જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં આવતા નાણાંમાં અડચણો ઊભી કરે છે અને આવેલ નાણાં આકસ્મિક રીતે વેડફાય છે. બચત થતી નથી. આ ઉપાયથી ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે.વાસ્તુના નિયમો અપનાવીને ઘરમાં સુખ, શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી શકાય છે.
વાસ્તુટિપ્સ દ્વારા વિવિધ દિશાઓની મદદ લઈને આર્થિક સુખાકારીમાં વધારો કરી શકો છો.ખૂબ મહેનત કરવા છતાય બચત ન થાય ત્યારે ખૂબ તકલીફ થાય છે. જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય. પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો.
જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે.
વાસ્તુ મુજબ આપણે ઓછામાં ઓછી ઘડિયાળ પ્રત્યે તો સાવધાની રાખી જ શકીએ છીએ. આ માટે પશ્ચિમ દિશામાં મેટલની ઘડિયાળ જરૂર મુકો. આવુ કરવાથી તમારા ઘરમાં ગુડલક આવવાની સાથે સાથે તમારા વ્યવસાય આગળ વધવાના રસ્તા પણ ખુલી જશે.
ઘડિયાળ તો આપણા સૌના ઘરમાં હોય જ છે. પણ તેને યોગ્ય દિશામાં મુકવી ખૂબ જરૂરી છે. તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. ફેક્ટ્રી કે કાર્યાલય નો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ.
Leave a Reply