આરાધના શર્મા બિકીનીમાં પોતાના ફોટા તેમને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા, દર્શકો જોઈને ચોકી ગયા…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આજે ખૂબ જ લોકપ્રિય બની છે. તેમાં કામ કરતાં તમામ એક્ટર્સને ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ આપવામાં આવે છે. થોડા સમય પહેલા એક એપિસોડમાં આરાધના શર્મા નજર આવી હતી જેને પોતાના કામથી દરેક લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.

 

આરાધના શર્મા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને પોતાના ફોટા સોશિયલ મીડિયા ઉપર શેર કરતી નજર આવે છે. થોડા સમય પહેલાં જ બિકીનીમાં પોતાના ફોટા તેમને સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા.

આ ફોટામાં આરાધના પુલમાં સ્નાન કરતી નજર આવી રહી છે. તેમજ મલ્ટી કલરની બિકિની મા તે નજર આવી રહી છે. પોતાની અદાઓથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

આરાધના શર્મા આ ફોટામાં ખૂબ જ ગ્લેમરસ જોવા મળી છે. અને તેને પોતાના વાળ બાંધેલા રાખ્યા છે. જેથી તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

 

તમને જાણીને નવાઈ લાગશે કે આરાધના શર્મા ‘Splitsvilla 12’ની સ્પર્ધક રહી ચુકી છે. આ સિવાય તે ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને બૂગી-વુગીમાં પણ જોવા મળી છે.

 

આરાધના શર્મા જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ નજર આવી હતી ત્યારે આરાધનાને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધુ પ્રમાણમાં પ્રેમ મળ્યો હતો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *