કોકિલ કંઠી ગીતાબેન રબારી પોતાના પતિ પૃથ્વી સાથે પહોંચ્યા હરિદ્વાર, આ યુગલે ભક્તિમાં લીન થઇ સંપૂર્ણ શ્રદ્ધાથી કર્યા માં ગંગાના દર્શન… જુઓ વિડીયો…

 

કચ્છી કોયલ ગીતાબેન રબારી નો ચાહક વર્ગ ખૂબ જ વિશાળ છે. તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માનસો જોવા મળે છે. અને તેમના ચાહકો તેમના ગીતોની કાગડોળે રાહ પણ જોતા હોય છે. ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહીં,

પરંતુ દેશ વિદેશમાં પણ એ જાણીતું નામ બનાવી ચૂક્યા છે. અત્યારે ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અવારનવાર પ્રવાસ ઉપર આજે જતા હોય છે. તેમના ઘણા કાર્યક્રમોમાં તેમના પર થાર પણ તેમની સાથે જોવા મળતા હોય છે.

ત્યારે આ કપલ ચાહકોની વચ્ચે હંમેશા છવાયેલું પણ રહેતો હોય છે. તે તેમના જીવન વિશેની અપડેટ તેમના સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. રબારી સાથે હરીના દ્વાર હરિદ્વારમાં પહોંચ્યા છે.

જ્યાંથી તેમને ઘણી બધી તસવીરોને વિડિયો પણ શેર કરયા છે, જેને હવે ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. હરિદ્વારમાં એમને માં ગંગાની દિશામાં આરતી પણ કરી હતી. પ્રવીણ પતિ પૃથ્વી રબારી સાથેની તસવીરો શેર કરવાની સાથે કેપ્શન

માં લખ્યું હતું “હરિનો દ્વાર હોય કે પછી હરિદ્વાર હોય બંને જગ્યાએ ભાગ્યશાળી માણસો જ પહોંચે છે. ” સનાતન ધર્મનો સૌથી પવિત્ર ધર્મશાળા હરિદ્વારમાં હરકી વાવડીમાં ગંગા ની દિશામાં આરતી કરવાનો અવસર પ્રાપ્ત થયો,

અને ઘણી પ્રશંસા થઈ આ ઉપરાંત ગીતાબેનને વિડીયો પણ શેર કર્યો છે. જેમાં તે ગંગાની આરતીમાં ભાગી થતા જોવા મળી રહ્યા છે, સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે,

જે ગીતાબેન અને તેનું નામ ધાર પૃથ્વી રબારી બંને ગંગાના ઘાટ પર બેઠેલા છે. અને એમાં ગંગા નદીઓમાં આરતી ચાલી રહી છે. ગીતાબેન અને પૃથ્વી રબારી બંને ભક્તિ ભાવમાં લીંક જોવા મળી રહ્યા છે.

ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો કપલગંગા ઘાટ પર ઉપલું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત તમને ગંગા આરતીની પણ ઘણી બધી તસવીરો શેર કરી છે.

આ તસવીરો અને વિડિયો પર હવે ચાહકો પર કોમેન્ટ કરતા હર હર મહાદેવ અને હર હર ગંગે કહી રહ્યા છે. અને લોકો ખૂબ આ ફોટા અને પસંદ કરીને શેર કરી રહ્યા છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *