જો કોઈપણ કારણ વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો થઈ જાવ સાવધાન

કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને દરેક લોકોને ડર લાગવા લાગે છે. કેન્સરની બીમારી ઘણા સમય પછી ખબર પડે છે. ઘણા કિસ્સાઓમાં કેન્સર શરૂઆતમાં જ ખબર પડી જાય છે.. મોટાભાગના લોકો કેન્સરના લક્ષણોને ઓળખતા નથી જેના કારણે આ બીમારી ખૂબ ગંભીર સ્વરૂપ લે છે. કહેવામાં આવે છે કે આપણા દેશમાં પણ રોજ બરોજ કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે.

કેન્સર થતા સમયે કેટલાક ફેરફાર અને લક્ષણો શરીરમાં જોવા મળે છે, જેને નજર અંદાજ કરી દેવામાં આવે તો કેન્સર પણ થઇ શકે છે.  આજે અમે તમને કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેથી તમે આ બીમારીના શરૂઆતના લક્ષણોના સમયસર લક્ષણો ઓળખી શકો અને રોગને રોકી શકો છો.

જલ્દી હાંફી જવું :- જો તમે દરરોજ કસરત કરો છો અથવા ચાલવા જાઓ છો તો તેનથી શ્વાસ ફુલવા લાગે છે.પરંતુ જે લોકો વગર ચાલ્યા અને દોડ્યા જ શ્વાસ ફુલવાની સમસ્યા આવી રહી છે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે, લાંબો શ્વાસ લેવો એ કેન્સરની શરૂઆતની સંકેત માનવામાં આવે છે. જો તમને આવી સમસ્યા થઈ રહી છે, તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વજન ઓછું થવું :- જો કોઈપણ કારણ વગર તમારું વજન સતત ઘટી રહ્યું હોય તો આ એક કેન્સર થવાના લક્ષણ હોઈ શકે છે. ઓછી ભૂખ લાગવી, ખાવાનું સારી રીતે ન ખાઈ શકવું એ પણ આનું એક લક્ષણ હોઈ શકે. જો કોઈ કારણ વગર તમારું ચારથી પાંચ કિલો વજન ઘટી જાય તો આ પણ કેન્સર થવાનું પ્રાથમિક લક્ષણ હોઈ શકે છે.

શરદી ઉધરસ :- શરીર પર હવામાન બદલવાનો કારણે અસર પણ પડે છે. હવામાનમાં ફેરફાર થતાંની સાથે જ શરદી અને ઉધરસ જેવી સમસ્યા શરૂ થઈ જાય છે, પરંતુ સામાન્ય સારવાર બાદ તે મટાડવામાં આવે છે.  જો તમે લાંબા સમયથી શરદી-ખાંસીથી પીડાઈ રહ્યા છો,દવાથી પણ જો નથી સારું થતુ તો તમારે આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે લાંબા સમય સુધી શરદી-ઉધરસ હોવી એ કેન્સરના પ્રારંભિક લક્ષણો માનવામાં આવે છે.

છાતીમાં બળતરા અને અપચો :- છાતીમાં બળતરા થવી અને અપચો આ બંને સમસ્યા આમ તો સામાન્ય જ છે. પણ જયારે તમે વધારે ખાવાનું કે પછી મસાલેદાર ખાવાનું આરોગો છો ત્યારે આવું થતું જ હોય છે. પણ જયારે સતત આવું થાય તો આ લક્ષણ એ ચિંતાનું કારણ બની શકે છે.

Admin

Recent Posts

અક્ષરા અભિમન્યુ ને છોડીને અભિનવ સાથે રોમેન્ટિક થશે, સ્ટોરી માં આવશે નવો ટ્વીસ્ટ….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

2 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો માં ચાલી રહેલા કેસમાં પાખી ની જીત થશે, તો સઈ ને દગો આપશે ભવાની…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

2 months ago

વનરાજ અનુપમા ને મેળવવા માટે બધી હદો પાર કરશે, તો અનુજને પોતાની ભૂલનો અહેસાસ થશે….

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

2 months ago

પાખી અને વિરાટ ના થશે છૂટાછેડા, તો હવે ફરીથી ચવ્હાણ પરિવારની વહુ બનશે સઈ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

2 months ago

TRP: અનુપમા ને હરાવી ને ગુમ હૈ કિસી કે પ્યાર મેં શો એ લગાવી છલાંગ, યે રિશ્તા નું રેટિંગ આવ્યું ત્રીજા નંબરે….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

2 months ago

અનુપમા ના ઘડપણ નો સહારો બનશે વનરાજ, તો બીજી બાજુ અનુજ ની પત્ની બનશે માયા….

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

2 months ago