આ કુંડની નજીક જતાં અનેક પ્રકારની અદ્રશ્ય લાગણીઓનો સામનો કરવો પડે છે

સમય જતા સંસ્કૃતિનો અંત આવતો નથી હાલના સમયમાં જોવા જઈએ તો જોહર કુંડ ભૂતિયા સ્થળ માં પરિવર્તન થઈ ગયું છે. પરંતુ અહીં રહેનારા લોકો આજે પણ માને છે. કે આ કુંડમાંથી રાણી પદ્માવતી અને તેમની સાથે થયેલી તમામ સ્ત્રીઓની ચીસો આજે પણ સાંભળે છે.ચાલો જાણીએ કે ચિત્તોડગઢ ના કિલ્લા ની જગ્યા કઈ જગ્યાએ આવેલી છે.

ચિત્તોડગઢ રાજ્યની રાણી પદ્માવતી ના નામે આ કિલ્લો સૌથી વધારે રાજસ્થાનમાં પ્રખ્યાત છે. અને રાજસ્થાન ચિત્તોડગઢ જિલ્લો રાણી પદ્માવતી ની બહાદુરી અને પરાક્રમનો ઇતિહાસમાં સાક્ષી રહ્યો છે.જ્યારે રાણી પદ્માવતી ઉપર પીકચર બની રહી હતી ત્યારે તેમની પિક્ચર નો વિરોધ કરવામાં આવ્યો હતો

અને રાણી પદ્માવતી અને આ કિલ્લા વિશે જાણવા દરેક લોકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી શા માટે ભારતના લોકો દ્વારા અથવા એક સમાજના લોકો દ્વારા પિક્ચરનો ખૂબ વધારે પ્રમાણમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.સૌ પ્રથમ ઈતિહાસ પર નજર નાખીએ તો ચિત્તોડગઢ જીલ્લાનો ઇતિહાસ જોવા જઈએ તો આ કિલ્લામાં ૩ વાર જોહર કરવામાં આવ્યો છે.

રાણી પદ્માવતી સાથે પહેલીવાર 700 રાજપૂત મહિલાઓ જોહર દ્વારા કરવામાં આવ્યું હતું રાજપુત કુટુંબની આન બાન અને શાન માટે રાજપૂતના દ્વારા બે વાર આ કુંડમાં જોહર કરવામાં આવ્યું છે.તે સમયે ખીલજીના ના સમય માં રાણી પદ્માવતી જોઈને જોઈને એવું કહેવામાં આવ્યું હતું કે અલાઉદ્દીન ખીલજી દ્વારા રાણી પદ્માવતી અરીસામાં જોવામાં આવી હતી

અને અરીસા માં જોઈ અને તે રાણી પદ્માવતી પ્રત્યે મોહિત થઈ ગયો હતો ઇતિહાસમાં જોવા જઈએ તો રાઘવ ચેતન દ્વારા એક કાવતરું રચવામાં આવ્યો હતોમાલિક મહમદ જીયાસી એ લખેલી પદ્માવતી પુસ્તકમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રાઠોડ ચેતન ચિતોડની રાજ્ય સભા નો એક ખૂબ જ મોટો વિદ્વાન હતો

તે જાદુગર પણ જાણતો હતો અને તેમને પોતાના સ્વાર્થ માટે અનેક લોકોની બલી ચડાવી હતી અને અનેક વખત રાજા રતનસિંહ રાઘવને ચૈતન્ય મહેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો આવ્યો હતો તરત જ ત્યાર પછી તેમણે પોતાના મહેલમાં થી કાઢી નાખ્યો હતો પોતાના રાજ્ય માંથી દેશનિકાલ આપવામાં આવ્યો હતો

ત્યારે તે અલાઉદ્દીન ખીલજીને આગેવાની લઇ અને તેમની સમગ્ર રાણી પદ્માવતી નું ચિત્ર રજૂ કર્યું હતું અને હજી સુધી રાણી પદ્માવતી ના ચિત્ર તરફ આકર્ષિત થયા હતા તેમણે ચિત્તોડનો કિલ્લો અને તેમની રાણી સંપત્તિ રાણી પદ્માવતી ની તમામ સંપત્તિ કબ્જે કરવા માટે સંમત થયા હતા

અહીં તેમણે રતનસિંહ ની માંગ કરી હતી ની સામે યુક્તિ ચલાવી હતી કે રાણી નો પડછાયો જોઈને તે પાછો જતો રહ્યો હતો પરંતુ અરીસામાં રાણી પદ્માવતી ને જોઈને ખીલજી ખૂબ જ વધારે પાગલ થઇ ગયો હતો અને ખીલજીની આ માંગને રાજા રતનસિંહ દ્વારા પદ્માવતી ની સામે મૂકવામાં આવી હતી

યુદ્ધ ન કરવા માટે ખીલજીને મળી અને સમજાવ્યા હતા અને રાણી પદ્માવતી રતનસિંહ માટે સહમત થઈ ગઈ હતી પરંતુ તે ખીલજી સામે આવવા માંગતી નથી એટલા માટે તો એવી રીતે ગોઠવવામાં આવ્યો હતો કે સુલતાન રાણી પદ્માવતી નો પડછાયો જોઈ શકે અને અલ્લાઉદ્દીન ખીલજી રાણી ની ઝલક જોઈ

અને રાણી પ્રત્યે ખૂબ જ વધારે આકર્ષિત થઈ ગયા તેમણે વનમાં નિર્ણય કરી લીધો હતો કે હાલના સમયમાં રાણી પદ્માવતી ને લીધા વગર દિલ્હી પાછા જશે નહીં અને વર્ષ ૧૩૦૩માં રાજા રતનસિંહ અને દિલ્હી વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું અને જ્યારે રાજા રતનસિંહ યુદ્ધમાં મૃત્યુ થયું હતું

યુદ્ધની સમાપ્ત થવાની માહિતી રાજા રત્નસીહ મુર્ત્યું સાથે માહિતી મહેલમાં આવી હતી ત્યારે મહારાજ રતનસિંહ મૃત્યુના સમાચાર સુધી પહોંચવાની સાથે રાજા રાણી પદ્માવતી અને આગેવાની મહેલની તમામ રાણી અને અન્ય સૈનિકની પત્નીએ કિલ્લાના ગુપ્ત માર્ગમાંથી જોહર સ્થળે પ્રવેશ કર્યો હતો.

સૌ પ્રથમ રાણી પદ્માવતી દ્વારા તે જોહરની આગમાં લગાવવામાં આવ્યો હતો ત્યાર પછી તે રાજ્યની અન્ય સૈનિકોની પત્ની દ્વારા પણ તે જોહરની આગ માં શરીર રાખવામાં આવ્યો હતો અને આમ રાજપુતાના મહિલા અને રાણી પદ્માવતી ના જોહર પછી જરૂર પણ રાણીઓનો રડવાનો અવાજ અને ચીસો નો અવાજ એટલો ઝડપી આવ્યો હતો કે ખીલજીએ તેમને બંધ કરવાની સૂચના આપી હતી

વર્ષો પછી ચિત્તોડના રાજા દ્વારા સ્ત્રીની વીરતાના પ્રતિક તરીકે ચિત્તોડગઢના કિલ્લાને અને તે જોહર ખુદને ફરીથી ખોલવામાં આવ્યો હતો અને આશરે ૬૦ વર્ષ પહેલા પુરાતત્વ વિભાગ દ્વારા અહીં ચિત્તોડગઢના જિલ્લામાં કામ કરવામાં આવ્યો હતો

આ ખોદકામ દરમિયાન રાણી પદ્માવતી ના જોહરના પુરાવા મળી આવ્યા હતા જોહરના કુંડની અંદરની ગરમી આજે પણ તેમની દિવાલમાં અનુભવ કરી શકાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોણ ની નજીક જવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેમની અંદર અનેક પ્રકારની અદ્રશ્ય લાગણીઓનો સામનો કરવો પડતો હોય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *