ઘણા છોકરાઓ એવા હોય છે જે ખૂબ જ સરળતાથી છોકરીઓને એના તરફ આકર્ષિત કરી લેતા હોય છે, તો અમુક છોકરાઓ માટે આ ખૂબ જ મુશ્કેલી વાળું કામ હોય છે. સ્ત્રીને સમજતા પહેલા તે સમજવું ખૂબ જ આવશ્યક છે કે તેને કેવા પ્રકારના યુવકો પસંદ હોય છે. જો તમે તેની પસંદગી અને નાપસંદ અંગે જાણી લેશો તો તમારું કામ ખૂબ જ સરળ બની શકે છે.
જો કોઈ છોકરાને કોઈ છોકરી ગમી જાય તો તેને પોતાની બનાવવા માટે તે દિવસ-રાત એક કરી નાખતા હોય છે. તે છોકરાઓ એવી કોશિશ કરે છે કે તે ગમે તે રીતે યુવતીના હૃદયમાં એમની એક ખાસ જગ્યા બનાવી લે. આજે અમે તમને એવી અમુક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે તમે છોકરીઓની સુવાની પોઝીશન પરથી જાણી શકાય છે કે તેને કયા પ્રકારના યુવકો પસંદ આવે છે.
એકદમ સીધું સુવું :- જે છોકરીઓ હાથને વાળ્યા વિના સીધી સુવાનું પસંદ કરે છે તે ખૂબ જ સારા બેલેન્સ સ્વભાવની હોય છે. તે મોટા સપનાઓ જોવામાં વિશ્વાસ રાખે છે. તે પોતાના જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવા માંગે છે. આવી યુવતીઓ ડોમિનેટિવ યુવકોને વધારે પસંદ કરે છે અને એવા છોકરા તરફ વધારે આકર્ષિત થાય છે.
પેટના આધારે કે ઊંધું સુવું :- જે યુવતીઓ પેટના આધાર પર સુતી હોય, તેનામા ખૂબ જ બેદરકારી હોય છે. આવી યુવતીઓ ખૂબ જ બીજા પાસે ડિમાન્ડિંગ રહે છે. તેઓને વાતવાતમાં સરપ્રાઈઝ આપવા વાળા યુવકોને પસંદ કરે છે. બોરિંગ યુવકો તેમને પસંદ હોતા નથી. તેઓને એવા યુવકો વધારે પસંદ આવે છે જેઓ તેમનું સારું મનોરંજન કરે.
પડખું ફરીને સૂવું :- વિશેષજ્ઞો મુજબ એવું કહેવામાં આવે છે કે ડાબી બાજુ પડખું ફરીને સુવું સારું માનવામાં આવે છે. આ પરિસ્થિતિમાં સુવાથી ઊંઘ સારી આવે છે અને ખરાબ સપના પણ આવતા નથી. આ પ્રકારે સૂવાવાળી છોકરીઓ વાતચીતની બાબતમાં ઘણી એક્સપર્ટ હોય છે. તેઓને લીડરશીપ કોલેટી વાળા યુવકો વધારે પસંદ આવે છે.
આરામથી સુવું :- જે યુવતીઓ ધાબળો કે ચાદર ઓઢીને આરામથી સુતી હોય, તે યુવતીઓ સીધીસાદી અને ઘરેલુ પ્રકારની હોય છે, તે યુવતીઓને સામાન્ય યુવકો પસંદહોય છે. આવી યુવતીઓ પોતાના પાર્ટનર પાસેથી કોઈ પણ આશા રાખતી નથી. તેઓને સ્માર્ટ યુવકો વધારે પસંદ આવે છે. આ પ્રકારની યુવતીઓ ખૂબ જ ફેમિલી ઓરિએન્ટેડ હોય છે તેઓને તેવા જ યુવકો વધારે પસંદ આવે છે
તકિયા પર હાથ રાખીને સુવું :- ઘણા લોકોને ડાબી કે જમણી તરફ માથા પર હાથ રાખીને સૂવાની ટેવ હોય છે, જે છોકરીઓને આ આદત હોય તે યુવાતીપ યુવકોના દેખાવ પર વધારે ધ્યાન આપે છે. આવી યુવતીઓ વધારે માસૂમ હોય છે. તેમને કોઈ પણ વ્યક્તિ પોતાની વાતોમાં સરળતાથી ફસાવી લે છે.
પગ ફેલાવીને સુવું :- પગ ફેલાવીને સુતી હોય તેવી યુવતીઓ બેદરકારી વધારે દાખવે છે. તેઓ પોતાની સ્વતંત્રતા વચ્ચે કોઈપણ વ્યક્તિને લાવવાને ઈચ્છતી નથી. રોકટોક કરવા વાળા યુવકો એને બિલકુલ પસંદ નથી. તેઓને હસમુખ હોય એવા યુવકો પસંદ આવે છે.
Leave a Reply