વિરાટ ને પોતાની જાત પર જ પછતાવો થશે, તો બીજી બાજુ પાખી સઈ ના લીધે ગુસ્સે થશે….

વિરાટ ફરી એકવાર સીરિયલ ‘ગમ હૈ કિસીકે પ્યાર મેં’ની સીરીયલમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે.વિરાટને સમજાતું નથી કે સાંઈ અને પાખીની ચુંગાલમાંથી કેવી રીતે બહાર નીકળવું.વિરાટ એ સમજી શકતો નથી કે તે હજુ પણ સાઈને પ્રેમ કરે છે.પોતાના ગુસ્સાની સામે વિરાટ વાસ્તવિકતાને નજરઅંદાજ કરી રહ્યો છે.

ગુમ મ હૈ કિસીકે પ્યાર મેં લેટેસ્ટ એપિસોડના છેલ્લા એપિસોડમાં, સાઈ અને વિરાટ એક જ્વેલરી શોપમાં મળી ગયા હતા.અહીં વિરાટે સાંઈને જલન કરાવા માટે હાર પહેરાવ્યો છે. બીજી તરફ, સાઈ વિરાટે આપેલી વીંટી વેચી નાંખે છે.

ત્યારબાદ પાખી આ વીંટી ખરીદે છે અને સાંઈ પાસે લઈ જાય છે. સાંઈ પાખીની ઈર્ષ્યા કરે છે. દરમિયાન, સીરિયલ ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ની વાર્તામાં નવો હંગામો થવાનો છે. ગુમ હૈ કિસીકે પ્યાર મેંના અપકમિંગ એપિસોડમાં પાખી વિરાટને સાંઈની વીંટી વિશે જણાવશે.આ જાણીને વિરાટને ખૂબ જ ગુસ્સો આવશે.

 

View this post on Instagram

 

A post shared by sairat💞💞❤ (@gukkpm_serial)


વિરાટ પાખીને સાઈનો પીછો કરવાનું બંધ કરવા કહેશે. વિરાટની કડવી વાતો સાંભળીને પાખીનું દિલ તૂટી જશે. અને ત્યાર પછી પાંખી ખૂબ જ રડશે.. આ દરમિયાન પાખી કાચનોં ગ્લાસ તોડી દેશે. વિરાટ પાખી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે.

પાખી વિરાટને પૂછશે કે તેણે સાઈની સામે હાર કેમ પહેરાવ્યો ? પાખી દાવો કરશે કે વિરાટ તેની સામે તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પાખીની વાત સાંભળીને વિરાટ નજર હટાવા લાગશે.

અશ્વિની વિનાયકની સારવાર કરાવવા સાંઈ પાસે જશે. અહીં અશ્વિની સાઈને સત્ય કહેશે. અશ્વિની સાવીને દાદી કહેવાનો ઇનકાર કરશે. અશ્વિની ગયા પછી સાઈ વિનાયકની સારવાર કરશે. આ દરમિયાન વિનાયક પગથી બોલને લાત મારશે. વિનાયકને બોલને લાત મારતા જોઈને વિરાટ ભાવુક થઈ જશે. ખુશ થઈને વિરાટ સાંઈનો હાથ પકડી લેશે. સાંઈની નજીક આવતા વિરાટને ખ્યાલ આવશે કે તે હજુ પણ સાઈને પ્રેમ કરે છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *