દરેક વ્યક્તિ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યો હોય છે. અને તે માટે તે દરરોજ અવનવા ફળનું સેવન કરતો હોય છે. અને કોઈપણ જાતના ફળનું સેવન આપણા માટે ખુબ જ વધારે સ્વાસ્થ્યપ્રદ હોય છે. અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે અગત્યનું હોય છે.નારંગી ખાવાથી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદા થતા હોય છે.
ખાસ કરીને બીમાર વ્યક્તિ જ્યારે જ્યુસ બનાવી અને પીવાની સલાહ આપે છે. ત્યારે નારંગી તેમને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.તે સિવાય નારંગીની છાલનો ઉપયોગ સુંદરતા વધારવા કરવા માટે પણ તમે કરી શકો છો પરંતુ આજે અમે તમને નારંગીના એક વિશિષ્ટ ફાયદા વિશે જાણકારી આપવાના છીએ
તમે અનેક પ્રકારના રોગો ની દવા માં નારંગી નો ઉપયોગ કરી શકો છો નારંગી ના બીજ નો ઉપયોગ તમે તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે કરી શકો છો તે ઉપરાંત નારંગી ના બીજ નો ઉપયોગ તમારા ઘરમાં રહેલી કોઈપણ ગંદી દુર્ગંધ દૂર કરવા માટે પણ કરી શકો છો તમને થતું હશે તો ચાલો જાણીએ કે નારંગી ના બીજ એસેન્સિયલ થી બનેલા હોય છે.
અને તેમાં એસેન્શિયલ ઓઈલ ને એક પાણીમાં ભરેલી ડોલમાં ઉમેરી અને પોતું કરવાથી કે સ્પ્રે કરવાથી ઘરમાં રહેલી તમામ પ્રકારની દુર્ગંધ દૂર થાય છે. સાથે જ ઘરમાં નારંગી ની સુગંધ આવવા લાગે છે. અને મહિલાઓએ આ ખાસ ટ્રિક અપનાવવી જોઈએ જે લોકોને બ્લડપ્રેશરને સમસ્યા હોય તે લોકો માટે નારંગી ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે.
નારંગીના આનું સેવન કરવાથી માણસના શરીરમાં રહેલું બ્લડપ્રેશર નિયંત્રિત થાય છે. અને વિટામિન-સી ખૂબ જ વધારે પ્રમાણમાં રહેલું હોય છે.નારંગીનું બીજમાં મેગ્નેશિયમ ખૂબ જ વધારે પ્રમાણમાં હોવાથી તે બ્લડપ્રેશરને નિયંત્રીત કરવામાં ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિ બ્લડપ્રેશરની બીમારીથી પીડાઇ રહ્યું હોય તો તેમણે નારંગીના બીજનો નિયમિત રીતે સેવન કરવું જોઇએ
તે ઉપરાંત નારંગીના બીજમાંથી એસેન્શિયલ ઓઈલ કાઢવામાં આવે અને તે કોઈ પણ ખાવાની વસ્તુઓમાં ફેવર આપવામાં એસેન્સિયલ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે તમે અલગ અલગ ફ્લેવર ખાઓ છો તે ફ્લેવર આ એસેન્સિયલ ઓઇલનું બનેલું હોય છે.તેના બીજ ખૂબ જ વધારે એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપુર હોય છે. તેના કારણે નારંગીના બીજનું સેવન કરવાથી માણસ થી રોગ પ્રતિકારક શક્તિ ઉત્તમ બને છે.
તેમાં રહેલું વિટામીન-સી માણસની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. એટલા માટે નારંગી ની સાથે સાથે નારંગીના બીજનું સેવન કરવાથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. નારંગીનુ નિયમિત રીતે સેવન કરવાથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તે ઉપરાંત નારંગીના જ્યૂસનું નિયમિત રીતે સેવન કરવાથી માણસને બ્લડપ્રેશરને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી અને માણસને blood sugar ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી
પાછળથી લગતા અનેક પ્રકારના રોગોમાં ઘી નું સેવન ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે જ્યારે કોઈ પણ વ્યક્તિ આનંદમાં ગ્રહણ કરી શકતો હોય ત્યારે તેમને નારંગીનો સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. આમ નારંગીના જ્યૂસનું નિયમિત રીતે સેવન કરવાથી માણસની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
Leave a Reply