ઇચ્છિત ફળ મેળવવા માટે આ એક માળા ફેરવો.. થશે મનોકામના પૂર્ણ…

વાસ્તુશાસ્ત્ર અનુસાર મંત્રનો ઉપયોગ મનમાં ધારેલી વસ્તુની સિદ્ધ કરવા માટે થાય છે..  દરેક દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારની માળા કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની માળાના જાપ કરવામાં આવે છે.

ઘણી માળા એવી પણ હોય છે કે તેમને શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી ધન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ મુશ્કેલીઓનું નિવારણ થાય છે. તે સાથે આ પ્રકારની માળા ધારણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષ માંથી મુક્તિ મળે છે. માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે.  નોકરી અને વ્યવસાયમાં મનમાં ધારેલી દરેક સફળતા પ્રાપ્ત થાય છે.

મંગા ની માળા :- આ પ્રકારની માળા ધારણ કરવાથી મંગળ ગ્રહના ની ખરાબ અસર નષ્ટ પામે છે.  મંગળ ગ્રહની દ્રષ્ટિ નો દોષ દુર  થાય છે. જો કોઈ પણ વ્યક્તિ ઉપર મંગળ ગ્રહની ભારે અસર હોય તો તે તે વ્યક્તિએ આ પ્રકારની માળા ધારણ કરવી જોઈએ.

આ પ્રકારની માળા ધારણ કરવાથી મંગળ ગ્રહ ની ગ્રહ દોષ આમાંથી મુક્તિ મળે છે.  તેમનો તમામ દોષ પ્રભાવહીન થઈ જાય છે.  જે લોકો લાંબા સમયથી નોકરી ની તલાશ કરી રહ્યા છે. નોકરી ની શોધ કરી રહ્યા છે. તે લોકોને નોકરી અવશ્ય પ્રાપ્ત થાય છે. તથા ધંધામાં ખૂબ જ વધારે પ્રગતિ થાય છે.

એટલા માટે મંગા ની માળા પહેરવાથી વ્યક્તિના જીવનમાં મંગળ દોષ દૂર થાય છે. તથા તેમના ઉપર મંગળની ભારે અસર થતી નથી.  વ્યક્તિના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે.

તુલસીની માળા :- શ્યામ તુલસીની માળા પહેરવાથી વ્યક્તિને આત્મિક શાંતિ, સમૃદ્ધિ, સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઈપણ વ્યક્તિને તુલસીની માળા પહેરે તો તેમનું મન અત્યંત શાંત થાય છે. તેમને કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવતો નથી તથા તેમની સમૃદ્ધિમાં વધારો થાય છે.

તેમને ક્યારેય પણ પૈસા નહીં તંગી થતી નથી. તેમને મનમાં ધારેલી દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે.  સમાજ તેમજ કાર્ય ક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

ફિરોઝા ની માળા :- માળા ધારણ કરવાથી પ્રેમ સંબંધ તથા લાગણી સંબંધમાં ખૂબ જ મીઠાસ આવે છે.  દાંપત્ય જીવનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રલય થાય છે. ફિરોઝા ની માળા પહેરવા થી પ્રેમ સંબંધ માં ખૂબ વધારે પ્રમાણમાં લાગણીભર્યા સંબંધ પ્રાપ્ત થાય છે. તે દાંપત્યજીવનમાં મીઠાશ જાળવી રાખે છે.

ફિરોઝા ની માળા પહેરવાથી વૈભવ અને શોભામાં વૃદ્ધિ થાય છે. ફિરોઝા ની માળા ધારણ કરવાથી પતિ-પત્ની વચ્ચે ચાલતા વિવાદ દૂર થઈ શકે છે.  વ્યક્તિના જીવનમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રેમ અને લાગણી નો સંબંધ બંધાય છે. તે તેમના જીવનસાથી સાથે ખૂબ જ આનંદિત રીતે સમય પસાર કરી શકે છે.

કમળ ગટ્ટાની માળા :- કમળ ગટ્ટાની માળા પહેરવા થી માતા લક્ષ્મીની કૃપા થાય છે.  શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. આ માળા દુશ્મનોની સંખ્યા ઓછી કરવા માટે પણ પહેરવામાં આવે છે.આ પ્રકારની માળા પહેરવાથી દુશ્મનોનો નાશ થાય છે. કમળ ગટ્ટાની માળા પહેરવવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. દુશ્મની સંખ્યામાં ઘટાડો થાય છે. આ પ્રકારની માળા એક સંજીવની બૂટી તરીકે કામ કરે છે.

જાંબુની માળા :- જાંબુ ની માળા ધારણ કરવાથી શનિની કૃપા ની સાથે સાથે દરેક પ્રકારના ધન સંબંધિત વિકાર સમાપ્ત થઈ જાય છે. આ પ્રકારની માળા પહેરવા થી પૈસા ને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી.  શનિદેવની કૃપા થાય છે. આ પ્રકારની માળા ફેરવવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તથા શનિ દોષમાંથી મુક્તિ મળે છે.

હળદરની માળા :- હળદરની માળા પીળીયાના રોગમાં થી મુક્તિ મેળવવા માટે પહેરવામાં આવે છે. હળદરની માળા પહેરવાથી માનસિક શાંતિ તથા પરેશાનીઓમાં થી રાહત મળે છે. તે આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે. હળદરની માળા પહેરવાથી માનસિક ચિંતા તથા પરેશાનીઓથી મુક્તિ મળે છે. તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થાય છે. તથા આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે.

વૈજયંતી માળા :- વૈજયંતી માળા ધારણ કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે. તથા મનની ધારેલી સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ વૈજયંતી માળા ધારણ કરવી ખૂબ જ જરૂરી છે.  વૈજયંતી માળા ધારણ કરવાથી વ્યક્તિનું મગજ  તીવ્ર બને છે. તે કોઈ પણ છે.તરપિંડી નો શિકાર બનતો નથી અને તેમને કોઈ સહેલાઇથી છેતરપિંડી કરી શકતું નથી.

નવરતનની માળા :- આ માળા પહેરવાથી વ્યક્તિને નવ ગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે.  તેમની સંસારીક દરેક ઈચ્છાઓ મનોકામના પૂર્ણ થાય છે.

રુદ્રાક્ષની માળા :- રુદ્રાક્ષની માળા ધારણ કરવાથી વ્યક્તિ ખૂબ જ પરિશ્રમી બને છે. તે ખૂબ જ ખંતીલા બને છે. તે ખૂબ જ મહેનત કરે છે. તેમના કારણે તેમની યોગ્યતામાં વધારો થાય છે.  તેમને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થઈ છે.

સ્ફટિક ની માળા :- સ્ફટિકની માળા ગ્રહણ કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે. તેમને ધારણ કરવાથી વ્યક્તિ નો ગુસ્સો શાંત થાય છે.  તેમના સ્વભાવમાં શાંતિ પ્રાપ્ત થાય છે.  આર્થિક પરેશાનીથી મુક્તિ મળે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *