આવા પગવાળા લોકો ખૂબ જ સમજદાર હોય છે,વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે

વ્યક્તિત્વના રહસ્યો શરીરના ભાગોની રચના, આકાર અને રંગ દ્વારા પ્રગટ થઈ શકે છે, અને ભવિષ્યની માહિતી પણ તેના પરથી મેળવી શકાય છે. માનવામાં આવે છે કે વ્યક્તિના પગનો પંજો એ તેના વ્યક્તિત્વનું દર્પણ છે. પગના પંજાદ્વારા મનુષ્યની કેટલીક આદતો વિષે ખબર કરી શકાય છે.

જ્યારે પગના પંજાથી સ્વાસ્થ્ય વિષે પણ જાણકારી મેળવી શકાય છે કે કોઈ વ્યક્તિ કેટલું સ્વસ્થ છે. કહેવાય છે કે પગના પંજામાં થનાર બદલાવ કેટલીક પ્રકારની બીમારીઓ અને હ્રદયનું યોગ્ય રીત થી કામ નહિ કરવાનું સંકેત પણ હોઈ શકે છે. આજે અમે તમને પગના પંજાના કેટલાક લક્ષણો વિશે જણાવીશું.

બીજી અને ત્રીજી આંગળી વચ્ચેનો ગેપ:આવા લોકો જાણે છે કે તેમની ભાવનાને કેવી રીતે અલગ રાખવી જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે તેઓ સરળતાથી તેમની ભાવનાઓને દૂર કરે છે. અને ઈમોશનલ થયા વગર અગત્યના નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે. તે લોકો ખુબ જ સમજદાર પણ હોય છે.

રોમન ફૂટ: બધી આંગળીઓ એક જ રેખામાં અને સીધી પણ હોય છે. અંગૂઠો સૌથી મોટો છે. આવા પગવાળા લોકો ખૂબ જ સામાજિક હોય છે તેમને લોકોને મળવું ખુબ જ ગમે છે. ઉપરાંત તેઓ મુસાફરીના પણ શોખીન હોય છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હોય છે, તેથી તે સારા વક્તાઓ અને ઉદ્યોગપતિ હોય છે.

પહોળો પંજોઃપહોળો પંજો ધરાવતા લોકો ખૂબ જ મહેનતુ હોય છે અને હંમેશા નવું કામ હાથ પર ધરવા તૈયાર હોય છે. તેમને કામ મળે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. પરંતુ આવા લોકોએ પોતાની જાત માટે પણ થોડો સમય ફાળવવો જોઈએ અને જીવનમાં શાંતિ શોધવી જોઈએ.

સ્ક્વેર ફૂટ:જે લોકોના પગનો આકાર સ્ક્વેર હોય અને જેની આંગળીઓ સીધી હોય, તે સ્વભાવમાં ખૂબ શાંત હોય છે. તેઓ અન્ય વ્યક્તિ સાથે કોઈ બાબતોમાં ઝઘડો કરતા નથી.

ગ્રીક ફુટ:તેને ફ્લેમ ફુટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારમાં, બીજી આંગળી અંગૂઠા કરતા મોટી હોય છે. આવી ડિઝાઇનવાળા લોકો ખૂબ ઉત્સાહી અને પ્રેરણાદાયક પણ હોય છે. આવા લોકો મોટે ભાગે કલાકારો અથવા રમતવીરો બને છે. તેઓ સારા વક્તા પણ હોય છે.

સ્ટ્રેચડ ફૂટ:જે લોકોના પગ દુર્બળ હોય છે, તેઓ શરીરમાં ઘણા દુબળા-પાતળા હોય છે અને તેઓ તેની સાથે સંકળાયેલી વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરતા નથી, તેમની પાસે ખૂબ મોટા રહસ્યો પણ હોય છે જે કોઈને પણ પોતાના મનની વાત જણાવતા નથી.તેમનું મન પણ વારંવાર બદલાતું રહે છે.

 

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago