આઠ કલાક કરતા પણ વધારે ઊંઘ લેવાથી થાય છે ગેરફાયદા, જાણો સ્વાસ્થ્ય પર શું પડે છે અસર..

શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે રાત્રે ૭ થી ૮ કલાક ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે પરંતુ શું તમે જાણો છો કે 7 થી 8 કલાક થી વધુ ઊંઘ લેવી ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે લાંબા સમય સુધી ઊંઘવાથી નુકસાન થાય છે ચાલો જાણીએ તેના ગેરફાયદા.

એક શોધમાં આ વાતનો ખુલાસો થયો છે કે આઠ કલાકથી વધુ ઊંઘ લેવાથી હાર્ટ ડિસીઝનું જોખમ વધે છે.. માથાનો દુખાવો. વધુ ઊંઘવાથી માથા પર સીધી અસર પડે છે અને તેનાથી માથાનો દુખાવો પણ થાય છે. ડિપ્રેશન. મોડા સુધી ઊંઘવાથી ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે તે સિવાય તમે તણાવનો સામનો પણ કરવો પડે છે.

મોટાપા. જ્યારે તમે સુતા હો ત્યારે શરીરની શારીરિક ગતિવિધિઓ ઓછી થઈ જાય છે જેના લીધે શરીરની કેલરી વધી છે અને તેથી તમારું વજન પણ વધે છે તેથી વધુ ઊંઘ લેવાથી હાઇબ્લડ પ્રેશરની સમસ્યા પણ થાય છે. ડાયાબિટીસ. એક શોધ અનુસાર દરરોજ આઠ કલાકથી વધુ ઊંઘ લેવાથી ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *