દાગ વગરની સુંદર ત્વચા મેળવવા માટે દૂધ અને મધનો આ ઉપાય છે સૌથી શ્રેષ્ઠ…

આજકાલ વ્યસ્ત જીવનશૈલીને કારણે દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને યોગ્ય પ્રમાણમાં સમય આપી શકતો નથી. વ્યસ્ત જીવનશૈલી તેમ જ ઘર અને ઓફિસના દરેક કાર્યમાં સંતુલન રાખવા તેમ જ ખૂબ જ ભાગદોડ ભરી જીંદગી વચ્ચે મહિલા પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે દરેક નુસખા અપનાવતી હોય છે.

ઘર અને પરિવાર તેમજ ઓફિસમાં સાથે કામ કરવા માટે તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે.  ઘર અને પરિવાર તેમજ સ્વાસ્થ્યની તમામ જવાબદારી દરેક સ્ત્રીના માથે આવે છે. આ સ્થિતિમાં હિલાઓને ખૂબ જ વધારે પ્રમાણમાં ટેન્શન થાક તથા હવામાન રહેલું પ્રદૂષણ અને દરેક વસ્તુ ની અસર મહિલાઓની ત્વચા ઉપર થાય છે.

મહિલાની ત્વચાને આ દરેક વસ્તુથી ખૂબ જ નુકસાન પહોંચે છે. આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન તો આપણે સારો ખોરાક લઈને રાખી શકીએ છીએ. પરંતુ આપણી ચામડી ને ખૂબ જ વધારે સારસંભાળની જરૂર હોય છે. એટલા માટે મોટાભાગની મહિલાઓ થાકી ગયા બાદ પણ તેમની ચામડી ની સાર સંભાળ રાખવાનું છોડી દેતી હોય છે. તેમને આદત થઈ જતી હોય છે.

આજે અમે તમને એક એવા ઉપાય વિશે જાણકારી આપવાના છીએ કે જે તમે ઘરે બેઠા પોતાની સુંદરતામાં વધારો કરી શકો છો.  તમારા ચહેરાને એકદમ સુંદર બનાવી શકો છો. સુંદરતાનું રહસ્ય તમારા ઘરમાં છુપાયેલું હોય છે.

આજે અમે તમને દૂધ અને મધની વાત કરવાના છીએ. તમે તો સાંભળ્યું જ હશે કે દૂધનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તેમ જ આપણા સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે આપણી ચામડી માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

દુધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન તત્વો હોય છે. તે આપણી સુંદરતામાં વધારો કરે છે. તે ઉપરાંત આ મધ આપણી ત્વચા મા ભેજ તથા ચમક લાવે છે. દૂધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લેક્ટિક એસિડ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

દૂધમાં કોલેજન ઉત્પન્ન કરવા માટે તેમજ શરીરમાં નવા પોષક તત્વો બનાવવા માટે તેમજ નવા આ માંસપેશીઓ બનાવવા માટે આ દૂધનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ તમે ફેશ્પેક સ્વરૂપમાં પણ કરી શકો છો.

એટલા માં દુધનો ફેસપેકને સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે તમારે કાચું દૂધ લેવાનું છે. તેમાં મધનું મિશ્રણ કરવાનું છે.  ૧૦થી ૧૫ મિનિટ સુધી આ મિશ્રણ ચહેરા ઉપર લગાવી દેવાનું છે. ત્યારબાદ આ મિશ્રણને ઠંડા પાણીની મદદથી ધોઈ નાખવાનું છે.

ત્યારે આમ કરવાથી ચહેરા ઉપર ખૂબ જ ચમક આવશે અને સતત પંદર દિવસ સુધી આ પ્રયોગ કરવાથી ચહેરો એકદમ કોમળ નરમ અને મુલાયમ બની જશે. આપણી ત્વચાને ઋતુ પરિવર્તનની ખૂબ જ વધારે પ્રમાણમાં અસર થતી હોય છે.

તેઓ તેની સાથે આપણી ત્વચામાં ખૂબ જ વધારે પ્રમાણમાં શુષ્કતા તેમજ ચામડી ખેંચાવી તેમ જ ચામડી નીકળી જવી વગેરે સમસ્યા સામે આવતી હોય છે.  તેનો ઉપાય પણ તમે દૂધ અને મધ નું ફેશ્પેક લગાવીને કરી શકો છો. જો તમે ચહેરા ઉપર દૂધનો ઉપયોગ એક ચહેરો સાફ કરવાના ક્લીનર તરીકે કરી શકો છો.

દૂધમાં ખૂબ જ વધારે પ્રમાણમાં લેક્ટિક એસિડ હોય છે. તે આપણે સુકાઈ ગયેલી મૃત ચામડી તેમજ કોશિકાઓને હટાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે દરરોજ રાત્રે સૂતા સમયે એક ચમચી દૂધ થી પુરા મોઢા ની માલીશ કરવી અને ત્યારબાદ સવારે ઊઠીને તેમ પોતાનું મોઢું સ્વચ્છ પાણીથી ધોઈ નાખવું.

જો તમારા ચહેરા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલ હોય, સફેદ ડાઘ હોય, કાળા ડાઘ હોય તો આ સમસ્યાનું સમાધાન પણ દૂધ અને મધનું મિશ્રણ કરી શકે છે. જો ચહેરા ઉપર ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલ હોય તો  દૂધ અને મધનું મિશ્રણ લગાડવું.

આમ કરવાથી ચહેરો અત્યંત શુષ્ક થઇ જશે અને સતત સાત દિવસ સુધી દૂધ અને મધ લગાવવાથી ચહેરા માં થતા સફેદ ડાઘ વગેરે દૂર થઈ શકે છે. તે ઉપરાંત કરચલી દૂર કરવા માટે પણ દૂધ અને મધનું મિશ્રણ રામબાણ ઈલાજ સાબિત થઈ છે.

તેના માટે તમારે અઠવાડિયામાં ફક્ત એકવાર આ મિશ્રણનો ઉપયોગ કરવાનો રહેશે અને થોડાક થોડાક જ અઠવાડિયામાં તમને તેનો ફાયદો જોવા મળશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *