લીંબુના આ ઉપાયથી જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનો અંત આવશે

માણસને પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અનેક પ્રકારની દોડધામ કરતો હોય છે. ઘણા લોકો પોતાની મૂડી પોતાની પાસે રાખતા હોય છે. ઘણા લોકો પૈસા પાછળ શારીરિક અને માનસિક સ્વસ્થતા ગુમાવી દેતા હોય છે.તેમની તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને વિષ્ણુ ભગવાનનો એક ઉપાય જણાવવાના છીએ

વિષ્ણુ ભગવાનનો આ ઉપાય કરવાથી તમારી સંપત્તિમાં રાતોરાત વધારો થશે અને લીંબુ સાથે વિષ્ણુ ભગવાનનો આ ઉપાય કરવાથી તમારી સંપત્તિમાં ખૂબ જ વધારો થશેલીંબુના આ શક્તિશાળી ઉપાય વિશે જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાનો અંત આવશે

ગુરુવારના દિવસે જો કોઈ પણ કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો માણસને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થાય છે.ખૂબ જ ઝડપથી લાભ પ્રાપ્ત થાય છે.  માણસને પોતાના ઘરસંસાર વેપાર અને ઓફિસના કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય તો તેમના જીવનમાં અનેક પ્રકારના ઉપાયો કરવા જોઈએ

જેનો કુંડળીમાં ગુરૂ ગ્રહ નું સ્થાન પ્રબળ હોય તેમને આવી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.તેમના જીવનમાં આવતી માનસિક સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે ધાર્મિક ઉપાયોમાં ભગવાન શ્રી વિષ્ણુ નો ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીવિષ્ણુ અને ત્રણ દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ માંથી ભગવાન વિષ્ણુને સદગુણોના સ્વામી ગણવામાં આવે છે.

સાંસારિક જીવનમાં દરેક વ્યક્તિને પ્રભાવિત હતા ત્યાં પ્રેમ,સુખ, ઐશ્વર્ય અને બળ વગેરે શુભ અને મંગળ ભાવો સાથે ભગવાન વિષ્ણુની કામનાસિદ્ધિ જોડાયેલી હોય છે. કામનાસિદ્ધિ માટે ભગવાન શ્રી વિષ્ણુના ઉપાય સચોટ ગણવામાં આવે છે.આ ઉપાય તમારે ભગવાન વિષ્ણુને પ્રિય એક મંત્ર નો જાપ કરવાનો રહેશે આ ઉપાય કરવા માટે સૌ પ્રથમ તમારે એક લીંબુ લેવાનું

અને તમારા ઘરની સામે ભગવાન વિષ્ણુની અને માતા લક્ષ્મીનો ફોટો હોય તે સામે અમે તમારી બેસવાનું રહેશેલીંબુને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ફોટાની સામે રાખી દેવાનું રહેશે અને બંને હાથ જોડીને ભગવાન વિષ્ણુને પ્રિય એવા મંત્ર એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ ૨૧ વખત કરવાનો

આ જ આ વખતે સંસારના તમામ મોહનો ત્યાગ કરવાનો રહેશેફક્ત એકાંત અને સાવ એકલા જ્યાં તમને કોઈપણ બોલાવે નહિ અને કોઈ પણ વ્યક્તિ તમને હેરાન પરેશાન ન કરે એવી જગ્યાએ આ મંત્રનો જાપ કરવાનો રહેશે. આ મંત્રનો જાપ કર્યા પછી લીંબુ અને તમારા જમણા હાથમાં લઇ લેવાનો રહેશે

જીવનમાં આવતી તમામ પ્રકારની તકલીફ ભગવાન વિષ્ણુને સમક્ષ જણાવી દેવાની રહેશે.ત્યાર પછી પોતાના માથા ઉપર લીંબુ ને ઊંધું ફેરવવાનો રહેશે. ઊંધુ ફેરવવાનો અર્થ એ થાય છે કે જે દિશામાં ઘડિયાળનો કાંટો ફરતો હોય તેમના થી વિરુદ્ધ દિશા માટે લીંબુ ફેરવરવાનો રહેશે અને લીંબુ ને રાત આખી ભગવાન વિષ્ણુના મંદિરમાં રાખવાનું રહેશે

બીજા દિવસે સવારે સ્નાન કરીને મંદિરમાં રાખેલી લીંબુ તેના ચાર ફાડા કરવાના અને તેમાં થોડુંક સિંદુર ઉમેરવાનું આ ફાડા કરી  તેમને ઘરની આજુબાજુ આવેલી ચારે દિશામાં દૂર સુધી જાય તેવી રીતે ફેંકી દેવાના ફેકતી વખતે પાછળ વળીને જોવાનું નથી અને ફાડા ફેંકી અને તરત જ ઘરે આવવાનુંઆ ઉપાય કરવાથી માણસના જીવનમાં આવતી તમામ પ્રકારની આર્થિક પરેશાની દૂર થવાની શક્યતા છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *