હિન્દુ ધર્મમાં લગભગ દરેક દેવી દેવતા ને ખુશ કરવા માટે અલગ-અલગ પ્રકારના ઉપાય કરવામાં આવતા હોય છે. જેમ કે નારિયેળ ધૂપ દિવા અગરબત્તી વગેરે ની આરતી કરવામાં આવે છે.ચોખાને હિન્દુ ધર્મમાં અક્ષત તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ઘણા શુભ કાર્ય એવા હોય છે કે જેના ચોખાનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવતો હોય છે
કેટલાક લોકોને ચોખા ખાવા ગમતા હોય છે. ચોખા વિના કોઈ પણ ભોજન પૂર્ણ થઈ શકતું નથી એટલા માટે ચોખાનો ઉપયોગ નિયમિત રીતે હિન્દુ ધર્મમાં પૂજાપાઠમાં પણ કરવામાં આવતો હોય છે.આમ આવી રીતે કહી શકાય કે ભારતીય સંસ્કૃતિમાં ચોખાનું ખૂબ જ વધારે મહત્વ હોય છે. ચોખાનો ઉપયોગ ફક્ત ધર્મમાં જ નહીં પરંતુ અન્ય અનેક પ્રકારના તંત્ર કાર્યોમાં પણ થાય છે.
ચોખાના થોડાક એવા સરળ ઉપાય અપનાવો તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યા દૂર કરી શકો છો.આજે અમે તમને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ચોખાના સરળ ઉપાય જણાવવાના છીએ કે તેમની મદદથી તમે ખૂબ જ વધારે ધનવાન બની શકો છો. તો ચાલો જાણી લેજો આ સરળ રીત કે તેમની મદદથી વ્યક્તિ ધનવાન બની શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં ચોખા ને લગતા અનેક પ્રકારના ઉપાયો બનાવવામાં આવ્યા છે.તેનો ઉપયોગ કરી અને વ્યક્તિ અલગ પ્રકારની જીવનમાં થતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે. ચોખા નો ઉપાય કરવાથી વ્યક્તિને તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઉપાય કરવાનો છે.
માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ તમે ચોખાનો ઉપયોગ કરી શકો છો અને જો જીવનમાં કોઈ પણ પ્રકારે પૈસા ને લગતી સમસ્યા હોય તો તમારે ચોખાના 21 દાણા લઈને તમારે તમારા પાકીટમાં લાલ કલરના કપડાં રાખવા જોઈએ.પરંતુ આ ઉપાય તમારે શુક્રવારના દિવસે તમારા પાકીટમાં ચોખાના 21 દાણા લાલ કલરના કપડાં મુકવા જોઈએ
આમ કરવાથી વ્યક્તિને પૈસા ને ક્યારેય પણ તંગી થતી નથી અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અને માતા લક્ષ્મી નો પવિત્ર વાર શુક્રવાર માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે દર સોમવારના દિવસે પવિત્ર શિવલિંગની પૂજા કરે છે. અને શિવલિંગની પૂજા દરમિયાન ચોખા અર્પણ કરે છે.
કોઈપણ વ્યક્તિને પૈસાના અભાવે તેમને તમામ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો સોમવારે સવારે મંદિરે જઈ અને ભગવાન શિવને ચોખા અર્પણ કરવા ભગવાન શિવનો જળ અને દૂધથી અભિષેક કરવો એટલા માટે ભગવાન શિવ તેમના ઉપર ખુશ થાય છે. ચોખા અર્પણ કરતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું કે ચોખા હંમેશા સંપૂર્ણ હોવા જોઈએ
ભગવાન ખૂબ જ ક્રોધિત થાય છે. અને તમારી પૂજા-અર્ચનાનું પણ મળતું નથી તમને જણાવી દઈએ કે ચોખાના ઉપાય અત્યંત સરળ છે.જેમને જીવનમાં અપનાવી અને જીવનની તમામ પ્રકારની મુશ્કેલી થી વ્યક્તિ સરળતાથી પણ મુક્તિ મેળવી શકે છે. અને ભગવાનને અર્પણ કરેલા જો ખાસ અત્યંત સફેદ અને સંપૂર્ણ હોવા જોઈએ
તમારે ખાતરી કરવાની છે. કે તમે જે ચોખા ભગવાનને અર્પણ કરો છો.તે પીડા કલર ના નથી. પુર્જાનો ઉપયોગ માટે ઉપયોગમાં લેવાતા ચોખા એકદમ સાફ હોવા જોઈએ. તે ઉપરાંત તેમાં કોઇપણ પ્રકારની માટે જીવાત કે રક્ષણ ન હોવા જોઈએ એવું તે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા માં વપરાતા ચોખા ખૂબ જ શુદ્ધ હોવા જોઇએ. અક્ષતને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.
યુવતીએ પોતાના સાસરે જતી વખતે પણ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અક્ષતથી વિદાય આપવામાં આવતી હોય છે. તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ની ઉણપ થતી નથી. ઘણા પ્રયત્નો કર્યા છતાં પણ જો કોઈ પણ વ્યક્તિને નોકરી મળતી નથી અને તે બેરોજગાર હોય તો તમે ચોખાનો આ સરળ ઉપાય કરી શકો છો
આ માટે તમારે ફક્ત કાળા કલરના કાગડાને થોડા દિવસ માટે ચોખાનું ધાન્ય ફળ આવવાનું છે. તેથી તમારા કારકિર્દી ને લગતી તમામ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો.. ચોખા એટલે અક્ષત અને અક્ષત ને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર જગ્યા ગણવામાં આવે છે.ચોખા આપણા આહારમાં ખૂબ જ મહત્વનું અને જણાય છે. ઘણા બધા લોકો નિયમિત રીતે ચોખાનો ઉપયોગ કરતા હોય છે.
આમાં એક સૌથી ઉત્તમ અને લોકપ્રિય વસ્તુ છે. ચોખા સામાન્ય રીતે કોઈ પણ પૂજા કરવા માટે ચોખા અત્યંત ઉપયોગી છે.ઉપર જણાવેલા કોઈ પણ ઉપાય કરી અને તમે તમારા જીવનની કોઈપણ પ્રકારની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો અને ચોખાનો ઉપાય કરે અને જીવનમાં ખૂબ જ વધારે ધન પ્રાપ્તિ કરી શકો છો અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો
Leave a Reply