સઈ, પાખી અને વિરાટ ના એકસીડન્ટ ને જોઇને યુઝર્સ થયા લોટપોટ, બોલ્યા- આખરે આ બસ લટકી કેવી રીતે?

સિરિયલ ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ હવે ભારતીય ટીવી પર સૌથી વધુ રેટેડ શો તરીકે ‘અનુપમા’ સાથે જોડાઈ ગયો છે. બંનેને 2.6ની ટીઆરપી જોવા મળી હતી..આવનારા અઠવાડિયામાં આપણે જોઈશું કે પાખી પોતાનો જીવ ગુમાવી શકે છે.

મેકર્સે એક મોટો ટ્વિસ્ટ પ્લાન કર્યો છે. જે બસમાં સઇ, પાખી અને વિરાટ પીકનીકથી પાછા ઘરે ફરી રહ્યા છે તે અકસ્માતનો ભોગ બને છે. પરંતુ આ ગંભીર દ્રશ્યમાં કંઈક એવું દેખાઈ રહ્યું છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે..


પાખી કે સઇ કોને મદદ કરશે વિરાટ??


હાલમાં લેટેસ્ટ ટ્વિસ્ટ એ છે કે જ્યારે તેઓ પિકનિક પર જતા હતા, ત્યારે તેમની બસ પર સરકી જાય છે અને બસ ખડકની ધાર પર લટકી જાય છે. વિરાટ હવે સઈ અને પાખીમાંથી એક જ બચાવી શકશે.


કેહવામાં આવી રહ્યું છે કે સ્ટોરીમાં લીપ આવી શકે છેં. વિનાયક તેના પિતાને નફરત કરશે પરંતુ જે રીતે આ સીન શૂટ કરવામાં આવ્યો છે તે જોઈને લોકો તેને ગંભીર નથી લઇ રહ્યા પણ તેની મજાક ઉડાવી રહ્યા છે.


ઘણી વખત ટ્રોલ થતું જોવા મળ્યું…

તમને જણાવી દઈએ કે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ ભારતીય ટીવી પર સૌથી વધુ ટ્રોલ થયેલા શોમાંથી એક છે. નિર્માતાઓ કહે છે કે તેઓ તેને ફેન્સના પ્રેમના સ્વરૂપે લે છે. લોકો લાંબા સમયથી આયેશા સિંહ માટે નવા હીરોના લીડની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, આ અકસ્માત પછી, સ્ટોરી સંપૂર્ણપણે બદલાવા જઈ રહી છે..


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *