ભારત દેશના અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો રહે છે. તેનું એક જ કારણ છે કે ભારતમાં દરેક તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. કોઇ પણ તહેવાર આવે છે ત્યારે ઘરની આજુબાજુ કોઈ ને કોઈ વ્યક્તિ પૈસા માગવા માટે જરૂર આવે છે. આ લોકોમાં એક એવો પણ સમાજ છે. જે તહેવારની વખતે સૌથી વધારે પૈસા માંગવા આવે છે. અહીં અમે કિન્નરો ની વાત કરી રહ્યા છીએ.
કિન્નરો ફક્ત તહેવાર ઉપર જ નહીં. પરંતુ ઘરમાં કોઈ શુભ પ્રસંગો, લગ્ન હોય, કોઈપણ પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો સૌથી પહેલા આશીર્વાદ આપવા માટે પહોંચી જતા હોય છે. વરવધૂને કે પુત્ર-પુત્રીને આશીર્વાદ આપવા માટે પહોંચી જતા હોય છે. એવું માનવામાં આવે છે કે કિન્નરો ના આશીર્વાદ માં ખૂબ જ ફાયદાકારક હોય છે.
એટલા માટે જ્યારે પણ કોઈ કિન્નર તહેવાર ઉપર આવે છે. ત્યારે તે પૈસા લીધા વિના જતાં નથી. જ્યારે તમે તેને માંગેલા પૈસા આપી દો.એ જેટલા પૈસાની માગણી કરે તેટલા પૈસા આપી દો છો. ત્યારે તે કિન્નર તમને ખૂબ જ સારા આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદ ખૂબ જ અસર કરે છે. તેમના આશીર્વાદથી ઘણા લોકોની કિસ્મત ચમકી જાય છે.
કિન્નરોએ દિલથી આપેલા આશીર્વાદ ખૂબ જલદીથી અસર દેખાડે છે. ધનપ્રાપ્તિ થાય છે. પરંતુ કિન્નરો ઘણા લોકોને શ્રાપ પણ આપે છે. કિન્નરો ઘણા લોકોને બદદુઆ પણ આપે છે. જો કોઈ લોકોને કિન્નર બદદુઆ આપે તો તેની જિંદગી બરબાદ થઈ જાય છે.
જ્યાંરે કિન્નર પૈસા માંગે છે. ત્યારે તમારે તેને માગે તેટલા પૈસા આપી દેવા જોઈએ અને તેમને ત્યાંથી રવાના કરી દેવા જોઈએ. તેમની સાથે કોઈપણ વાદવિવાદ કરવો જોઈએ નહીં. તેમની સાથે કોઈ દલીલ કરવી જોઈએ નહીં. પરંતુ આજે અમે તમને કિન્નરોને દક્ષિણ આપ્યા પછી બે એવા શબ્દો વિશે જણાવવાના છીએ કે જેને બોલવાથી તમારી સૂતેલી કિસ્મત તરત જ જાગી જશે.
તમારે ધનપ્રાપ્તિ થશે. તમને નજીકના ભવિષ્યમાં માલામાલ બનાવશે. એવું કહેવામાં આવે છે કે જો આ બે શબ્દો બોલવામાં આવે તો ધનમાં ખૂબ જ વધારો થાય છે. પણ લગભગ દસ ગણું થઈ જાય છે. તો ચાલો જાણીએ કે આ બે જાદુઈ શબ્દો કયા છે.
જ્યાંરે કિન્નર તમારા ઘરે કે દુકાને કે ઓફિસમાં પૈસા માંગવા આવે છે. ત્યારે તમારે તેને પૈસા આપીને આ બે શબ્દ જરૂર બોલવા. જ્યારે તમે તેને પૈસા આપી દો છો ત્યારે પછી તેમને કહેવાનું કે “પાછા આવજો” આ બે શબ્દ કહેવાથી તમારી સૂતેલી કિસ્મત ચમકી જશે.
ભારત દેશના અલગ અલગ ધર્મના ઘણા બધા લોકો રહે છે. ભારતમાં દરેક તહેવાર ખુબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. કોઇ પણ તહેવાર આવે છે. તહેવારની વખતે સૌથી વધારે કિન્નરો પૈસા માંગવા આવે છે. કિન્નરો ના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે જેટલી દક્ષિણા તે માગે એટલા પૈસા આપી દેવા જોઈએ.
કિન્નરની વાત કરી રહ્યા છીએ કિન્નરો ફક્ત તહેવાર ઉપર જ નહીં. પરંતુ ઘરમાં કોઈ શુભ પ્રસંગોએ લગ્ન હોય કોઈપણ પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય ત્યારે કિન્નરો સૌથી પહેલા આશીર્વાદ આપવા માટે પહોંચી જતા હોય છે. એવું માનવામાં આવે છે. કે કિન્નરો ના આશીર્વાદ માં ખૂબ જ ફાયદાકારક હોય છે.
Leave a Reply