62 વર્ષીય દિવાદીબેન એ પોતાના પુત્રને એકવાર નહિ પરંતુ બે વાર જન્મ આપ્યો, જાણીને કહશો આ સાચું છે, મા બીજા બધા વગડાના વા….

એક કહેવત છે ને કે મા તે મા બીજા બધા વગડાના વા તેમજ જનનીની જોડ સખી નહી જડે રે લોલ, આપણે મા વિશે અનેક કહેવતો સાંભળી છે અને જીવનમાં આપણે આપણી માતાના જેટલા ગુણગાન ગાઇએ તેટલાં ઓછાં પડે છે. આજે રાજકોટમાં એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. ૬૨ વર્ષના દિવાળીબેન ખેતીકામ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને પોતાના પુત્રને એકવાર નહિ પરંતુ બે વાર જન્મ આપ્યો હતો. કલ્પેશને 42 વર્ષ પહેલા પોતાના કુખેથી જન્મ આપ્યો હતો અને ત્રણ વર્ષ પહેલાં પોતાને કિડને દીકરાને આપે અને ફરી જીવન આપ્યું હતું.

 

ત્રણ વર્ષ પહેલાં કલ્પેશ ખેતી કામ કરતો હતો તે સમયે તેની એક કિડની ફેલ થઈ ગઈ હતી ત્યાર બાદ હોસ્પિટલમાં જણાવ્યું કે તેને બીજી કિડની બદલવી પડશે ત્યારે ૬૨ વર્ષની માતા વિચાર કર્યા વિના પોતાના દીકરાને ફરીથી જન્મ આપવા માટે કિડની આપી દીધી હતી પરંતુ ઘરના બીજા સભ્યો ખૂબ જ ખચકાયા હતા.

 

કલ્પેશ મીડિયા સાથે વાતચીત કરતાં કહે છે કે તેને અચાનક જ પેટમાં દુખાવો થવા લાગ્યો હતો અને ત્યાર બાદ શરીરમાં અશક્તિ આવવા લાગી હતી. ઘર પરિવારના લોકોને જણાવ્યા બાદ તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારે ડોક્ટરે તેને જણાવ્યું કે તેની એક કિડની માં કંઈ પ્રોબ્લેમ થયો છે ત્યારબાદ સમગ્ર પરિવારના લોકો ખૂબ ચિંતામાં મુકાઈ ગયા હતા.

 

ત્યારબાદ કલ્પેશ વધુ સારવાર માટે સારી હોસ્પિટલમાં ગયો હતો પરંતુ તમામ જગ્યાએથી તેને એક જ વાત સાંભળવા મળી હતી ત્યારબાદ તેની માતાએ તેને પોતાની કિડની આપી દીધી હતી.

 

ત્યારબાદ કલ્પેશ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવે છે કે ખરાબ સમયમાં મારી માતા મારે સાથે જ હતી અને તેને પોતાની ચિંતા કર્યા વિના મારો જીવ બચાવી લીધો હતો ત્યારબાદ ડોક્ટર a successful ઓપરેશન કરી દીધું હતું.

 

કલ્પેશ જણાવે છે કે મારે ચાર બહેનો છે. તમામને જવાબદારી મારા ઉપર આવેલી છે અને અમે ખેતીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવી લઈએ છીએ અને વધુ પડતી મહેનત ના કારણે ચાર એક પ્રોબ્લેમ જોવા મળતા હોય છે પરંતુ મારી માતા હંમેશા મારી સાથે નજર આવી છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *