જાણવા જેવું

ગુજરાતના આ પટેલ વ્યક્તિ અમેરિકાની હોટેલના કહેવાય છે કિંગ, ત્યાની હોટલ ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ..

આજે અમે તમને એવા એક સવાયા ગુજરાતી વિશે જાણકારી આપવાના છીએ કે જે ગુજરાતી અમેરિકામાં ૫૦ વર્ષથી ડોલર છાપે છે.  આ ગુજરાતી ખાસ કરીને પટેલ તરીકે ઓળખાય છે.  વર્ષમાં અબજો રૂપિયા કમાય છે. પરંતુ શું તમે કોઈ એવા પાટીદારોને ઓળખો છો જેમની પાસે કરોડો અબજો રૂપિયા હોય છતાં પણ તેમની સાથે માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનો વાસ હોય અને માતા સરસ્વતીની સાથે એટલે કે તેમની બુદ્ધિ ખૂબ જ અદભુત હોય છે.

સાદી ભાષામાં જાણકારી આપીએ તો તેમની બુદ્ધિમાં સાચી શુદ્ધતા હોય છે.  સાચી લક્ષ્મી તે કમાતા હોય છે.  દીવો લઈને ગોતવા નીકળો તો પણ આવા લોકો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે એવા જ એક ઉદાહરણ રૂપે વ્યક્તિની વાત કરીએ તો તેમના જીવનમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતી બંનેની કૃપા હોય તેવા ખૂબ જ ઓછા વ્યક્તિ હોય છે. આ વ્યક્તિ છે. ગુજરાતના એવા ઉદ્યોગપતિ કે જેમનું નામ છે. સી કે પટેલ અને તેમનું પૂરું નામ છે. ચંદુભાઈ કેશુભાઈ પટેલ

સી કે પટેલ નું નામ મગજમાં આવે એટલે દરેક વ્યક્તિને સીધુ અમેરિકા દેખાતું હોય છે. અમેરિકા વાળા સી કે પટેલ ભાઈ પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ૪૦ વર્ષથી વધારે અમેરિકામાં વેપાર કરતા સી કે પટેલ ભાઈ પાસે હાલમાં અમેરીકાની નાગરિકત્વ નથી અને તે હજુ ભારતીય નાગરિકત્વ ધરાવે છે. તો દરેક વ્યક્તિના મનમાં એવો પ્રશ્ન થતો હશે કે જે વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ ની પાર્ટી નો સભ્ય હોય અને તે વ્યક્તિ અમદાવાદની હોટેલ અને મોટેલનો માલિક હોય તેમની પાસે અમેરિકાની નાગરિકત્વ કેમ ન હોય એવું એનું કારણ છે.

સી કે પટેલ ખૂબ જ વધારે દેશપ્રેમી માણસ છે.  તેમના સંસ્કાર પાટીદાર સમાજના મૂળ સંસ્કાર છે.  તે ગાંધીનગર જિલ્લાના નાનકડા એવા ગામ શાહપુર ગામ માંથી આવે છે.  તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમનો હાઇસ્કુલ સુધીનો અભ્યાસ કડી સર્વ વિશ્વ વિદ્યાલયમાં થયો હતો. હાઇસ્કુલ પૂરી થતાં જ તેમણે શાહપુર ગામના મુખી અને શ્રી હસી કે પટેલ ના મોટા અદાએ સીકે પટેલે કહ્યું હતું કે તારે ખૂબ જ વધારે ભણવાનું છે.

ત્યારે જિંદગીમાં ખૂબ જ વધારે આગળ વધવાનો છે. એટલા માટે ચંદુભાઇએ તેમની વાત માની અને અમદાવાદ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે અમદાવાદની એમ.જી સાયન્સ કોલેજમાં બીએસસી ભણવાનું શરૂ કર્યું હતું ત્યાર પછી તેમણે મોટા અને નિવૃત્ત નેતૃત્વના ગુણ ના કારણે ચંદુલાલ આજ સુધી રાજકારણમાં પણ ખીલી ઊઠે છે. કોલેજના સમયગાળામાં તેમનું સમાજને નેતૃત્વ કરવાની તે ઉપરાંત સામાજીક તત્વોને શાંત ઠેકાણે લાવવા ની તે ઉપરાંત અસામાજીક તત્વોને ધાક-ધમકી જમાવી અને બેસાડી દેતા હતા

તેમણે પોતાના કોલેજના સમય દરમ્યાન પરિવાર અને સમાજને મદદ તેઓ ૧૯૭૪ના વર્ષમાં પ્લેનમાં બેસી અને અમેરિકા પહોંચી ગયા હતાત્યાર પછી સાચા પાટીદાર હોવાની ઓળખ એટલે કે જે પાટીદાર પથ્થરમાંથી પાટુ મારી અને પાણી કાઢે તેમને જ સાચા પાટીદાર કહેવામાં આવે છે.  આ કહેવતને યથાર્થ કરવા ચંદુભાઈ અમેરિકામાં કામે લાગી ગયા હતા અને ત્યાં સાથે ભણવાની સાથે તેમણે ધંધો પણ શરૂ કરી દીધો હતો

તેમના દીકરા વિશે પણ કહેવાય છે કે મોરના ઈંડાને ચીતરવા ના પડે નહીં એટલા માટે ચંદુલાલ ભાઈએ ત્યાં એનો અભ્યાસ પૂરો કરી અને ત્યાં જ પોતાનો ડેરી નો ધંધો શરૂ કરી દીધો હતો અને તેમને દિવસ દરમિયાન ખૂબ જ વધારે મહેનત કરી હતી અને એક પછી એક તેમણે ત્યાં ડેરી નો ઉદ્યોગ શરૂ કર્યો હતો અને તેમણે આશરે દશેક ડેરી ત્યાં શરૂઆતના સમયમાં ખોલી લીધી હતી ત્યાર પછી તેમણે ડેરી પછી અમેરિકાની હોટલમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું એટલે કે અમેરિકામાં જેમને મોટર કહેવામાં આવે છે.

તેમની મોટેલના માલિક બની ગયા અને ચંદુભાઈ પટેલ વિશે આમ સામાન્ય જાણકારી મેળવીએ તો તેઓ ખૂબ જ હમીર ખુદ્દારી ખુમારી અને તેમનામાં ખેલદિલી ના સંસ્કાર જોવા મળે છે. તેઓ હંમેશા યુવાનો સાથે વાત કરતા રહે છે. કે પટેલ સમાજને કઈ રીતે આગળ વધારવો અને પટેલ સમાજ નો વારસો જો કોઈ પણ વ્યક્તિ સાચવશે નહીં તો ખોવાઈ જશે એટલા માટે હંમેશા યુવાનોની ચિંતા કરતા હોય છે. તે ઉપરાંત તેઓ ખૂબ જ વધારે ધર્મપ્રિય માણસ છે.

સામાજિક વ્યક્તિત્વ પણ ખુબ જ સરસ પ્રભુત્વ ધરાવે છે. તે ઉપરાંત તેમનો દીકરો સાગર હાલમાં અમેરિકામાં પોતાના પપ્પા નો બિઝનેસ સંભાળે છે. અને તેમની દીકરીએ પાયલ પણ અમેરિકામાં પોતાના દીકરા પપ્પા નો બિઝનેસ સંભાળે છે. તે ઉપરાંત બંને નાના ભાઈ અને બહેન પણ હાલમાં અમેરિકામાં સ્થાયી છે.  સીકે પટેલે ત્યાં તેમનો પરિવાર સેટ કર્યો છે.  હાલમાં પોતે ભારતીય નાગરિકત્વ ધરાવે છે.

Sandhya

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

1 year ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

1 year ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

1 year ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

1 year ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

1 year ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

1 year ago