માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતો હોય છે. આજે અમે તમને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમના આ સ્વરૂપની પૂજા કરવાનો ઉપાય જણાવવાના છીએ. આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમનું જીવન યોગ્ય રીતે નિર્વાહ કરવા માટે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
લક્ષ્મીની પૂજા અર્ચના થાય છે. તે ઘરમાં લક્ષ્મીનો નિયમિત રીતે થતો હોય છે. અને માતા લક્ષ્મીને ધનની દેવી તરીકે કહેવામાં આવે છે. અને જે ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તે ઘરમાં સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અને ધન પ્રાપ્તિ થતી હોય છે.પરંતુ શું તમે જાણો છો કે માતા લક્ષ્મીનું ફક્ત એક સ્વરૂપ નથી
માતા મહાલક્ષ્મીના બીજા અલગ અલગ સ્વરૂપ કોઈ પણ છે. જેના વિશે કોઇપણ વ્યક્તિ ખૂબ જ ઓછી જાણકારી પ્રાપ્ત થશે. માતા લક્ષ્મીના અન્ય સ્વરૂપો થી ધન ની સાથે ખ્યાતિ આરોગ્ય અને લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત થાય છે.માતા લક્ષ્મીને અષ્ટલક્ષ્મી સ્વરૂપની પૂજા કરવાથી માણસના મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
ધન લક્ષ્મી: માતા લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે આ સ્વરૂપની પૂજા અર્ચના કરવાથી માણસને સમૃદ્ધિ ના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. તેથી તેમની પ્રાર્થના કરવાથી કર્જમાંથી મુક્તિ મળતી હોય છે. તમામ પ્રકારની આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
યશ લક્ષ્મી: પૂજા કરવાથી માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. તે ઉપરાંત ખ્યાતી અને કીર્તિ પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે માતાય લક્ષ્મીની પૂજા કરવાથી પણ તેમના તમામ ભક્તો માં નવી નમ્રતાનો ગુણ આવે છે. તેમના શત્રુઓનો નાશ પામે છે.
આયુ લક્ષ્મી: આ માતા લક્ષ્મીના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાથી દરેક વર્ગ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. આયુ લક્ષ્મી માતાની પૂજા કરવાથી ભક્તોનાં તમામ પ્રકારના શારીરિક અને માનસિક રોગથી મુક્તિ મળે છે.
વાહન લક્ષ્મી: એવું માનવામાં આવે છે કે જો વાહન ઇચ્છા ધરાવતા દરેક ભક્તો એ માતા લક્ષ્મીના સ્વરૂપની પૂજા અર્ચના કરવી જોઈએ. તે ઉપરાંત વાહન લક્ષ્મીના માતાની પૂજા થી શ્રેષ્ઠ અને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જે લોકોને પોતાના ઇચ્છિત વાહનની પ્રાપ્તિ કરવી હોય તે લોકોએ આવાહન લક્ષ્મી માતાનું પૂજન કરવું જોઈએ
શ્રી લક્ષ્મી: લક્ષ્મી માતાનું પાંચમું સ્વરૂપ માનવામાં આવે છે. તે લક્ષ્મી માતા વિશે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
સત્ય લક્ષ્મી: જે વ્યક્તિને પોતાના જીવનસાથી તરીકે સુંદર વ્યક્તિ અને ગુણવાન વ્યક્તિની ઇચ્છા ધરાવે છે. તેમને માતા લક્ષ્મીના સત્ય લક્ષ્મી અવતાર ની પૂજા કરવી જોઈએ અને તેમને નિયમિત રીતે પ્રાર્થના કરવી જોઈએ
સંતાન લક્ષ્મી: માતા લક્ષ્મીનું સાતમું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની નિયમિત રીતે પૂજા કરવાથી તેમના ભક્તોને ઉત્તમ સ્વસ્થ અને સુંદર સંતાન પ્રાપ્તિ થાય છે.
ગૃહ લક્ષ્મી:ગૃહ લક્ષ્મી માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના સાધકના ઘરમાં કોઇપણ પ્રકારના વાદ વિવાદ થતા નથી અને તેમને ખોટું માં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થતો નથી અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
Leave a Reply