આ મંદિરના નિર્માણ કાર્ય માટે આશરે પંદર હજાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ઘણા સુંદર અને ભવ્ય મંદિરો સાથે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર માં અનેક પ્રકારના ભવ્યાતી ભવ્ય મંદિર આવેલ છે. પરંતુ અત્યાર સુધીના ઘણા મંદિરો તમે ભવ્ય અને શ્રેષ્ઠ જોયા હશે પરંતુ આજે અમે તમને એક એવા મંદિર ની જાણકારી આપવાના છીએ કે તે મંદિર વિશે સાંભળીને તમારા મનમાં આશ્ચર્ય થશે

અને આ મંદિર ના દર્શન કરવા દરેક વ્યક્તિ આવતા વર્ષે અને આ મંદિરની ખાસિયત છે કે તેમનું નિર્માણ કરવા માટે આશરે પંદર હજાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમને સાંભળીને આશ્ચર્ય થશે અને આ મંદિર ભારતમાં જ આવેલું છે. આ મંદિર ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.

તમિલનાડુ રાજ્યમાં આવેલો જિલ્લામાં સોનાનું મંદિર હોવાના કારણે આ શહેરને સોનાની નગરી ના નામથી ઓળખવામાં આવે છે. તમિલનાડુ વેલ્લોર જિલ્લામાં આવેલું ગામ માં સોનાનગરી નામથી આ મંદિરને ઓળખવામાં આવે છે.આ મંદિર બનાવતી વખતે તેમાં શિલાલેખો ને કાળા કલરના વેદોથી લખવામાં આવ્યા છે.

તે ઉપરાંત ૧૫૦૦૦ કિલો સોનાના બનેલા મંદિરમાં તૈયાર કરવા માટે સાત વર્ષથી વધારે સમય લાગ્યો હતો તેમને બનાવવા માટે 400 કરતા પણ વધારે કારીગરોની અદભુત મહેનત કામે લાગી ગયા છે. મંદિર આખા વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહે છે. અને લાખો લોકો દરરોજ દર્શનાર્થે અહીં આવે છે.

દેશ-વિદેશથી અનેક શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં આવે છે.આ મંદિરમાં તમામ વસ્તુઓ તમામ શિલાલેખો સોનાના બનેલા છે. પછી તે દીવાલ હોય કે દરવાજા જો એક હજાર એકર થી વધારે જમીનમાં ફેલાયેલા આ મંદિર ચારેતરફથી હરિયાળીથી છવાયેલું છે. રાત્રીના સમયે આ મંદિર નિશાળે દિવાલ સાથે અને તેમના મંદિરની સાથે પ્રકાશ અથડાતો મંદિર પ્રકાશમાં ઝગમગી ઊઠે છે.

આ મંદિરને સવારે ૪થી ૮ સુધીના સમયગાળા દરમિયાન અભિષેક માટે અને સવારે આઠ થી આઠ ના સમયગાળા દરમિયાન દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે. અને આ મંદિર તમિલનાડુના કાલ પાડી રેલવે સ્ટેશન પાસે આવેલું છે. અને ત્યાં થી 7 કિલોમીટર દૂર પરા મંદિર આવેલું છે. ભારતના વિશિષ્ટ પ્રકારના અલગ-અલગ દેવી-દેવતાઓને મંદિર આવેલા છે.

આ ઘણા સુંદર અને ભવ્ય મંદિરો ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યમાં આવેલા છે. પરંતુ અત્યાર સુધીના અલગ-અલગ મંદિરો તમે જોયા હશે પરંતુ આજે અમે તમને એવા મંદિર ની જાણકારી આપવાના છીએ કે તે મંદિર ની વાતો સાંભળી અને તમારા દરેક વ્યક્તિના મનમાં ખૂબ જ વધારે આશ્ચર્ય થશે આ મંદિરના દર્શન કરવા દરેક વર્ષે અલગ-અલગ પ્રકારના દેશ-વિદેશમાંથી અલગ-અલગ ભક્તો આવે છે.

અને તેમનું નિર્માણ કરવા માટે અને મંદિરના નિર્માણ કાર્ય માટે આશરે પંદર હજાર કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ સોનાનો ભવ્ય મંદિર ભારતમાં જ આવેલું છે.આ ભવ્ય મંદિરના કારણે તે શહેરને પણ સોનાની નગરી તરીકે ઓળખવામાં આવે છે. અને આ સોના નું ભવ્ય મંદિર તમિલનાડુના જિલ્લામાં આવેલું છે.

સોનાની સાથે સાથે આ મંદિર બનાવતી વખતે શિલાલેખો ને કાળા કલરના વેદોથી લખવામાં આવ્યા છે. મંદિરની ઉપર ૧૫ હજાર કિલો ના સોનાના ભવ્ય મંદિર તૈયાર કરવા માટે આશરે સાત વર્ષ કરતાં પણ વધારે સમય તેમના નિર્માણ કાર્ય માટે લાગ્યો હતો અને તેમને બનાવવા માટે માનવ મહેરામણ એટલે કે ચાર સો કરતાં પણ વધુ અદભુત કારીગરોની વિશિષ્ટ દિવસ અને રાત મહેનત કામે લાગી છે.

મંદિર સમગ્ર વર્ષ માટે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહે છે. અને દરરોજ લગભગ કરોડો લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. અને અહીંયા દર્શન કરનારા દરેક વ્યક્તિ આ મંદિરની દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને દેશ-વિદેશમાંથી કરોડો લોકો દરરોજ અહીંયા દર્શન કરવા આવતા હોય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *