દરરોજ ફક્ત ૧૫-૨૦ મિનીટ હસવાથી ૧૦ વર્ષ વધી જાય છે આયુષ્ય.. જાણો વિસ્તારથી..

ઘણી કહેવતો મા એવું કહેવામાં આવ્યું છે. કે જે વ્યક્તિ સદાય હસતો રહે છે. તેમ તે સદાય માટે નિરોગી રહે છે. તે ઉપરાંત ખડખડાટ હાસ્ય એ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી ઔષધ છે. તે ઉપરાંત દરેક વ્યક્તિને નિખાલસતાથી હસવું ખૂબ જ ગમતું હોય છે.

પરંતુ આજુબાજુના વાતાવરણ તથા સંજોગોને ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિની નીખાલાશ રીતે હસી શકતો નથી એવું પણ કહેવાય છે કે નિયમિત 30 મિનિટ હસવાથી જીવનના આશરે ૩૦ વર્ષની આયુષ્યમાં વધારો જ જોવા મળે છે. તે ઉપરાંત હૃદય રોગની બીમારીથી પીડાતી દરેક વ્યક્તિને લાફિંગ થેરાપી લેવાની સલાહ આપવામાં આવે છે.

કારણ કે હૃદય રોગથી પીડાતી દરેક વ્યક્તિને હાસ્ય એ અક્ષર દવા છે. હાસ્ય કોઇ પણ વ્યક્તિ એકલા કે સમૂહમાં પણ કરી શકે છે. તેનાથી હૃદયને કસરત થાય છે. તથા સ્નાયુ માં રક્ત પ્રવાહ ની ગતિ ખૂબ જ વધી જાય છે. તથા દર્દીનું હૃદય ખુશ થઈ જાય છે. હાસ્ય કરવાથી બ્લડપ્રેશરમાં ઘટાડો જોવા મળે છે. તથા માનસિક તણાવમાં હૃદય રોગની શક્યતા માં ઘટાડો જોવા મળે છે. નિયમિત રીતે હાસ્ય કરવાથી માનસિક સ્ટ્રેસ માં ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે.

એક જાણીતા તબીબ ના જણાવ્યા અનુસાર નિયમિત રીતે લાફિંગ થેરાપી કરવાથી તેમની અસર સીધી મગજ ઉપર પડે છે. તે ઉપરાંત મગજના હોર્મોન્સને થાક અને કંટાળો ઉત્પન્ન કરતા અટકાવે છે.અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય માં લાફિંગ ક્લબ મેમ્બર માં સંખ્યા આશરે ત્રણ લાખની થી વધારે છે.

એકલા અમદાવાદ વિસ્તારના વિસ્તારોમાં ૯૦ જેટલા વિસ્તારોમાં લાફિંગ ક્લબ ચાલી રહ્યા છે. તેની સભ્ય સંખ્યા આશરે ૧૦ હજારથી પણ વધારે છે. હસવાની કોઈ પણ ક્રિયા દિવસ દરમિયાન કે રાત્રિ દરમિયાન કરી શકાય છે. તે ઉપરાંત લાફિંગ ક્લબ અટેન્ડ કરવાથી વ્યક્તિના આયુષ્યમાં વધારો જોવા મળે છે.

તે ઉપરાંત નિયમિત રીતે દરરોજ હસવાથી વ્યક્તિને માનસિક તનાવ માં ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત વ્યક્તિને પોતાના કાર્ય કરવામાં ખૂબ જ સરળતાનો અનુભવ થાય છે. તે ઉપરાંત નિયમિત રીતે 30 મિનિટ સુધી હસવાથી વ્યક્તિના આરોગ્યમાં સુધારો જોવા મળે છે.

તેમના માનસિક ટેન્શન માં ઘટાડો જોવા મળે છે. એટલા માટે જો કોઇ પણ વ્યક્તિને વધારે પડતી બીમારી તો તે વ્યક્તિ નિયમિત રીતે 30 મિનિટ સુધી હસવુ જોઈએ. 30 મિનિટ સુધી હસવાથી વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા રહેતી નથી.

તે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિને હ્રદયરોગ કે રક્તચાપ ની બીમારી હોય તો તે વ્યક્તિ નિયમિત રીતે 30 મિનિટ સુધી કાયમ હસવું જોઈએ. નિયમિત રીતે હળવું હાસ્ય કરવાથી આયુષ્યમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત માનસિક ટેન્શન માનસિક સ્ટ્રેસ માં ઘટાડો થતો જોવા મળે છે.

જો કોઈ પણ વ્યક્તિ વ્યક્તિ નિયમિત રીતે લાફિંગ થેરાપીના સેસન્સ અટેન્ડ કરે તો તેમને હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે. તે ઉપરાંત તે વ્યક્તિના માનસિક તણાવમાં ઘટાડો જોવા મળે છે. તે ઉપરાંત તે વ્યક્તિ ઉપર કોઈપણ પ્રકારની અને હૃદયરોગ થવાની શક્યતા માં ઘટાડો જોવા મળે છે. જો કોઇ પણ વ્યક્તિ લાંબા સમયથી બીપીની સમસ્યાથી પીડાતી હોય તો તે વ્યક્તિ એ નિયમિત રીતે દિવસમાં દસ મિનિટ હસવું જોઈએ. આમ કરવાથી તેમના સ્વાસ્થ્યમાં ખૂબ જ વધારે સારી અસર જોવા મળશે.

જો કોઈ પણ વ્યક્તિ નિયમિત રીતે 30 મિનિટ સુધી નિખાલસ રીતે હસી શકતો હોય તો તેમના આયુષ્યમાન આશરે ૩૦ વર્ષ જેટલો વધારો જોવા મળે છે. બ્રિટનમાં કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ નિખાલસ રીતે દિવસમાં હસી શકે છે. તેમના ક્યારેય હૃદયરોગનો હુમલો થવાની શક્યતા રહેતી નથી.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *