ગણપતિ બાપ્પાને દૂર્વા અર્પણ કરતી વખતે આ નિયમોનું રાખો ધ્યાન

વિઘ્નહર્તા ગણેશ જી હંમેશાં દરેકની ઇચ્છાઓને પરિપૂર્ણ કરે છે.બુધવાર ગણેશજીનો વાર છે. ગણેશજીના ઘણા એવા મંત્રો આર્થિક સમૃદ્ધિ તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે.ભગવાન ગણેશ એક એવા દેવતા છે જેમને દૂર્વા ખૂબ જ પ્રિય છે. ભગવાન ગણેશજીની ઉપાસનામાં દૂર્વાનો ઉપયોગ કરવો જ જોઇએ.

ગણેશને જીને લાલ જાસુદની સાથે તમે જાણો છો કે દૂર્વા અર્પણ કરવાના કેટલાક નિયમો અને દુર્વાના જાપ કરતી વખતે કયા મંત્રોનો જાપ કરવામાં આવે છે.ગણેશની ઉપાસનામાં દુર્વા ચડાવવાથી ગણેશજી તરત જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ વેદનાઓને દૂર કરે છેતો જાણી લો કયા કયા છે આ મંત્ર

ॐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ સ્વાહા ।।

જો વ્યક્તિ પર ખૂબ જ દેવુ વધી ગયુ હોય અને આર્થિક મુશ્કેલીઓ વારંવાર પરેશાન અને દુખી કરવા માંડે ત્યારે ગણેશજીની પૂજા કર્યા પછી ગણેશ કુબેર મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિનુ દેવુ ભરપાઈ કરવાની શરૂઆત થઈ જાય છે અને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે.

ॐ  કપિલાય નમ :

કપિલનો અર્થ છે કે તમે કલર થેરાપી આપવા સક્ષણ છે. તમે પોતે રંગ ક્રિએટ કરી શકો છો અને તેનાથી લોકોને સાજા કરી શો છો. આ મંત્રનો એક અર્થ એ પણ થાય છે કે તમે જે માંગશો એ તમને કામધેનુની જેમ મળી જશે. ખાસ કરીને જ્યારે તમે બીજાનું હિત ઈચ્છશો, તમારી ઈચ્છા તરત જ પૂરી થશે.

ॐ એકદન્તાય વિઘ્નહે|

વક્રતુન્ડાય ધીમહિ|

તન્નો બુદ્ધિ પ્રચોદયાત ।।

આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો શાંત મનથી 108 વાર જાપ કરવાથી ગણેશજીની કૃપા થાય છે. સતત 11 દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના પૂર્વ કર્મોનુ ખરાબ ફળ ખતમ થઈ જાય છે અને ભાગ્ય તેની સાથે થઈ જાય છે.ઉપર જણાવેલા મંત્રોચ્ચાર દ્વારા ગણેશજી ની મૂર્તિ નવા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ

આ મંત્રો આર્થિક મુશ્કેલીઓમાં રાહત,કલેશ, માનસિક તણાવ વગેરે તકલીફ અને અડચણો દૂર કરે છે. તેમજ નાણાકીય સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો કોઈ મંત્ર ન આવડતો હોય તો, ‘ગં ગણપતયે નમ:’ને વાંચતા પૂજામાં લાવવામાં આવેલ સામગ્રી ગણપતિ પર ચઢાવો. અહીંથી જ તમારી પૂજાનો સ્વીકાર થશે અને તમને શુભ-લાભનો અનુભવ મળશે.

 

Ravi

Recent Posts

પ્રેેમની બાબતમાંં ખુબ જ ભાગ્યશાળી હોય છેે આ રાશિના જાતકો..

એવું કહેવામાં આવે છે કે પ્રેમ એક સુંદર લાગણી છે. પરંતુ માત્ર ભાગ્યશાળીનો પ્રેમ જ…

9 months ago

જાણો શરીર પરના મસાને દૂર કરવાના આસાન ઘરેલું ઉપાય

શરીર પરની મસ્સા એ તદન વિચિત્ર લાગે છે પરંતુ, તેનાથી કોઈપણ સમસ્યા થતી નથી. તે…

9 months ago

જયોતિષ અનુસાર આ રાશિનાં જાતકો હોય છે શકિતશાળી અને હિંમતવાન

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ ગૂઢ અને રહસ્યમયી શાસ્ત્ર છે કે, જેમા તમારા આવનાર સમય…

9 months ago

આવા લક્ષણો દેખાય તો જરુર કરાવો થાઇરોઇડનો ટેસ્ટ..

મિત્રો, થાઇરોઇડની બીમારી એ મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે. તેમછતા તે સામાન્ય રીતે સ્ત્રીઓનો રોગ…

9 months ago

માં લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે આ રાશિઓનું ભાગ્ય, થશે ધનલાભ..

સિંહ રાશિ : આ રાશી માટે માતા લક્ષ્મીના આશીર્વાથી આજ રોજ તમારે તમારી અગવડતા ને…

9 months ago

આ મંત્રના જાપથી થશે દરેક નકારાત્મક વિચાર દૂર..

મિત્રો, આપણી હિન્દુ પૌરાણિક કથાઓમા મહામૃત્યુંજય મંત્ર એ સૌથી મહત્વપૂર્ણ મંત્ર માનવામા આવે છે. આ…

9 months ago