જો જીવનમાં મળે આવા પતિ તો થઇ શકો છો ધન્ય, ખુશીઓથી ભરાય જાય છે જીવન

દરેક લોકો એના જીવનસાથી માટેના સારા સપના જ વિચારતા હોય છે. વિદુરજી મુજબ જે પુરુષો ધર્મનું પાલન કરે છે અને સાથે સાથે દાન કરે છે, સત્ય બોલે છે અને સખત મહેનત જ કરે છે તે ત્રણેય ગુણોની તેમની મૃત્યુ પછી ચર્ચા કરવામાં આવે છે. આવા લોકોના તેમની ઘણી પેઢીઓ દ્વારા કરવામાં આવેલા પુણ્યનો લાભ લે છે.

વિદુરજી જણાવે છે કે ભલે શ્રેષ્ઠ માણસને મૃત્યુની દુનિયામાં કષ્ટનો સામનો કરવો પડે, પણ તે મજબૂત રીતે પોતાનો ધર્મ નિભાવે છે. સંપૂર્ણ માણસના જીવનમાં ભલે ગમે તેવા દુ .ખ આવે પણ તે પોતાનો ધર્મ ક્યારેય ભૂલતા નથી પણ વિદુરજીનું કહેવું છે કે સંપૂર્ણ માણસમાં દરેક દુ:ખ સહન કરવા માટેની શક્તિ રહેલ છે, તેથી તે સામાન્ય માનવી ગણાતો નથી.

મહારાજા વિદુર મહાભારત કાળના મુખ્ય પાત્રોમાંના એક ગણાય છે. વિદુરજીએ વિદુર શાસ્ત્રમાં જીવનના અનેક પાસાઓનો ઉલ્લેખ કર્યો છે. અને જીવન સબંધિત અનેક સમસ્યાઓના ઉપાયોને સમજાવ્યા છે અને સાથેવિદુરજીએ નીતિશાસ્ત્રના શ્રેષ્ઠ માણસની લાક્ષણિકતાઓ પણ બતાવી છે. વિદુરજી પ્રમાણે આ ગુણોવાળા છોકરાઓ શોધવાનું મુશ્કેલ છે

સાચો પ્રેમી ક્યારેય સુંદરતા જોઈને પ્રેમ નથી કરતો. પરંતુ જો તમારો પ્રેમી તમારી સુંદરતા ને લઈને કે તમારી ફેશન ને લઈને તમને કંઈક કહે છે તો તમારે એ બાબતને બારીકાઈથી અપનાવી કરવી જોઈએ કે તમારો સાથી તમારા નિખાર માટે અને તમને કઈ સ્ટાઈલ શૂટ થાય છે એ માટે કોઈ કમેન્ટ કરે છે તો તેને માત્ર તમારી સુંદરતાથી જ પ્રેમ છે.

દરેક છોકરી એવું ઈચ્છતી હોય છે કે તેમનો પ્રેમી તેમને ખુબ પ્રેમ કરે અને જીવનની તમામ સ્થિતિમાં તેમની સાથે રહે. પરંતુ એ ખબર કઈ રીતે પડે કે તમારો પાર્ટનર કે પ્રેમી ખરેખર તમને ખુબ પ્રેમ કરે છે અને તમને પામવા માટે કંઈ પણ કરી શકે છે? તો જાણો એવી કેટલીક સાઈન્સ જેને તમે અપનાવશો કરશો તો તમને ખ્યાલ આવી જશે કે તમે જે પુરૂષને પ્રેમ કર્યો છે એ ખરેખર તમને પ્રેમ કરે છે કે નહીં.

છોકરી જયારે બીમાર પડે ત્યારે છોકરો એક-એક વાત નું ધ્યાન રાખતો હોય છે. અને મીનીટે-મીનીટે તેનો હાલ પૂછતો રહે છે. એટલે છોકરી સમજી જાય છે કે આ મને ખુબ જ પ્રેમ કરે છે પણ મને કહી નથી શકતો. એટલે છોકરીને વિશ્વાસ આવે છે કે ફક્ત મને જ પ્રેમ કરે છે, અને મને મુકીને કોઈ દિવસ બીજી છોકરી પાસે જશે નહિ.

આ ઉપરાંત જો તમને કોઈ નાની બીમારી થઈ હોય કે તમારા લાભની અમુક બાબત હોય એ વિશે તો તમારો પાર્ટનર તમારા પર ગુસ્સો કરે કે તમને સાફ સાફ શબ્દોમાં કહી દે તો સમજી જવાનું કે તેને તમારી ખૂબ ચિંતા હોય છે. આ સિવાય તમે કોઈ જગ્યા પર બહાર ગયા હોય અને તમારી આસપાસ ખુબ સુંદર અને હોટ છોકરીઓ છે અને જો તમારો પાર્ટનર તમારા પર જ ધ્યાન આપે છે તો તમારે સમજી જવાનું કે તેના માટે આ જગતની સૌથી સુંદર અને સારી છોકરી તમે એક જ છો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *