આવી છોકરીઓ સાથે લગ્ન કરવાથી થઈ જાય છે બેડો પાર, જે સ્વયં લક્ષ્મીનો હોય છે અવતાર…

એવું કહેવામાં આવે છે. કે હિન્દુ ધર્મમાં દીકરી તથા વહુ માતા લક્ષ્મીનું સ્વરૂપ હોય છે. આ વાત તદ્દન સત્ય છે. ઘરમાં દીકરી નું હોવું મતલબ એનો મતલબ એનો અર્થ એમ થાય છે કે માતા લક્ષ્મીનું સાક્ષાત્ વાસ દરેક હિંદુના ઘરમાં વાસ થાય છે.

તે ઉપરાંત દીકરી જે ઘરમાં દીકરી નો જન્મ થાય છે. તે ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. દીકરી તેમના લગ્ન પછીથી વિદાય થઈને દૂર ચાલી જાય છે. તે ઉપરાંત દીકરી બીજા ઘરમાં વહુ બનીને પ્રવેશ કરે છે. એટલા માટે જે ઘરમાં વહુ ને દીકરી પ્રવેશ કરે છે.

તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેવું હિન્દુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને મહિલા, દીકરી એ સ્ત્રી વિશે એવી ઘણી બધી રસપ્રદ વાતો જણાવવાના છીએ કે જે ભાગ્યશાળી સ્ત્રીઓ ની નિશાની હોય છે. તો ચાલો જાણીએ કે શું હોય છે. ભાગ્યશાળી સ્ત્રીઓની ખાસ આવડત, કયા કયા સંકેત હોય છે ભાગ્યશાળી સ્ત્રીઓના

મહિલાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. સમુદ્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત કરવો હોય તો  દરેક ઘરમાં મહિલાઓને સન્માન આપવું જોઈએ. સમુદ્રશાસ્ત્રમાં એવી ભાગ્યશાળી મહિલાઓના લક્ષણો વિષે જણાવવામાં આવ્યા છે કે તેના ફક્ત પોતાના પતિને ખુશ રાખે છે. પરંતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેનું કારણ બને છે. તો ચાલો જાણીએ કે ભાગ્યશાળી મહિલાઓ ની નિશાની કઈ કઈ હોય છે.

કોમળ અને લાલ જીભ વાળી યુવતી :- સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે યુવતીની જીભ ખૂબ જ કોમળ હોય છે. તે ઉપરાંત ખૂબ જ લાલ હોય છે. તે યુવતીઓ પોતાના સસરા પક્ષમાં સાસરામાં મહારાણીની જેમ રાજ કરે છે. તેમના સ્વભાવના કારણે તે પરિવારના દરેક સભ્ય નું દિલ જીતી લેશે.તે છોકરી પરિવારના દરેક સભ્યોની જરૂરિયાતોનું ખૂબ જ ધ્યાન રાખે છે. તે પ્રમાણે તે કામ કરે છે.

ગાલ પર તલ હોય તે સ્ત્રી :- જે સ્ત્રીને ના ગાલપર કે મોઢા ઉપર તલ હોય તે સ્ત્રી ખૂબ જ વધારે સુખ પ્રાપ્ત કરે છે. મોઢા ઉપર તલ હોવો એ ખૂબ જ વધારે ધન અને સંપત્તિ હોવી તેની નિશાની છે. તેમના જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

ખૂબ જ મોટી આંખો :- સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે મહિલા કે સ્ત્રીને ખૂબ જ મોટી આંખો હોય છે. તેમનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે. તે હંમેશા પોતાના સસરા પક્ષમાં ખૂબ જ આનંદિત વાતાવરણ પેદા કરે છે. તેના કારણે સસરાપક્ષ માં ખુશી અને આનંદના સમાચાર પ્રાપ્ત થાય છે.

તેના કારણે તે પોતાને અને પોતાના પરિવારને તથા પોતાના પતિ હે ખૂબ જ ખુશ રાખે છે અને ખૂબ જ આનંદ આપે છે. પોતાના પતિને પરમેશ્વર ની જેમ પૂજા કરે છે. ખૂબ ખૂબ જ મોટી આંખોવાળી સ્ત્રી ખૂબ જ પવિત્ર હોય છે. સમુદ્ર શાસ્ત્ર માં ની જાણકારી આપવામાં આવી છે.

અંગૂઠો ગોળ હોય :- જે સ્ત્રીનો અંગૂઠો ગોળ હોય તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ છે.  તે સ્ત્રી પોતાના પરિવારને હંમેશા ખુશ રાખે છે.  તે સ્ત્રીના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.

લાંબા હાથ વાળી :- સમુદ્ર શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે મહિલાઓને હાથ ખૂબ જ લાંબા હોય છે. તે મહિલાઓ પોતાના પતિને ખૂબ જ વધારે પ્રેમ કરે છે. એટલું જ નહીં તે પોતાના સસરા પક્ષમાં દરેક વ્યક્તિને માન અને સન્માન આપે છે. તે ઉપરાંત બે મહિલાઓની બાજુ ખૂબ જ મોટી હોય તેમને આર્થિક સમૃદ્ધિ પણ ખૂબ જ સારી પ્રાપ્ત થઇ છે.

જે સ્ત્રીના પગ ના તળિયા અતિશય સપાટ હોય છે. તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી હોય છે. સમુદ્રશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે જે સ્ત્રીના પગ ના તળિયા સપાટ હોય છે. તે સ્ત્રી સાસરા પક્ષના તેમજ પિયર પક્ષ માં ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ છે. તે બંને પરિવારને એક સાથે લઈને ચાલે છે. બન્ને પરિવાર વચ્ચે ક્યારેય પણ વાદવિવાદ થવા દેતી નથી.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *