જ્યોતિષ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ભારે હોય તેણે કરવું આ કામ

એવા વ્યક્તિ જેની કુંડળીમાં મંગળ ભારે રહેતો હોય, તેઓ પોતાના અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે મંગળનાથ મંદિર માં પૂજા પાઠ કરવા માટે આવે છે. મંગળદોષ એક એવી સ્થિતિ છે, જે દરેક જાતકની કુંડળી માં બની જાય તો તેને ખુબજ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે,મંગલ દોષ કુંડળીના કોઈ પણ ઘરમાં સ્થિત અશુભ મંગલ દ્વારા બનાવામાં આવતા દોષને કહેવામાં આવે છે,

જે કુંડળીમાં પોતાની સ્થિતિ અને બળ દ્વારા જાતકના જીવનમાં જુદા જુદા ક્ષેત્રમાં સમસ્યા ઉત્પન્ન કરે છે. મંગલ દોષ પૂરી રીતે ગ્રહોની સ્થિતિ પર આધાર રાખે છે,વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ જાતક ના જન્મ ચક્ર પહેલા, ચોથા, સાતમાં, આઠમાં, અને બારમાં ઘરમાં મંગલ હોય તો એવી સ્થિતિ માં જન્મેલા જાતક માંગલિક કહેવાય છે

આ સ્થિતિ વિવાહ માટે અત્યંત અશુભ માનવામાં આવે છે.સબંધોમાં તણાવ, ઘરમાં કોઈ અનહોની અથવા અપ્રિય ઘટના બને છે. કાર્યમાં કારણ વિના બાધા અને અસુવિધા તેમજ કોઈ પણ પ્રકારની ક્ષતિ અને દંપતી ની અસામયિક મૃત્યુનું કારણ માંગલિક દોષ ને માનવામાં આવે છે.જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ એક માંગલીકે બીજા માંગલીક જોડે જ લગ્ન કરવા જોઈએ.

જો વર અને વધુ બંને માંગલીક હોય તો એકબીજાના યોગ થી મંગલ દોષ સમાપ્ત થઇ જાય છે. મૂળ રૂપે મંગળની પ્રકૃતિ અનુસાર એવા ગ્રહ યોગ બને છે જે હાનીકારક પ્રભાવ દેખાડે છે.પરંતુ વૈદિક પૂજા પ્રક્રિયા દ્વારા તેની ભીષણતા નિયંત્રિત કરી શકાય છે. મંગલ ગ્રહની પૂજા દ્વારા મંગલ દેવ ને પ્રસન્ન કરી શકાય છે

એવા વ્યક્તિ જેની કુંડળીમાં મંગલ ભારે હોય, તેઓ પોતાની અનિષ્ટ ગ્રહોની શાંતિ માટે મંગળનાથ મંદિરમાં પૂજા પાઠ કરવા આવે છે,કારણ કે પુરાણો માં ઉજ્જૈન નગરીને મંગળની જનની કહેવામાં આવે છે. આખા દેશમાંથી લોકો અહી આવીને મંગલ દેવની પૂજા આરાધના કરે છે, જેની કુંડળીમાં મંગલ ભારે હોય છે તેઓ મંગલ શાંતિ હેતુ અહી ભાત પૂજા કરાવે છે.

Sandhya

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago