લાલ અને સુંદર દેખાતા તરબૂચ સ્વાસ્થ્ય માટે થઇ શકે છે અત્યંત હાનિકારક સાબિત

ઉનાળાની ઋતુ આવતા આહારમાં નિયમિત રીતે ફળનું સેવન કરતા હોય છે. પરંતુ આજકાલ બજારમાં સાચા ફળો મળતા નથી બજારમાં પણ ભેળસેળવાળા ફળો મળી રહ્યા છે. ઉનાળાની ઋતુ આવતાની સાથે બજારમાં તરબૂચ નું આગમન થઈ ગયું હોય છે. તરબૂચ માં ૯૦ ટકા પાણી હોય છે. અને પાંચ ટકા ખાંડ હોય છે. અને ઉનાળામાં તરબૂચનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણવામાં આવે છે.

તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ફાઈબર પણ મળી આવે છે.પરંતુ શું તમે જાણો છો કે ઉનાળાની સિઝનમાં ઘણા બધા લોકો તરત જ માં લાલ અને સુંદર દેખાવ માટે ઇન્જેક્શન આપતા હોય છે. સામાન્ય લોકો માટે ઇન્જેક્શન વાળા તરબૂચ ને ઓળખો ઓળખવા સરળ નથી.ઘણી વખત તરબૂચ ને ઝડપથી મોટો કરવા માટે પણ આ પેસ્ટીસાઈડ ના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે.

રાસાયણિક રીતે પકવેલા ઇન્જેક્શન વાળા તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઇન્જેક્શન આપેલા તરબૂચમાં નાઈટ્રે સિન્થેટિક ડાય એટલે કે મેથેનોલ પીડો અને કાર્બાઇડ અને ઓક્સિટોસિન તેવા રસાયણો મળી આવે છે.તે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઇ છે.

પરંતુ આજકાલ લોકો તરબૂચના વધારે ભાવ લેવા માટે તે ઉપરાંત તરબૂચનો લાલ કલર બતાવવા માટે લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તે આંતરડાના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે.આજે અમે તમને એવા એવી જાણકારી આપવાના છીએ કે તે ફક્ત આપણા તરબૂચ માટે પણ તરબૂચમાં ઇન્જેક્શન દ્વારા તમામ પ્રકારના ફળો અને શાકભાજી ની બનાવટી રીત કઈ રીતે પકડવામાં આવે?

આજકાલ બજારમાં મળતાં તરબૂચ સામાન્ય કુદરતી રીતે પકવેલા તરબૂચ છે કે ઇન્જેક્શન આપી અને પેસ્ટીસાઈડ આપેલા તરબૂચ છે.? ઘણી વખત એ નક્કી કરવા માટે સપાટી ઉપર સફેદ કલરનું પીળા કલરનું પડ જોવા મળે અને તમે તેમને ધૂળની માફક સાફ કરી નાખો છો પરંતુ તે તરબૂચ પકવવા માટે કાર્બાઇડનો પાઉડર હોય છે.

આ કારબીદનો પાવડર કેરી અને કેળા પકાવવા માટે પણ ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાય છે. તેથી તેમને કાપતાં પહેલાં તરબૂચ ને સરખી રીતે પાણીમાં ભૂરી અને યોગ્ય રીતે સાફ સફાઈ કરવી જોઈએ. તે ઉપરાંત તરબૂચ નું ફળ વેલા ઉપર થતું હોય છે. તેના વજનના કારણે તેમને જમીન ઉપર વાવવામાં આવતો હોય છે.જમીન ઉપર હોવાના કારણે તે નીચેનો ભાગ નો રંગ ઉડી જતો હોય છે.

અથવા તેમનો નીચેનો ભાગ સફેદ થઈ જતો હોય છે. પરંતુ ઉપરનો ભાગ સામાન્ય રીતે લીલા કલરનો હોય છે. જો તરબૂચની ઇન્જેક્શન આપવામાં આવે છે. તો તરબૂચ નો કલર ચારેબાજુથી સમાન દેખાતો હોય છે. તેનો અર્થ થાય છે કે તરત જ કૃત્રિમ રીતે પકવામાં આવ્યું છે.જો તરબૂચનો થોડો ભાગ બહારથી પીળિયો દેખાય છે. તો તે તમારા માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઇ છે.

કારણ કે તરબૂચમાં નાઇટ્રેટ નામનું તત્ત્વ રહેલું હોય છે. તે આપણા શરીરમાં ઝેર ફેલાવાનો કામ કરે છે. એટલા માટે જો તમે તરબૂચ કાપી નાખો છો.ત્યાર પછી તેમાં સફેદ કલરના ફીણ જોવા મળે છે. તો એવું સમજવું કે તે તરબૂચ ખાવા લાયક નથી. પરંતુ ધ્યાન રાખો કે જો તરબૂચ  વજનમાં અત્યંત હળવું હોય તો તે તરબૂચના ખરીદવું.વજનમાં અત્યંત હળવા હંમેશા ઇન્જેક્શન આપી અને તૈયાર કરવામાં આવેલું હોય છે.

કુદરતી રીતે પાકેલું તરબૂચ પાણીથી ભરપૂર હોય છે. તે વજનમાં હળવો હોતું નથી. તેથી અત્યંત ભારે હોય તેવું તરબૂચ ખરીદવું જોઈએ તે ઉપરાંત તરબૂચ અને જો ઇન્જેક્શન દ્વારા કરવામાં આવ્યું હોય તો તરબૂચ આજુબાજુ ચારેબાજુથી સમાન દેખાતો ન હોય એટલા માટે ઘણી જગ્યાએ લાલ અથવા ઘણી જગ્યાએ ભેગા કલરનું તરબૂચ દેખાતું હોવું જોઈએ.

માટે તરબૂચના કટકા કરી અને પાણી ભરેલા વાસણમાં નાખવાના થોડીવાર પછી તે પાણી ભરેલા પાત્રમાં તરબૂચ નો હલવો ગુલાબી રંગ અથવા લાલ રંગ દેખાય તો તમારે સમજી લેવાનું કે તરબૂચ ઇન્જેક્શન આપી અને પકવવામાં આવ્યું છે. પરંતુ જો તમારા તરબૂચ ની છાલ નો અંદરનો ભાગ સફેદ અથવા લીલા કલરનો છે. તો તમારે એમ માનવું છે કે તરબૂચ કુદરતી રીતે પાકેલું છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *