Category: જાણવા જેવું
-
ભારતના અમુક અનોખા જ લગ્નો, ક્યાંક કુતરા સાથે કન્યાને પરણાવવામાં આવે છે તો ક્યાંક થાય છે વરની છેડતી… અને….
દેવુથની એકાદશીની સાથે જ આપણા દેશમાં ફરી એકવાર લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. હવે આ ચક્ર લાંબા સમય સુધી ચાલવાનું છે. લગ્ન દરેકના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. આપણા દેશમાં લગ્ન દરમિયાન અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ રિવાજો હોય છે. જો કે આજે અમે તમને એવા જ કેટલાક લગ્નો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં અજીબોગરીબ રિવાજો અપનાવવામાં આવે […]
-
શોખ બડી ચીજ હૈ… પંજાબના એક ઉદ્યોગપતિએ છ હેલીકોપ્ટર ખરીધ્યા.. એ જોવા લોકોના ટોળા ઉમટી પડયા અને….
પંજાબના માણસામાં એક રસિક કિસ્સો સામે આવ્યો છે.ખરેખર પંજાબનો માણસા (માણસા) જે ભારતીય વાયુ સેનાના 6 જંક હેલિકોપ્ટર ખરીદવા માટે જંક શોપ ચલાવે છે.વિચારો કે જ્યારે લોકો ફક્ત જેસીબી અને ક્રેન જોવા માટે ભેગા થાય છે. તો પછી હેલિકોપ્ટર લોકોને કેટલું આકર્ષિત કરશે.લોકો આ જુના જંક હેલિકોપ્ટરને જોવા માટે એકઠા થયા છે અને લોકો તેમની સાથે […]
-
ચોખાના દાણા ઉપર આટલી ચોકસાઈ અને ઝીણવટથી લખી નાખી હનુમાન ચાલીસા અને રચી દીધો ઈતિહાસ; ભાવનગરના આ યુવાનની અદ્ભુત કળા.. જુઓ તસ્વીરો…
મિત્રો જો વાત કરવામાં આવે તો ભારતમાં આમ તો કળાની કોઈ કમી નથી. એવામાં આજના આ લેખન માધ્યમથી એવા એક યુવકનો પરિચય કરાવા જઈ રહ્યા છીએ જેણે પોતાની કોઠાસૂજ આવડતથી પોતાની અલગ પ્રકારની કળા બતાવી હતી. જણાવી દઈએ કે ભાવનગરના આ યુવકે ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખીને ત્રણ મોત રેકોર્ડ બનાવીને અનોખી સિદ્ધિ […]
-
કબજિયાત, ગેસ, અપચો તેમજ પેટ દર્દના આવી રીતે કારણો જાણી અપનાવો આ બેસ્ટ નુસ્ખાઓ…
મોટા ભાગે કોઈ પણ વ્યક્તિને એક સમયે અથવા ક્યારેક પેટમાં દુખવાનો અનુભવ થતો હોય છે. પેટનો દુઃખાવો કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ તીવ્ર પેટનો દુઃખાવો ચિંતાનો વિષય છે. વિભિન્ન પ્રકારની તીવ્રતા અને પ્રકૃતિ પ્રમાણે પેટનો દુઃખાવો થતો હોય છે. ખરાબ ડાયટ અને અસ્તવ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થઈ જાય છે. ઘણી વખત […]
-
નિયમિત ખાલી પેટ પપૈયાનું સેવન કરવાથી જડમૂળ માંથી દુર થઇ જશે આ ગંભીર બીમારીઓ..
ધણા લોકો ખાવાની સાથે ફળ ખાઈ છે અને ફળો ખાવાથી શરીરમાં શક્તિ પણ આવે છે અને સ્વસ્થ સારું રહે છે. પરંતુ આજે જે ફળની વાત કરવા જઈ રહ્યા છીએ તે ફળ પપૈયા છે જે ખૂબ સારું ફળ માનવામાં આવે છે અને પપૈયા એક એવું ફળ છે જે સરળતાથી બધે જ મળી જાય છે અને જો […]
-
ભાગ્ય ચમકવાના પણ આવે છે સપના.. જાણો કેવું સપનું આવે તો ચમકે છે ભાગ્ય
દરેક વ્યક્તિ રાત્રે સૂતા સમયે સપના અને કલ્પનાઓ કરે છે. ઘણા લોકો સવારે ઉઠ્યા પછી તે સપનાને યાદ કરે છે, અને ઘણા લોકો તેમને ભૂલી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સપના તમારા જીવન સાથે ગાઢસંબંધ ધરાવે છે અને તમે જોતા સપના તમારા નસીબને પણ અસર કરે છે. હા, સ્વપ્ન શાસ્ત્ર મુજબ, સ્વપ્નમાં […]
-
અચાનક કોણી અથડાય ત્યારે લાગે છે કરંટ જેવું.. જાણો એનું છે એક કારણ..
આપણા શરીરમાં જેટલી ગતીવિધિયો થાય છે તેમાથી ધણી વસ્તુની સંબધ આપણા મગજ સાથે પણ હોય છે. આમ તો મનુષ્યનુ શરીર ખૂબ જ જટિલ હોય છે. તે અસ્થિ, માંસ, નસ, લોહી, ત્વચા, ચેતા સહિતની ઘણી વસ્તુઓનો સમાવેશ થઇને બને છે. મગજ આપણા શરીરના બાકીના અંગોમા અલગ અલગ રીતે ક્રિયા આપવાનો સંદેશ આપે છે. જો આપણને આકસ્મિક […]
-
ક્યારેય પણ આંસુઓ ન રોકવા જોઈએ, ખુલ્લેઆમ રડી લેવું, નહિ તો સ્વાસ્થ્ય પર પડે છે ખરાબ અસર…
બાળપણમાં તો દરેક લોકો મન ભરીને રડી લેતા હતા, પરંતુ યુવાન થઈને ઘણા લોકોને રડવું ખુબ જ આવતું હોય છે પરંતુ ખુલ્લેઆમ રડી શકતા નથી, એવું કહેવામાં આવે છે જ્યારે માણસ કોઈ વાત થી ખૂબજ નાખુશ હોય ત્યારે તેની આંખ માંથી આંસુઓ આવવા લાગે છે. એટલે કે તે રડે છે. કેટલાક લોકો એવા હોય છે […]
-
જાણો ભૂલી જવાની બીમારી રહેતી હોય તો એના માટે જવાબદાર છે તમારું સુવાનું શિડયુલ..
આજકાલ તો અનેક લોકોને ભૂલવાની સમસ્યા પીડાતી હોય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે. સામાન્ય રીતે નાની-નાની વાતો ભૂલવાની ટેવ લાંબા ગાળે ગંભીર બીમારી ને આમંત્રણ આપે છે. ઘણી વાર નાની નાની વાત ક્યારેક ભૂલી જવાય છે, જે તાત્કાલિક યાદ આવતી નથી. મોટાભાગે તો અમુક વાત યાદ […]
-
ચહેરા પરના ખીલ પર વારંવાર સ્પર્શ કરવાથી ચહેરો થઇ જાય છે વધારે ખરાબ, જાણો એને લગતી ટિપ્સ..
આજકાલ લોકોની ખાણીપીણી ના કારણે ચહેરા પર ખીલ જેવી ઘણી સમસ્યા થાય છે. ચહેરા પરની તેલી ગ્રંથીઓ ઘણાં બધાં તેલ છોડે છે, જેના કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને માટી અને દૂષિત તત્વો અને કણો ચહેરાના છિદ્રોમાં જમા થઈ જાય છે. ધીમે ધીમે તે ખીલનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે. આવી ત્વચા સંબધી સમસ્યાઓ યુવાનીના કિસ્સા […]