સામાન્ય ભાષામાં પુરુષ અને સ્ત્રી સિવાય માનવજાતિમાં ત્રીજી કેટેગરીને કિન્નર કહેવામાં આવે છે. કિન્નરો પણ સામાન્ય ઘરોમાં જન્મે છે. આપણે જયારે પણ બહાર જઈએ છીએ તો આપણને કિન્નર જોવા મળે છે, પરંતુ તે લોકો એવા શા માટે છે એના વિશે કોઈ નથી જાણતું હોતું.
મેડીકલ સાયંસનું માનવામાં આવે તો મહિલા જયારે ગર્ભવતી થાય છે તો ૩ મહિના પછી બાળક નો વિકાસ થવાનું શરૂ થઇ જાય છે. એવામાં આ ૩ મહિના ની અંદર યોગ્ય રીતે ગર્ભવતી મહિલા નું ધ્યાન રાખવામાં ન આવે તો બાળક કિન્નર નો જન્મ થવાની સંભાવના ખુબ જ વધારે વધી જાય છે.
આજે અમે તમને આ કિન્નર નો જન્મ કેવી રીતે થાય છે, એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ કિન્નરોના જન્મ વિશે.. તો ચાલો આજે અમે તમને એના વિશે જણાવી દઈએ.
કિન્નર બાળકનો જન્મ થવાનું કારણ :- મહિલા જયારે ગર્ભવતી થાય છે તો ફક્ત ૩ મહિના પછી જ શિશુ નો વિકાસ થવાની શરૂઆત થઇ જાય છે, પરંતુ આ વચ્ચે જો માં ને કોઈ ગંભીર બીમારી અથવા સમસ્યા થઇ જાય છે તો ગર્ભ માં પણ હોર્મોન્સ ની સમસ્યા શરૂ થઇ જાય છે.
જો મહિલા ગર્ભવતી હોય અને ૨ મહિના ની અંદર જ માં કોઈ દુર્ઘટના નો શિકાર થઇ જાય તો બાળક કિન્નર જન્મી શકે છે. જો કોઈ મહિલા ગર્ભધારણ કરીને પછી કોઈ પણ ડોક્ટર ની સલાહ લીધા વગર જ ગર્ભપાત કરવા માટે કોઈ ખોટી દવા ખાઈ એ છે તો એવા મોકા પર કિન્નર બાળક નો જન્મ થઇ શકે છે.
જેના કારણે શિશુ ની અંદર પુરુષ અને મહિલા બંને ના ઓર્ગન્સ આવી જાય છે અથવા તો પછી ગર્ભાવસ્થા દરમિયાન જો માં કોઈ એવી દવા ખાઈ લે છે જે એને ન ખાવી જોઈએ અને જે એને એ દવાથી નુકશાન પહોચાડી શકતી હોય તો એવી પરિસ્થિતિ માં બાળક કિન્નર બની શકે છે.
જો શિશુ ગર્ભ માં હોય અને માં ની તબિયત અચાનક થી ખરાબ થઇ જાય છે, જેમ કે એને તાવ વગેરે આવી જવો અને પછી કોઈ દવા નો ભારે ડોજ માં લઇ લે તો કિન્નર બાળક જન્મ લેવાની સંભાવના ખુબ જ વધારે વધી જાય છે. આ દરેક કારણ છે, જેના પ્રભાવમાં જો માં આવી જાય તો એનું બાળક કિન્નર જન્મી શકે છે, એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન બની શકે એટલું ધ્યાન રાખવું જરૂરી છે.
Leave a Reply