આ રાશિના લોકો ને પ્રાપ્ત થશે કુબેરદેવ ની કૃપા, જલ્દી જ થશે ધનલાભ અને સુધરી જશે….

જન્માક્ષર નુ આપણા જીવનમા ખૂબ મહત્વ છે. જન્માક્ષર ભવિષ્ય ની ઘટનાઓ વિશે દર્શાવે છે.  ગ્રહો ના સંક્રમણો તેમજ નક્ષત્રોના આધારે રચાય છે જન્માક્ષર. નિયમિત ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્ય ને પ્રભાવિત કરે છે. આ કુંડળીમા તમને નોકરી, ધંધા, આરોગ્ય, શિક્ષણ તેમજ વૈવાહિક અથવા તો પ્રેમ જીવનથી લગતી તમામ માહિતી મળશે. તો ચાલો જાણીએ આ વિશે.

મેષ રાશિ :  નોકરીમા પરિવર્તન આવી શકે છે. ટૂંકા પ્રવાસો તેમજ કૌટુંબિક વેકેશન માટે આ સારો સમય છે. કોઈ પ્રિય પાત્ર ને મળવાથી તમારું મન પ્રફુલ્લિત રેહશે. પરિવાર સાથે વિતાવેલો સમય આનંદદાયક રહેશે. તમારા બધા કામ નું આયોજન કરી શકો છો. અમુક દિવસો એવા હશે કે જ્યારે પરિસ્થિતિઓ તમારા થી વિપરીત હશે. આર્થિક અને શારીરિક સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. અકસ્માત થવાની સંભાવના ખુબ જ પ્રબળ છે.

વૃષભ રાશિ :  સંતાન નું સ્વાસ્થ્ય બગડતા ચિંતા વધી શકે છે. ભાગ્ય ની રાહ જોઇને બેસી ન રેહવું. સ્વાસ્થ્ય તમારા માટે મહત્વપૂર્ણ બનશે. આજે તમને સાહિત્ય અને કલા મા રસ જાગશે. સમય તમારા માટે અનુકૂળ સાબિત થશે. સારા ફળ ની પ્રાપ્તિ થઈ શકે છે. કેટલાક મોટા અટવાયેલા કાર્યો દિવસ ના યોગ્ય સમયે પુરા થશે.

મિથુન રાશિ : જીવનમા ખુશહાલી નું વાતાવરણ છવાશે. તમે કુટુંબ અને સમાજમા માન-સન્માન મેળવશો. કાપડ ના ધંધા મા તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. કાન ના દુખાવાની ચિંતા તમને સતાવી શકે છે. વૈવાહિક જીવનમા થોડો તણાવ આવી શકે છે. કેટલાક મોટા અટકાયેલા કામ યોગ્ય સમયે જોઈ શકો છો. જોખમી કામ ટાળવા.

કર્ક રાશિ : કોઈની પાસે થી તમને આર્થિક મદદ મળી શકે છે. જો શક્ય હોય તો આજે લાંબી મુસાફરી ટાળવી. બૌદ્ધિક ચર્ચાઓ થી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરવો. તમારા વિચાર કરતા આજ નો દિવસ તમારા માટે ઘણો સારો રેહશે. કેટલાક મોટા કાર્યો યોગ્ય સમય પુરા થઈ શકે છે. તમારા પ્રેમિકા ને તમારા તરફ થી વિશ્વાસ તેમજ વચન ની જરૂર છે. તમારા જીવનસાથી સાથે તણાવ નું વાતાવરણ સર્જાઈ શકે છે.

સિંહ રાશિ : તમે એવા સ્રોતથી કમાણી કરશો કે જેનો તમે પહેલા વિચાર કર્યો ન હતો. રોકાણ કરવા માટે તમે વધુ સારી રીતે વિચારણા કરી શકો છો. વધુ પ્રગતિ કરી શકો છો. તમારી મુશ્કેલી નુ સ્તર ઘટતું જોવા મળે છે. તમારી કારકિર્દી હવે સંપૂર્ણપણે નવા સ્વરૂપમા આગળ વધશે. મનોરંજનથી લગતા અમુક મોટા કાર્યો યોગ્ય સમયે જોઈ શકશો. તમે આવનારા સમયમા આર્થિક રીતે સમૃધ્ધ થઈ શકો છો.

કન્યા રાશિ : ખાન-પાન તરફ થોડું ધ્યાન આપવું પડશે. જ્યારે તમે દૂર હોવ ત્યારે ચિંતાઓ જોઈ શકાય છે. આજે કોઈ નવા ધંધો કરવાનું સાહસ કરી શકો છો. આ બાબત તમારા મગજમાં ઘણા લાંબા સમયથી હતી પરંતુ તમે તેનો ઉપયોગ કરી શક્યા ન હતા, પરંતુ આ દિવસે પૂરો કરવાનો દિવસ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આજે અભ્યાસમા મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્ય ની કાળજી રાખવી.

તુલા રાશિ : કોઈ નવા કાર્ય માટે ની સારી શરૂઆત કરી શકો છો. તમારી આવકમા વધારો થવાની સંભાવના છે. ધંધામા કોઈ મોટો નિર્ણય લેતા પહેલા વિચાર કરવો. દિવસ તમારા માટે સારો સાબિત થશે. કરિયાણા ની ખરીદી અંગે જીવનસાથી સાથે મદભેગ થઇ શકે છે. મુસાફરી દરમિયાન કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવુ તમને ગમશે. તમને લાગશે કે તમારી મુશ્કેલીનું સ્તર ઓછું થતું જાય છે. તમારી મહેનત અંતે રંગ લાવશે.

વૃશ્ચિક રાશિ : જો તમે નવા કાર્યો ની શરૂવાત કરશો તો તમને સફળતા પ્રાપ્ત થશે. તમારા મનમા એક નવો ઉત્સાહ જોવા મળશે. આર્થિક પરિસ્થતિ અંગે તમારે વધુ કાળજી લેવાની જરૂર છે. પ્રેમ ની બાબતે તમારા મુનસફી નો ઉપયોગ કરવો. બહારના લોકોની દખલગીરી હોવા છતાં, તમને તમારા જીવનસાથી નો પૂર્ણતઃ સાથ મળશે. જો તમે તમારા આર્થિક બાબત પર ધ્યાન નહીં આપો તો તમે મુશ્કેલીમા મુકાઇ શકો છો. કોઈની સાથે વિવાદ તમને મુશ્કેલીમા મુકી શકે છે.

ધનુ રાશિ : તમારી મહત્વાકાંક્ષામાં વધારો જોવા મળશે અને તે પૂરી થશે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. કામ ના દબાણ ને લીધે માનસિક કંટાળો આવી શકે છે. તમારા સેવેલા સપના સાકાર થશે. તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખવું. તમારી આજુબાજુ ના લોકો નો સાથ સહકાર તમને આનંદદાયક લાગણી આપી શકે. દુશ્મનો ની સક્રિયતા હોવા છતા તમને નુકશાન નહી પોહચાડી શકે. માંગલિક કાર્યોમા મુખ્યત્વે ભાગ લેવામા આવશે.

મકર રાશિ : તમારા જૂના મિત્રો ને મળી શકશો. શારીરિક તેમજ માનસિક શ્રમ કરવા માટે તૈયાર રેહવું. તમારા જીવનસાથી તમારી જરૂરિયાતો ને પૂર્ણ કરી શકતા નથી, જે અંતે તમને નિરાશ કરી શકે છે. વિદ્યાર્થીવર્ગ ને તેમના શિક્ષક સાથે એવા વિષય પર વાત કરી શકે છે કે જેમાં તમે નબળા હોવ. તમારો બોલ્ડ તેમજ આત્મવિશ્વાસ સ્વભાવ તમને બધી દુર્દશા થી બચાવી શકે છે. સંપત્તિ નો વિવાદ આ વર્ષે ઉકેલી શકાય છે. સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળશે.

કુંભ રાશિ : તમારું સ્વાસ્થ્ય અથવા તમારી નજીકની વ્યક્તિ તમને થોડી પરેશાન કરી શકે છે. તેથી સજાગ રહો અને તમારી સંભાળ રાખવી. આજે તમે નાની-નાની બાબતો પર તમારા મિત્રો સાથે ગુસ્સો કરીને તમારી સારી વાતો પણ બગાડી શકો છો. દયા તેમજ કૃતજ્ઞતા દર્શાવતી વખતે તમારે સાહસિક બનવું પડશે. તમે છેતરપિંડી નો ભોગ બની શકો છો માટે સાવધાની રાખવી. સંપત્તિ થી લગતી બાબતો અથવા તો શેર બજારમા નુકસાન થઈ શકે છે. વ્યાવસાયિક જીવનમા સારી તકો મળશે.

મીન રાશિ : ભાગ્ય નો સાથ તમને પુરેપુરો મળશે, તમારા કાર્યમા સફળતા મળશે. તમારા છુપાયેલા દુશ્મનો તમારા વિશે અફવા ફેલાવવા માટે ઉત્સુક બનશે. તમારા જીવનસાથી નુ સ્વાસ્થ્ય કથળી શકે છે. અંગત જીવન થી લગતી ચિંતાઓ પણ તેમા શામેલ છે. હિતશત્રુ તમને નુકસાન ન કરે તેની કાળજી લેવું.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *