ભગવાન સૂર્યનારાયણ દેવને આ સમયે જળ અર્પણ કરવાથી થાય છે 100% લાભ

એક તરફ ચંદ્રદેવ અંધારામાં પોતાનો પ્રકાશ ફેલાવે છે ત્યારે બીજી બાજુ સૂર્યદેવ વ્યક્તિને સાચો માર્ગ અને સારું આયુષ્ય આપે છે. નોંધપાત્ર બાબત એ છે કે દરેક બંને ગ્રહો આપણને ઉર્જા અને પ્રકાશ બંને મળી રહે છે.પરંતુ સૂર્યદેવ માંથી સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. તો સરળ રીતે કહેવામાં આવે તો સૂર્ય દિવસે આપણા શરીરને અને આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે.

તેના કારણે લોકો સૂર્યદેવને દરરોજ પૂજા કરાવતા હોય છે. દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરતા હોય છે. તો ચાલો સૂર્યદેવ સંબંધી કેટલીક વિશિષ્ટ બાબતો આજે પરિચય પ્રાપ્ત કરીએ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સવારે વહેલા ઉઠી અને સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા કરવાથી માણસ ખૂબ જ વધારે ધનવાન બની શકે છે

કોઈ ને કોઈ રીતે સવારે સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યનારાયણ દેવ ની પૂજા હતી શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે જે લોકો સૂર્યદેવને નિયમિત રીતે જળ અર્પણ કરે છે. તેમને શારીરિક અને માનસિક બન્ને રીતે સારું સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. નોંધપાત્ર બાબત એ છે. કે જે લોકો સૂર્ય દેવને પ્રાર્થના કરે છે.

રવિવારના પવિત્ર દિવસે સૂર્ય નારાયણ દેવની પૂજા કરવાથી અને તેમને જળ ચઢાવવાથી માણસની સંપત્તિ અને આરોગ્યમાં ખૂબ જ વધારો થતો હોય છે. પરંતુ ભગવાન સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવા માટે હંમેશા તાંબાનો કળશ નો ઉપયોગ કરવો જોઇએ અને તેમાં ફુલ કંકુ અને ચોખા અર્પણ કરી અને સૂર્યનારાયણ દેવને જળ અર્પણ કરવું જોઇએ

તેમને નિયમિત રીતે જળ અર્પણ કરે છે.તેમના જીવનમાં કોઇપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ આવતી નથી અને તે લોકોને જીવનમાં ક્યારેય પણ પરેશાન થતા નથી અને આ લોકો પણ ખૂબ જ નિર્ભયતાથી દરેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય છે. સૂર્ય નારાયણ દેવની ઉપાસના કરવાથી માણસનું સ્વાસ્થ્ય ઉત્તમ બને છે.તેમનો અવાજ સુમધુર બને છે. અને તેમની બુદ્ધિ ક્ષમતા માં નોંધપાત્ર વધારો થાય છે.

માટે સૂર્યનારાયણ દેવને જે લોકો આ પ્રેમ કરે છે. તેમનું વર્તન અતિશય વિનમ્ર રહે છે. હવે એ સ્પષ્ટ બાબત છે. કે જે લોકો નિયમિત રીતે સૂર્યનારાયણ દેવ ની પૂજા કરતા હોય જ તેમનું વર્તન અતી વીનમ્ર હોય છે.તેમનો દરેક લોકો આદર કરતા હોય છે. અને સૂર્યનારાયણ દેવ ની પૂજા કરવાથી સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.

જે વ્યક્તિને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવતો હોય નાની નાની બાબતોમાં ગુસ્સો આવતો હોય તેમણે સૂર્ય નારાયણ દેવની પૂજા કરવી જોઈએસૂર્ય નારાયણ દેવની ઉપાસના અને પૂજા કરનારા દરેક વ્યક્તિના મનમાંથી લોભ અને ખરાબ વિચારો દૂર થઇ જતા હોય છે. અને આ લોકો જીવનમાં ક્યારેય પણ બીજા લોકો સાથે લો કે દગો કરવાની વિચારતા નથી

સૂર્યનું પ્રથમ કિરણ ખૂબ જ વિશિષ્ટ ઉર્જા સાથે આવતું હોય છે.જો તમે સૂર્યનું પ્રથમ કિરણ ની સાથે જાગો છો અને સૂર્યનું પ્રથમ કિરણ જલ અર્પણ કરો છો તો તેનાથી તમને ચોક્કસ લાભ મળશે અને સવારે થાય તે પહેલાં જ તમારે સૂર્યનારાયણ દેવ ની પૂજા કાર્યમાં લાગી જવું જોઈએ પરંતુ જે સમય સૂર્ય ઊગે છે. ત્યારે તે સમયે સૂર્યોદય સમય પણ કરવાથી માણસને ખૂબ જ વધારે ફાયદા થાય છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *