આ પાઠ કરવાથી બધા રોગ અને શોકથી મુક્તિ મળી જાય છે, શનિ અને યમરાજ પણ કંઈ કરી શકતા નથી

હનુમાનજીની કૃપા જેના પર વરસવાનું ચાલુ થઇ જાય છે એનો કોઈ વાળ પણ વાંકો કરી શકતો નથી. એ જ દશ દિશાઓ અનેચારેય યુગો માં એનો જ પ્રતાપ છે.હનુમાનજી આ કળિયુગ માં સૌથી અધિક જાગૃત અને સાક્ષાત છે. કળિયુગ માં હનુમાનજી ની ભક્તિ જ લોકો ના દુઃખ અને સંકટ બચાવવામાં સક્ષમ છે.

બજરંગબલી ની ભક્તિ અને હનુમાન ચાલીસા વાંચવાથી વ્યક્તિ ખુદ ને ઘણી સારી બાધાઓ થી બચાવી શકે છે.તો આવો જાણીએ કે તે કઈ બાધાઓ છે. ભૂત-પ્રેત જેવી સાયા અને બાધાઓ થી પરેશાન વ્યક્તિ ને બજરંગબાણ નો પાઠ કરવો જોઈએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર માં જઈને હનુમાનજી ને અગરબતી ચઢાવવી જોઈએ.

હનુમાનજી નું નામ જ જપતા રહેશો તો ભયમુક્ત થઇ જશો.  જેને લાગે છે કે એને શનિ અથવા બીજા કોઈ ગ્રહ ની બાધા છે.સાઢે સાતી, રાહુ ની મહાદશા ચાળી રહી છે તો ગભરાવા ની જરૂર નથી જેના પર હનુમાનજીની કૃપા હોય છે એને શનિ અને યમરાજ કંઈ પણ કરી શકતા નથી. જો કોઈ પણ વ્યક્તિ ના શરીર માં પીડા છે તો તમે હનુમાન બાહુક નો પાઠ કરો.

એનો પાઠ કરવાથી બધા રોગ અને શોક થી મુક્તિ મળી જાય છે. હનુમાનજી બંધી છોડ બાબા છે. એના સિવાય કોઈ અન્ય બંધી છોડ નથી.જે લોકો રોજ સવારે અને સાંજ ના સમયે હનુમાન ચાલીસા ના પાઠ કરે છે એને કોઈ પણ વ્યક્તિ બંધક બનાવી શકતો નથી. એના પર કારોબાર નો સંકટ ક્યારેય આવતો નથી. તે માનસિક રૂપ થી પણ બંધન થી પણ મુક્ત થઇ જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *