મહાન આત્માઓ નેત્રો, નાક, મોઢુ અને કાન જેવા દેહ ના ઉપર ના દ્વાર થી સ્વર્ગ મળે છે.તેથી એવુ જણાવવા મા આવે છે કે જો તમારા નજીક ના લોકો નુ નાક મૃત્યુ સમયે થોડુક ત્રાસુ થઈ જાય એટલે કે તેનો પ્રાણ નાકમા થી જતો રહ્યો છે.
આ રીતે નેત્રો બંધ ન થવા, કાન ખેંચાઈ જવા અથવા મો ઉઘાડુ રહી જવુ એ પણ આ જ વસ્તુ નો નિર્દેશ કરે છે.જે સાચા પુરુષ પોતાની મોત ના સમયે મળ તથા મૂત્રનો ત્યાગ કરતા નથી હોતા તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જ્યારે પાપી તેમજ અસત્ય કાર્ય કરનાર વ્યક્તિઓ મા આત્મા છેલ્લા સમય મા યમદૂત ને જોઈ ને ડર ના લીધે દેહ ના નીચેના ભાગ મા સંતાઈ જાય છે.
તેથી તે છેલ્લા સમય મા મળ તેમજ મૂત્રનો ત્યાગ કરે છે તે વ્યક્તિઓને નરક મળે છે.જો કોઈ માણસને મૃત્યુ આવતા સમયે સંતોષ ની લાગણી અનુભવતો હોય, તો તેને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જેનો અર્થ એ છે કે તેણે જીવન મા અનેક સત્કર્મો કરેલા હોય છે. તેથી, અંતિમ મિનિટ મા પણ તેના મુખ પર સંતોષની ભાવના નજરે ચડે છે.
પણ જે વ્યક્તિઓ એ પાપ તેમજ અસત્ય નુ કાર્ય કરેલ હોય તેમના મોઢા પર મોત નો ડર જોઈ શકાય છે. આવા વ્યક્તિઓએને નરક મળે છે.સામાન્ય રીતે જે સમયે કોઈ માનવી નુ મોત થાય છે એ સમયે યમદૂત કાળા કપડા મા નજરે આવે છે. પણ ઘણા મહાન તેમજ સજ્જન વ્યક્તિ ને પીળા વસ્ત્રો મા દેવ પુરુષ ને નજરે આવે છે.
આ વ્યક્તિઓ ને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. આ દેવ પુરુષ મરનાર માનવી ને તેના વાહન મા સ્વર્ગ તરફ લઈ જતુ હોય છે.જો છેલ્લી ઘડીએ મરનારન પાસે ગંગાજળ, તુલસી ના પર્ણ તથા કુશ જેવી ચીજો મુકતા હોય તો તે સ્વર્ગ તરફ જાય છે. જો કે, છેલ્લા સમય મા આ વસ્તુઓ માત્ર મહાન આત્માઓ ના ભાગ્ય મા જ બનેલી હોય છે. અનેક વાર આ ચીજો શોધવા જતા જ તેના પ્રાણ જતા રહેતા હોય છે.
Leave a Reply