અંકલેશ્વર માં સજોદ હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ એ આત્મહત્યા કરી હતી. પોલીસે કરેલી તપાસ માં મળતી માહિતી મુજબ પ્રથમ ધોરણે તો થોડા દિવસો પહેલાં જ સ્કુલની વિદ્યાર્થી ની પ્રિન્સિપાલ ઉપર શારીરિક અડપલાં આ આરોપો નાખ્યા હતા. જેને પગલે પોતાના આત્મ સન્માનને ઠેસ પહોંચાડવા પ્રિન્સિપાલે આત્મ હત્યા કરી લીધી હતી.
આચાર્ય વિરેન ઘડિયાળી વિરુદ્ધ તેમની સ્કુલમાં ભરતી ધોરણ 10 ની છાત્રાએ કારમાં દાખલા ગણાવાના બહાને બેસાડીને શારીરિક અડપલા કર્યા હતા. એવી પોલીસ સ્ટેશનમાં 5 દિવસ અગાઉ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે ભરૂચ નજીક એક ગામ માં તેમની આત્મહત્યા કરેલી લાશ મળી આવતાં બધાને આશ્ચર્ય થયું હતું. 15 વર્ષીય વિદ્યાર્થીનીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં તેમના આત્મા સન્માન ને ઠેસ પહોંચી હતી જેને પગલે તેમણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
૪૯ વર્ષીય આચાર્ય ની લાશની બાજુમાંથી એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં તેમની ઉપર ખોટા આક્ષેપો અને લાંચનો લગાવ્યા હોવાનું બહાર આવ્યું છે પરંતુ તપાસ માં આવેલી આ ડાયરી ને સી ડિવિઝન ને હાલ પૂરતી આ ડાયરેક્ટ કબજા માં લીધી છે અને વધુ તપાસ કરતાં આગળ ની વાત જાણવા મળશે.
Leave a Reply