જીવનમાં તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંત્રનો જાપ કરવો

જો કોઈ પણ વ્યક્તિ ઉપર હનુમાન દાદાની કૃપા થઈ જાય તો તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલી માંથી તેમને મુક્તિ મળતી હોય છે. માણસના જીવનમાં ઘણી વખત એવો સમય આવતો હોય છે.જેમને દરેક વસ્તુ અસ્તવ્યસ્ત હોય અને તેમના જીવનમાં તેમની પરિસ્થિતિ સમજવામાં આવતી ન હોય અને તેમના જીવનમાં કોઈ અનુભવ થતો ન હોય પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે. કે તેમના જીવનમાં કોઈને કોઈ સમસ્યા શરૂ થઈ જતી જોવા મળતી હોય છે.

જો તમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અથવા તમારા કુટુંબમાં કોઈ પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થતું હોય તો જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીને નિયંત્રણ કરવા માટે હનુમાન કવચ નું પઠન કરવું જોઈએ હનુમાન કવચના પાઠ કરવાથી અને હનુમાન કવચ ધારણ કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થઈ જશે

ભગવાન શ્રી હનુમાન દાદાનું પૂજન તેમજ નિયમિત રીતે સાધના કરવાથી માણસને જીવનમાં આવતી કોઈ પણ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે.ભલે તે પછી ગમે તે મંત્ર હોય દોરા ધાગા કર્યા હોય એટલે સંપૂર્ણપણે નાંસ કરી નાખવાની શક્તિ બજરંગ બલી ધરાવે છે. સવારે અને સાંજે નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.

બજરંગ કવચ ધારણ કરેલું હોય તો મહાબલિને વિશિષ્ટ કૃપા પ્રાપ્ત થાય છે.કળિયુગમાં હનુમાન દાદા આજે પણ બિરાજમાન છે. અને હાજરાહજૂર છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિને કે જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હોય તો હનુમાનદાદાની નિયમિત રીતે પ્રાર્થના કરવી જોઈએ

તેથી તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યા દૂર થશે અને હનુમાન દાદા ના આશીર્વાદ પ્રાપ્ત થશે નિયમિત રીતે મંગળવાર અને શનિવારના દિવસે અને સુંદરકાંડના પાઠ પણ કરવા જોઇએ અને આ પાઠ કરવાથી માણસને ખૂબ જ વધારે ફળની પ્રાપ્તિ થાય છે. આ તમામ પાર્થના અસર માણસના જીવન પર થતી હોય છે. અને માણસના જીવનમાં સકારાત્મક પછી જોવા મળતી હોય છે.

આ ગ્રંથમાં એક મંત્ર પણ છે કે જેમનું નિયમિત રીતે ઉચ્ચારણ કરવામાં આવે તો ક્યારેય પણ જીવનમાં નિષ્ફળતા પ્રાપ્ત થતી નથી અને આ મંત્રને ની રચના સ્વયં ભગવાન શ્રીરામ દ્વારા કરવામાં આવી હતી આ મંત્રને હનુમાન કવચ કહેવામાં આવે છે. તેનાથી  માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની નકારાત્મક શક્તિનો નાશ થતો હોય છે.

માણસ ની આજુબાજુ હંમેશાં સકારાત્મક શક્તિઓ નું વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે.આ મંત્રનું મંત્રોચ્ચારણ તંત્ર મંત્રના તમામ પ્રકારના દુષ્ટ વ્યક્તિઓને દુષ્પ્રભાવને ઘટાડે છે. જીવનમાં ગમે તે સમસ્યા આવતી હોય તો આ મંત્ર દૂર કરી શકે છે. માણસના જીવનમાં આવતા દુઃખના દિવસોમાં દૂર થઈ શકે છે.

જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર રુદ્રાક્ષની માળાથી જાપ કરવાથી સાચા હૃદયથી અને સાચી શ્રદ્ધાથી ભગવાન શ્રી હનુમાન દાદા ની આરાધના કરવાથી તમામ પ્રકારના મંત્ર સિદ્ધ થઈ જાય છે.  જો કોઈ પણ વ્યક્તિ લાંબા સમયથી કોઈપણ બિમારીથી પીડાતું હોય તો આ મંત્ર નો જાપ કરવાથી  બીમારીથી મુક્તિ મેળવી શકાય છે.

શ્રીરામ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે બજરંગ બલીનેસરસવનું તેલ અને સિંદૂર પણ નિયમિત રીતે અર્પણ કરવું જોઇએ તેથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ દૂર થાય છે.માણસના મનની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે. એટલે હનુમાન દાદા ને નિયમિત રીતે સિંદૂર અને સરસવના તેલનો દીવો અર્પણ કરવો જોઈએ

હનુમાન દાદા ને નિયમિત રીતે જળ અર્પણ કરવી જોઈએ અને આ મંત્રનો પાઠ કરવાની સાથે અન્ય મંત્રો વિશે વાક્ય હનુમાન ચાલીસા ના મંત્ર પણ પાઠ કરવું જોઈએ માણસના જીવનમાં રહેલા તમામ પ્રકારના ભય અને અંધકારને દૂર કરવા માટે ઓમ હ હનુમંતે નમઃ
આ મંત્રોનો જાપ કરવો જોઈએ

માણસના જીવનમાં આવેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ ભૂતપિશાચની અસર દૂર કરવા માટે હનુમાન દાદા નો પવિત્ર મંત્રનો જાપ કરવો જોઈએ હનુમન્નંજીની સુનો મહાબલ: અકસ્માદાગતોત્પાંત નાશયાશુ નમોસ્તુતે | જીવનમાં તેમની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએૐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે, હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે |

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *