શું તમને ખબર છે યોગાસનથી પણ થાય છે વાળ મજબુત… જાણો અન્ય લાભ..

યોગાસન કરવા આપણા સ્વાસ્થ્ય ને ખુબ લાભ આપે છે યોગાસન કરવાથી તન મન ને શાંતિ સ્ફૂર્તિ મળે છે આ વાત તો આપણે બધા જાણીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે યોગાસન કરવાથી આપણા શરીર મજબુત બની જાય છે. ઘણા રોગ આપણા શરીરથી દુર રહે છે મેદસ્વીતા દુર થઇ જાય છે અને આપણે એક દમ તંદુરસ્ત રહે છે,

યોગાસન કરવાથી ઘણા ફાયદા થાય છે. આજે તમને જણાવી દઈએ છીએ કે કેવી રીતે યોગાસન કરવાથી તમારા વાળ પણ ખુબ મજબુત થાય છે વાળ ને લઈને આપણે બધા પરેશાન રહીએ છીએ ક્યારેક એને ખરવા ને લઈને ક્યારેક વાળ તુટવા ને લઈને,

ક્યારેક સફેદ થવાની પરેશાની ની લઈને, ક્યારેક વાળ ને પાતળા થવાની પરેશાની ને લઈને આજકાલ નું ખાવાપીવાનું અને તણાવ આ પરેશાની ને વધતી જ જાય છે. આવો જાણીએ કે કેવી રીતે તમે આ પરેશાની ને દુર કરી શકો છો ક્યાં યોગાસનો દ્વારા.

વજ્રાસન : વજ્રાસન કરવા માટે સૌથી પહેલા જમીન પર સીધા બેસી જાવ અને બંને પગો ને અંદરની બાજુથી ઘુટણ થી વાળી લો ડાબા પગ ના અંગુઠા ને જમણા પગ ના અંગુઠા ની ઉપર રાખો. કમર સીધી રાખો આ તમારા પેટ ની બીમારીઓ થી બચાવે છે અને વાળ ની મજબુતી માટે ખુબ સારું થાય છે. આ આસન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીર માં નબળાઈ આવવાની સમસ્યા ઓછી રહે છે.

ભ્રામરી : આ માનસિક તણાવ ને ઓછો કરી તમારા શરીર ના રક્ત સંચાર ને સારું કરે છે અને આ સાથે સાથે જ તમારા વાળ ની પરેશાની ને દુર કરી બ્લડ પ્રેશર ની પરેશાની ને પણ દુર કરી દે છે. આ આસન કરવાથી તમારૂ લોહી શરીર માં હરતું ફરતું રહે છે

સાથે જ લોહી ગરમ રહે છે અને રક્ત ધ્વનીઓ ને સારી રીતે રહે છે. આ આસન થી તમારી માનસિક સ્થિતિ કંટ્રોલ માં રહે છે અને સાથે જ તમારું મગજ સારું રહે છે. ધ્યાન કરવું પણ વાળ ને મજબુત બનાવવા માટે ખુબ જ સારો ઉપાય થઇ શકે છે.


by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *