વિરાટને સત્યાથી થઇ રહી છે બળતરા, સઈ ના જીવનમાં દોસ્તી બનીને ફરીથી પ્રેમ આપશે દસ્ક્ત…

સ્ટાર પ્લસનોં શો ‘ ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં એક નવો ટ્વિસ્ટ આવવાનો છે. શોમાં સઈના જીવનમાં ડૉ.સત્યાની એન્ટ્રી થઈ છે.. હવે આગળના એપિસોડમાં ડોક્ટર સત્યા સઈમાં ઇન્ટરેસ્ટ બતાવશે તો વિરાટ ગુસ્સે થઈ જશે. આવી સ્થિતિમાં વિરાટ પણ સેફ ફીલ કરતો નથી..આવનારા એપિસોડમાં સઈના હોઠ પર માત્ર સત્યનું નામ જ હશે.

જ્યારે સઈ દરેક વાત પર સત્યાનો ઉલ્લેખ કરશે, ત્યારે વિરાટ તેની વચ્ચે પડે છે અને કહે છે કે તે સતત સત્યા વિશે વાત કરી રહી છે. જો કે સઈને સત્યા વિશે ફરિયાદ કરતા સાંભળતી જોવા મળશે , પરંતુ સઈના મોઢેથી સત્યાનું નામ વારંવાર સાંભળીને વિરાટ પણ ચોંકી જશે.

વિરાટની ઈર્ષ્યા વધશે, તો બીજી બાજુ સત્યાની માતાને ગમી જશે સઈ..

આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે વિરાટ સઈને ડ્રોપ કરવા હોસ્પિટલ જાય છે, સઈને મોડું થાય છે જેના કારણે વિરાટને સઈને લિફ્ટ આપવાનો મોકો મળે છે. આ દરમિયાન સઈ હોસ્પિટલની વાતો વિરાટ સાથે શેર કરશે. જેમાં સત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે.

આ પછી વિરાટને નવાઈ લાગશે કે સઈ શા માટે વારંવાર સત્યાનું નામ લઈ રહી છે. જો કે સત્યા સઈને ઘણી ચીડવે છે, જેના કારણે તે સત્યા સાથે વાત કરવાનું પણ પસંદ નથી કરતી અને ઘણીવાર તેની સાથે ચિડાઈ જાય છે..

હવે આ સમય દરમિયાન વિરાટની કાર બગડી જશે, સઈને હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ જશે, આવી સ્થિતિમાં તે કહેશે કે તે અહીંથી નીચે ઉતરી જાય છે. અને જાતે જ હોસ્પિટલ જશે.તેં રસ્તામાં શાકમાર્કેટ આવે તો તે પણ શાકભાજી ખરીદશે. સઈ કારમાંથી નીચે ઉતરશે. ત્યાં તે વિરાટની કારમાં પોતાનો ફોન ભૂલી જશે. વિરાટ ફોન આપવા સઈની પાછળ જશે..

અહીં સઈ સત્યાને મળશે. સત્યા પણ તેની માતા સાથે શાકભાજી ખરીદવા આવ્યો હશે. આ દરમિયાન સઈનો પલ્લું રિક્ષાના ટાયરમાં ફસાઈ જશે, ત્યારે જ વિરાટ સઈને જોઈ જશે અને બચાવશે..

વિરાટે સઈને બચાવવું પડશે મોંઘુ , સત્યાની માતાને ઠપકો આપશે વિરાટને…

વિરાટે સઈના પલ્લાને ટાયરમાંથી બચાવતા જ સઈના શરીરનું સંતુલન ખોઈ બેસે છે…બીજી તરફ સત્યાની માતા વિરાટને મવાલી માનશે. સત્યાની માતા વિરાટને જુઠ્ઠઠો કહેશે. જ્યારે સત્ત્યા તેની માતા સાથે સઈને મળશે, ત્યારે જ તેની માતાને સઈમાં રસ પડશે. આગળ શું થશે? શું સઈ સત્યાની માતાને કહેશે કે વિરાટ તેને કોણ માને છે?આ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *