ચાંદીની સાથે સંકળાયેલ છે. આ 5 ઉપાય. જો આ ઉપાય કરવામાં આવશે. તો તમારી કિસ્મત ચમકી જશે. ઘણી બધી મહિલાઓ ચાંદીનું કોઈને કોઈ ઘરેણું તો શરીરમાં પહેરે જ છે. તેનાથી શરીરની શોભા વધે છે. તથા ચાંદીનું ઘરમાં હોવાનું પણ અતિ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ચાંદી સાથે અનેક ખાસ ઉપાય પણ જોડાયેલા છે. આ ઉપાય કરવામાં આવશે તો તમારું ઘર ધન-ધાન્યથી ભરપુર થશે. તો ચાલો જાણીએ કયા કયા ઉપાયો કરવા જોઈએ. દરેકના ઘરમાં ચાંદીના વાસણો તો અવશ્ય રાખવા જોઈએ.
જે ઘરમાં ચાંદીના વાસણો હોય ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હોય જ છે. જો તમે નોકરી કરતા હોય અને તેમાં તમે પ્રમોશન મેળવવા માંગતા હોય તો તમારે એક ચાંદીના ચોરસ ટુકડાને હંમેશા તમારી પાસે રાખો.
જો તમે વેપાર ધંધા સાથે જોડાયેલા છો અને તમારા વેપાર ધંધામાં વધારો કરવા માંગો છો, તો તમારે તમારા પર્સમાં ચાંદી નો નાનો એવો હાથી રાખવો જોઈએ આવું કરવાથી તમારા વેપાર ધંધામાં અવશ્યપણે વધારો થશે. અને સુખ-સમૃદ્ધિ પણ વધશે.
જો કોઈપણ વ્યક્તિને કોઈ પણ રોગની સમસ્યા હોય અને તે રોગમાંથી છૂટકારો ન મળતો હોય તેવા લોકોએ ગોમતી ચક્ર માં ચાંદીનો તાર ને પરોવીને જ્યાં તમે સુતા હોય તે પલંગ ની સાથે બાંધી દો. જલ્દીથી જ તેમની તબિયતમાં સુધારો થવા લાગશે.
ઘરના વાયવ્ય ખૂણામાં સુંદર મજાના માટીના વાસણ ની અંદર થોડાક ચાંદીના સિક્કા લાલ કપડામાં બાંધીને રાખો તથા ખાલી વાસણની અંદર ઘઉં કા તો ચોખા ભરો. આવું કરવાથી ઘરમાં ધન-ધાન્ય માં વધારો થશે. અને સુખ-સમૃદ્ધિ પણ વધશે. ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહેશે.
ચાંદી હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ઘરમાં પવિત્ર વાતાવરણ બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ચાંદીના અમુક ઉપાય કરવાથી વ્યક્તિને ખૂબ જ આનંદ તેમજ સુખ પ્રાપ્ત થાય છે.
ચાંદીના ઉપાય કરવાથી તેમના ઘરમાં ક્યારેય ધન ખુટતું નથી. તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી આવતી નથી. તો ચાલો જાણીએ કે ચાંદીના કયા ઉપાય કરવાથી આપણા જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે.
દરેક વ્યક્તિએ ઘરમાં ચાંદીના વાસણ રાખવા જોઈએ. ચાંદીના વાસણમાં રાખવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. જે વ્યક્તિ નોકરી કરતા હોય તેમને નોકરીમાં પ્રમોશન તરક્કી પ્રાપ્ત કરવા માટે તેમની પાસે તેમના બેગમાં એક ચાંદીનો ચોરસ ટુકડો રાખવો જોઈએ.
આમ કરવાથી ધાતુનો પ્રભાવ તેમની પ્રગતિ ઉપર થાય છે. જો કોઈ પણ વ્યક્તિ વેપાર ધંધા સાથે જોડાયેલું હોય તો તેમના વેપાર થતાં માં વધારો કરવા માટે વેપારમાં પ્રગતિ કરવા માટે વેપારમાં નફો વધારવા માટે તેમની તિજોરીમાં ચાંદીનો એક સિક્કો રાખવો જોઈએ.
આમ કરવાથી વેપાર ધંધામાં તેજી આવશે. તેમાં સુખ સમૃદ્ધિ અને શાંતિમાં વધારો થશે. જો કોઈ પણ વ્યક્તિ બીમાર હોય અને કોઈ પણ રોગની સમસ્યાથી પરેશાન હોય તો તે રોગની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ચાંદીનું ગોમતીચક્ર તેમના પલંગ સાથે લગાવવો જોઈએ.
આમ કરવાથી તેમની તબિયતમાં જલ્દી સુધારો થશે. ઘરના વાયવ્ય ખૂણામાં ચાંદીના વાસણ રાખવાથી ઘરમાં રહેલી ધન-સંપત્તિમાં વધારો થાય છે. તેમ જ ઘરમાં રહેલી ભૌતિક સુખ સંપત્તિમાં વધારો થાય છે. ચાંદીના વાસણમાં ઘઉં અને ચોખા ભરી રાખવાથી ઘરમાં ક્યારેય પણ ધાન્યની કે ધનની ઉણપ રહેતી નથી અને ઘરમાં શાંતિનું વાતાવરણ બન્યું રહે છે.
Leave a Reply