કેળાની છાલનું ફેસપેક ચહેરા પર લગાવવાથી ખીલ, સફેદ દાગ જેવી તમામ સમસ્યા થઇ જશે દુર..

કેળાનું સેવન આખી દુનિયામાં થાય છે. દરેક સામાન્ય ફળ માના એક છે. કેળાનો ઉપયોગ દરેક વ્યક્તિ નાસ્તાનો સ્વરૂપમાં કરતો હોય છે. આ એક પ્રકારનું સુપરફૂડ છે. તે કોઈ પણ બીમારી સામે લડવામાં મદદ કરે છે.

કેલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. દરેક વ્યક્તિને કેળા ખાવા નું પસંદ હોય છે. અને કેળા ખાઈને તે કેળાની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આજે અમે તમને કેળાની છાલ નો કઈ રીતે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરવો? તે વિશે જાણકારી આપવાના છીએ.

કેળા ની છાલમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. તે આપણા શરીરમાં વિટામીન બીટવેલ, મેગ્નેશિયમ, પોટેશિયમની ઉણપ દૂર કરે છે. તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પોષક તત્વો હોય છે. તે આપણે શરીરની ચામડીને ચમકાવવામાં મદદ કરે છે. કેળાની છાલનું દાંતને ચમકાવવા માટે પણ ઉપયોગ થઇ શકે છે.

કોઈપણ વ્યક્તિના દાંત વધારે પીડા હોય તો તેને મોતી જેવા સફેદ કરવા માટે કેળા ની છાલ ઘસવા જોઈએ. કેળાની છાલ માં સાઈટ્રિક એસિડ નામનું તત્વ હોય છે. જેના ઉપયોગથી દાંત સફેદ થઈ જશે. કેળાની છાલનું ટુથપેસ્ત તરીકે ઉપયોગ કરવાથી જે વ્યક્તિના દાંત પીળા હોય તે વ્યક્તિના દાંત સફેદ થઈ જશે. થોડા અઠવાડિયા પછી સફેદ દાંત જોવા મળશે.

કેળાની છાલનો ખીલ દૂર કરવા માટે કેવી રીતે ઉપયોગ કરવો :- કેળાની છાલ નો મોઢા ઉપર થતા અનિચ્છનીય ખીલ દૂર કરવા માટે ઉપયોગ થાય છે. કેળાની છાલ માં ખૂબ જ વધારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ હોય છે. તે આપણા શરીર માટે ઉપયોગી સાબિત થાય છે. તે મોઢા ઉપર થતાં ઝેરીલા પદાર્થ ને દુર કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

તે ઝેરીલા પદાર્થ ના કારણે દરેક વ્યક્તિ ના મોઢા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલ થતાં હોય છે. ખીલ દૂર કરવા માટે એન્ટિ ઇન્ફ્લેમેટરી તથા કેળાની છાલ માં હોય છે. તે આપણી ત્વચા ઉપર સોજો આવી ગયો હોય તો તેમાં પણ રાહત અપાવે છે.

આજકાલ દરેક યુવતી મોઢા ઉપર થનારા ખીલ તથા મોઢા ઉપર થનાર ડાઘ અને લઈને પરેશાન હોય છે. તેમના પ્રદૂષણના કારણે આજકાલ દરેક યુવતી તેમજ યુવક પોતાની ચામડી ને ખૂબ જ વધારે પ્રમાણમાં સાર સંભાળ રાખતા હોય છે.

શહેરોમાં ખૂબ જ વધારે પડતા પ્રદૂષણના કારણે તેમની ચામડી માં ખુબજ વધારે પ્રદૂષણ જોવા મળતું હોય છે. તેમજ ચામડીમાં રહેલા રજકણો શુષ્ક બની જતા હોય છે. તેના લીધે મોઢા ઉપર અનિચ્છનીય ખીલ-ડાઘ સફેદ ડાઘ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ઘણા લોકોને મોઢા ઉપર કરચલી પડી જતી હોય છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન આજે અમે તમને જણાવાના છીએ. મોઢાની ત્વચાની ચમક લાવવા માટે બજારમાં ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ ઉપલબ્ધ હોય છે. પરંતુ તેમનો ઉપયોગ કરવાથી કંઈ ખાસ ફરક પડતો નથી. તેના કારણે ની સાઇડ ઇફેક્ટ થતી હોય છે.

પરંતુ આજે અમે તમને આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કેળા ની છાલ ના ફેસપેક વિશે જાણકારી આપવાના છીએ. કેળાની છાલ નો ઉપયોગ થી મોઢા ઉપર રહેલા ખેલ સફેદ ડાઘ વગેરે દુર કરી શકાય છે. કેળાનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

તે તો દરેક વ્યક્તિને ખબર જ હશે અને કેળા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તે આપણી ત્વચા તેમજ આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થશે પરંતુ આજે અમે તમને કેળાની છાલ નો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે જાણકારી આપવાના છીએ.

દરેક વ્યક્તિ કેળુ ખાઈ અને તેની છાલ ફેંકી દેતો હોય છે. તેને નકામી સમજતો હોય છે. પરંતુ આજે અમે તમને કેળાની છાલ નો ઉપયોગ કઈ રીતે કરવો? તેની મદદથી સરળ રીતે પોતાના ચહેરા ઉપર રહેલા ખીલ કઈ રીતે દૂર કરવા તે વિશે જાણકારી આપવાના છીએ.

કેળાની છાલનું ફેસ પેક કઈ રીતે બનાવવુ :- મુખ્ય સાધન સામગ્રી, બે ચમચી ગુલાબજળ, એક ચમચી બેકિંગ સોડા, બે કેળા ની છાલ પીસેલી.

કેવી રીતે બનાવવું ફેસપેક :- સૌપ્રથમ કેળાની છાલને લઈ અને પીસી નાખવી. ત્યારબાદ તેને એક બાઉલમાં બહાર કાઢી લેવી. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા અને ગુલાબ જળ સરખી રીતે મિક્સ કરી દેવા. હવે આ બધું મિશ્રણ સરખી રીતે મિક્સ કરી દેવું. હવે ચહેરા ઉપર જે જગ્યાએ સફેદ દાગ, ખીલ હોય તે જગ્યાએ લગાવી દેવું.

તેમને ૩૦ મિનિટ સુધી આ મિશ્રણને એમ રહેવા દેવું. ત્યાર પછી સાદા પાણીની મદદથી મોઢું ધોઈ સાફ કરી નાખવું. આમ કરવાથી મોઢા ઉપર રહેલા ખીલ, સફેદ ડાઘ વગેરેની સમસ્યામાં રાહત મળે છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *